Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
BanaskanthaBanaskantha
थराड में भारी बारिश के बाद घासचारा ट्रक पहुँचे, पशु पालक खुश
ARAlkesh Rao
Sept 15, 2025 08:20:01
Vaghrol, Gujarat
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે સ્લગ-ઘાસચારો બનાસકાંઠાના સરહદીય વિસ્તાર સુઇગામ, વાવ,અને થરાદ સહિત ભાભરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે ,જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાઈ જતા ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે તો પશુઓ માટે સૂકોઘાસ ચારો પલળી ગયો હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ઘાસ વગર પશુઓની હાલત ગંભીર બનતા મુખ્યમંત્રીએ સૌપ્રથમ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી તે બાદ સરકાર અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પશુઓ માટે ઘાસચારો સરહદી વિસ્તારોમાં મોકલવાની શરૂઆત કરાઈ છે જેને લઈને આજે 47 જેટલી ટ્રકો ઘાસચારો ભરીને થરાદના દૂધ શીત કેન્દ્ર આગળ આવી પહોંચી હતી જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પૂર્વ સાંસદ પરબત પટેલની ઉપસ્થિત ઘાસચારાની ટ્રકો અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરાઈ હતી જેમાં સૌ પ્રથમ થરાદના ભરડાસર, તાખુંવા અને કાસવી ગામમાં સૌપ્રથમ ઘાસચારો રવાના કરાયો હતો ,ગામડે ગામડે પશુઓ માટે સૂકો ઘાસચારો રવાના કરતા પશુપાલકોમાં ખુશી છવાઈ છે. બાઈટ-1-શંકરભાઈ ચૌધરી -વિધાનસભા અધ્યક્ષ બાઈટ-2-પરબતભાઇ પટેલ-પૂર્વ સાંસદ બનાસકાંઠા બાઈટ-3-ગણેશભાઈ -પશુપાલક અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 15, 2025 10:33:40
Modasa, Gujarat:સ્લગ:-મોડાસા વિરોધ એન્કર :-અરવલ્લી જીલ્લાના મોડાસા ની સબલપુર પંચાયત માં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો, જ્યા સબલપુર સહિતના ગામોના ગ્રામજનોએ નગરપાલિકામાં તેમના ગામના સમાવેશના સરકારના નિર્ણય સામે કલેકટર કચેરીએ વિરોધ નોંધાવ્યો." વિઓ :-1 મોડાસા તાલુકાના સબલપુર પંચાયત માં આજે મોટી સંખ્યામાં પંચાયત વિસ્તાર ના 22 ગામો ના લોકો ની ઉપસ્થિતી માં મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતને સમાવેશનો વિરોધ જોવા મળ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ગામો ના લોકો હાજરી આપી, અને ત્યાં થી ૫૦૦થી વધુ લોકો રેલી સ્વરૂપે લકેટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં "નહીં ચાહીએ નગરપાલિકા!", "સબલપુરને આપો ન્યાય!" જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા.હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરી પહોંચ્યા ત્યાં પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા. ધક્મીધક્કા વચ્ચે પોલીસને કાફલો બોલાવવો પડ્યો.જ્યાં "DySP, PI સહિતનો ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.", ૨૨ હજારની વસ્તી ધરાવતી આ પંચાયત ના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે બાદ સરપંચ,સંભ્યો તેમજ ગ્રામજનો દ્વારા વટ હુકમ રદ કરાવવા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી.તેમજ પ્રાંત અધિકારીએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં લોકો રડી પાડી ઊઠ્યા કે સરકાર તાત્કાલિક અસરથી વટ હુકમ પાછો ખેંચે."તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ ચિમકી આપી છે કે જો ૨૪ કલાકમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે, તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે."તેવી ચીમકી ઉપચારી છે ——- બાઈટ :-કૈલાશબેન પરમાર (સરપંચ સબલપુર ગ્રામ પંચાયત ) બાઈટ - ગ્રામજન બાઈટ - ગ્રામજન બાઈટ - વિશાલભાઈ પટેલ - પ્રાંત અધિકારી
0
comment0
Report
ARAlkesh Rao
Sept 15, 2025 10:33:29
Vaghrol, Gujarat:નોંધ-ફીડ LIVEUથી આપેલ છે. સ્લગ -અમિત ચાવડા બનાસકાંઠાના સરહદી પંથકમાં ભારે વરસાદને લઈને તારાજી સર્જાઈ છે જેને લઈને મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કર્યા બાદ આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા,સંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ ધારાસભ્યો અને નેતાઓએ સુઇગામના ભરડવા, વાવના મોરિખા અને થરાદના ડોડગામ સહિત અનેક અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને લોકો ,ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ જાણી હતી જોકે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર અને તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અહીંના અનેક ગામડાઓની સ્થતિ ખુબજ ખરાબ છે,એક અઠવાડીયુ થયું છતાં આજે પણ પાણી ભરાયેલા છે આજે પણ લોકો રસ્તા ઉપર અને રાહત કેમ્પોમાં રહેવા મજબુર છે, લોકો ખાધા પીધા વગર બેઠા છે.મુખ્યમંત્રીએ અહીં આવીને જાતે સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિ જોઈ હતી તેમ છતાં હજુ પણ એક વ્યક્તિને કેશડોલ નથી ચૂકવાયું,હજુ પણ કોઈ સહાય નથી મળી.કોઈ મેડિકલની ટિમો હજુ પહોંચી નથી તંત્ર તરફથી કોઈ જ અસરકારક કામ થયું નથી,મોટાપ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે લોકોની જમીન ધોવાઈ છે.ઘર વખરીને મોટું નુકશાન થયું છે ,સહાય ન આપવી પડે તે માટે તંત્ર દ્વારા લોકો પાસે અલગ-અલગ ડોક્યુમેન્ટ માગીને હેરાન કરાઈ રહ્યા છે..અમે માંગ કરીયે છીએ કે સરકાર અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય ચૂકવે . બાઈટ-1-અમિત ચાવડા-કોંગ્રેસ પ્રદેશ અદયક્ષ ગુજરાત -હિન્દી ગુજરાતી ( લોકો બહુ તકલીફમાં છે તંત્ર અને સરકાર દ્વારા કોઈ જ કામ કરાયું નથી..મુખ્યમંત્રી આવ્યા છતાં પણ કોઈને કેશડોલ ચૂકવાયું નથી) બાઈટ-2-વાઘજીભાઈ -સ્થાનિક-ડોડગામ ( અમારા ગામમાં ખૂબ નુકશાન થયું છે.અમિતભાઈએ મુલાકાત કરી છે ,મદદની ખાતરી આપી છે.) બાઈટ-3-ધનજીભાઈ પરમાર-ડોડગામ (અમારે પાક ધોવારાઈ ગયા છે.ઘર વખરી તણાઈ ગઈ છે.કઈ રહ્યું જ નથી શુ કરવું..) બાઈટ-4-અર્જૂનભાઈ પરમાર-સ્થાનિક ડોડગામ ( 2017માં પુર આવ્યું તો સરકાર કહે કે તમે ગામ ખાલી કરીને ખેતરોમાં જતા રહો તો અમે ખેતરોમાં ગયા અને ખેતરોમાં પુર આવ્યું તો હવે કહે ગામમાં નુકસાન હોય તો જ સહાય મળે અમારે ક્યાં જવું.) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 15, 2025 10:16:25
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ગિજરમ (માંગરોળ ) સ્લગ :-1509ZK_KERA_PAAK_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જીલ્લાના કેળા પકવતા ખેડૂતોની હાલત થઇ કફોડી, વ્યાપારીઓ અને દલાલો ની મિલી ભગત ના કારણે ખેડૂતો નું થઇ રહ્યું છે શોષણ. કેળા નો એક કિલો નો બજાર ભાવ ૩૦ થી ૪૦ રૂપિયા જયારે ખેડૂતો ના કેળા નો ભાવ માત્ર ત્રણ કે ચાર રૂપિયા કિલો. ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં બગડી રહ્યો છે, છતાં કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી. માંગરોળ તાલુકામાં કેળા મંડળી ન આભાવે ખેડતો અવઢવ માં મુકાયા, યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા ખેડૂતો ની માંગ. વીઓ... જગત ના તાત ખેડૂતો ના માથે એક ને એક મુશ્કેલી આવી ને ઉભીંજ રહે છે. ધરતી પુત્રો એક મુશ્કેલ માંથી બહાર નીકળે તો બીજી ફસાય છે. ક્યારે કમોસમી વરસાદ, ક્યારે સિંચાઈ ના પાણી નો પ્રશ્ન. કયારેક જમીન સંપાદન નો પ્રશ્ન. અને જો બધું બરાબર હોય તો ખેડૂતો ને પોષણક્ષમ ભાન ન મળવા નો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગીજરમ ગામના યુવા ખેડૂત યશ પ્રજાપતિ કેળા ની ખેતી કરે છે , ચાલુ વર્ષે પણ યશ એ ચાર વીઘા આશરે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરી કેળ ના ૩ હજાર રોપા નું વાવેતર કર્યું હતું , પાક ચાલુ થયો ત્યારે ૩૫૦ રૂપિયા મણ કેળા નો ભાવ હતો ,યુવા ખેડૂત ખુશ હતો કે ચાલુ વરસે કેળા ના સારા ભાવ આવશે અને ૨ પૈસા ની બચત થશે પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. કેમકે કેળા ના ભાવ સીધા ૩૫૦ રૂપિયા મણ થી ૬૦ થી ૭૦ રૂપિયા મણ થઇ ગયા છે. જેને લઇ ખેડૂત ને રોપણી નો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. ખેતર માંથી કેળા ની લૂમ રોડ પર લાવવાની મજુરી એક લૂમ દીઠ ૧૦ રૂપિયા જેટલી થઇ ગઈ છે. ખેડૂતો ને પોતાના રોકાણ નું ૨૫ ટકા વળતર પણ હજુ મળ્યું નથી ત્યાં ખેડૂત પાક ને જમીન દોસ્ત કરવા મજબુર બની ગયો છે. બાઈટ :- યશ પ્રજાપતિ - (ખેડુત ગીજરમ ગામ : માંગરોળ) વીઓ... આ હાલત માત્ર એક યશ પ્રજાપતિ ની નથી. માંગરોળ તાલુકામાં છેવાડે આવેલા ગીજરમ, આંક્ડોદ, કોસાડી, કંટવા સહિત તમામ કેળા પકવતા ખેડૂતોની હાલત છે, ખેડૂતો ને પાક ની રોપણી થી લઇ પાક તૈયાર થાય ત્યાં સુધી ૧૩૦ રૂપિયા જેટલો એક છોડ નો ખર્ચ થાય છે, એક લૂમ પર એવરેજ ૨૨ થી ૨૫ કિલો કેળા નો પાક થાય છે, હવે ખેડૂત બિચારો કરે તો શું કરે, આટલું કર્યા પછી પણ કેળા લેવા કોઈ વ્યાપારી તૈયાર નથી. કેળા ખરીદી કરતા સમયે વ્યાપારીઓ કેળા ની ગુણવત્તા પર સવાલ ઉભા કરી દેતા હોઈ છે અને ખેડૂતો ને આપવું હોય તો આપો નહીં તો રહેવા દો જેવા જવાબ આપે છે, ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે આ વ્યાપારીઓ અને દલાલો સાથે મળી ખેડૂતો નું શોષણ કરી રહ્યા છે, બાઈટ :- ગુલામ સિંધા - ખેડૂત (આંકડોદ ગામ : માંગરોળ) બાઈટ :- રામસિંહ આડ્માર - (ખેડૂત : ગીજરમ ગામ) માંગરોળ વીઓ... ખેડૂતોનું શોષણ એ નવી વાત નથી , એ પી એમ સી હોય કે માર્કેટ હોઈ તમામ જગ્યા પર વ્યાપારીઓ અને દલાલો નું રાજ ચાલે છે , પાક ની ખરીદી કરતા સમયે આ તમામ વ્યાપારીઓ અને અને દલાલો સંગઠિત થઈ પોતાની મનમાની કરે છે , અને પોતાને યોગ્ય ભાવે પાક નું વેચાણ કરવા ખેડૂતો ને મજબુર કરે છે , બાપડો ખેડૂત મજબૂરી માં આ વ્યાપારીઓ અને દલાલો ના તાબે થઈ જતો હોઈ છે , જોકે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર આ બાબતો માં હસ્તક્ષેપ કરે અને આ વચેટિયા પ્રથા બંધ કરે બાઈટ :- કેતન ભટ્ટ - (ખેડૂત આગેવાન : માંગરોળ )
0
comment0
Report
RMRaghuvir Makwana
Sept 15, 2025 10:15:54
Botad, Gujarat:DATE-15-09-2025 SLUG-1509 ZK BTD KOLI SAMAJ FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-HAMIM SIR એન્કર. પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની પાટીદાર સમાજે માંગ કરી હતી તેને કોળી સમાજે સમર્થન આપી પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા માંગ કરી છે અને આ બાબતે આયોજન અંગે બોટાદ જિલ્લામાં કોળી સમાજના આગેવાનો દ્વારા બેઠકો શરૂ કરી છે.. વીઓ. પ્રેમલગ્નના કાયદામાં સુધારાની પાટીદાર સમાજની માંગને મળ્યું કોળી સમાજનું ખુલ્લું સમર્થન. પ્રેમલગ્નના કાયદામાં સમયાનુકૂળ સુધારાની જે માંગણી પાટીદાર સમાજ દ્વારા આજે ગુજરાતભરમાં રેલીઓ અને મંચો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. તેને હવે એક નવો અને મજબૂત સાથ મળ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણભાઈ કોળીએ ખુલ્લેઆમ પાટીદાર સમાજના આ અંદોલનને સમર્થન આપ્યું છે. ત્યારે બોટાદ જિલ્લાના કોળી સમાજે પણ પ્રવિણભાઈ કોળીની વાતને સમર્થન આપ્યું છે અને પ્રેમ લગ્નના કાયદા મા સુધારાની માંગઉઠી છે. વીઓ. બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ જે માંગ કરી રહ્યો છે તે માત્ર વાજબી જ નહીં, પરંતુ સમાજની સમસ્યાઓના મૂળને સ્પર્શતી છે. આવી જ માંગણી કોળી સમાજની પણ લાંબા સમયથી ચાલી રહી છે અને પ્રવિણભાઈ કોળી ની વાત છે તે યોગ્ય છે જેથી કોળી સમાજ પણ તેમને પુરેપુરુ સમર્થન આપશે. તેમજ પ્રેમલગ્ન યુવાઓનો અધિકાર છે. પરંતુ કાયદા હવે પણ જૂના છે. કાયદા પણ સમય પ્રમાણે બદલાવવા જોઈએ તેમ કોળી સમાજે માંગ કરી છે. વીઓ. બોટાદ જિલ્લામાં કોળી સમાજના અનેક આગેવાનોએ પણ પ્રવિણભાઈના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમજ પ્રેમ લગ્ન કાયદામાં સુધારો લાવવાની લડતને લઈને બોટાદ જિલ્લામા કોળી સમાજ દ્વારા મીટીંગોનો દોર શરૂ કર્યો છે. કોળી સમાજના આગેવાનો જિલ્લાના ગામડાઓમાં યુવાનોને તેમજ સમાજના આગેવાનોને જાગૃત કરવા માટે મીટીંગો શરૂ કરી છે. વીઓ. બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાનોએ જણાવેલ કે અમે પ્રેમલગ્નના વિરોધી નથી, પણ માતાપિતાની ભાવનાઓ અને ત્યાગનો પણ આદર થવો જોઈએ. સંતાનને પ્રેમલગ્નનો અધિકાર છે. પણ એમાં કુટુંબના માનસિક સંતુલન અને સમાજના મર્યાદાનો પણ ખ્યાલ રાખવો જોઈએ તેથી પ્રેમ લગ્ન ના સમયે ફરજીયાત માતા પિતાની સહિઅથવા સહમતી હોવી જરૂરી છે જેથી સરકાર દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરે તેવી કોળી સમાજે પણ માંગ કરી છે તેમજ આવતા દિવસોમાં બોટાદ જિલ્લામા પણ સરકારને ધ્યાને મુકવા રેલી યોજી આવેદનપત્ર પણઆપવામાં આવશે તેમ કોળી સમાજ ના આગેવાનોએ જણાવ્યું હતું તેમજ તમામ સમાજે સમર્થનઆપવું જોઈએ તેવી કોળી સમાજેઅપીલ પણ કરી છે. બાઈટ - 1- ડોક્ટર હરેશભાઈ મકવાણા - આગેવાન કોળી સમાજ. બાઈટ - 2- કિશોરભાઈ વેલાણી - પ્રમુખ કોળી સમાજ. બાઈટ - 3- દિનેશભાઈ જાદવ - યુવા આગેવાન કોળી સમાજ. બાઈટ - 4- પરેશભાઈ મકવાણા - યુવા આગેવાન કોળી સમાજ.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 15, 2025 10:00:07
Surat, Gujarat: એકર અમદાવાદના ઝવેરીવાડમાં આવેલા ''''બેરા જ્વેલ્સ'''' નામના શોરૂમમાં થયેલી રૂ. 1.19 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ છેલ્લા 15 દિવસથી કામ કરતો પટ્ટાવાળો શાહરુખદીન કમલુદ્દીન મીર જ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ માં ચોરી કરી ફરાર થનાર ને સુરત સારોલી પોલીસે બાતમીના આધારે ચોરીના મુદ્દામાલ સાથે સુરતમાંથી ઝડપી પાડ્યો છે. વિઓ.1 અમદાવાદના કાલુપુરમાં આવેલા શોભા ચેમ્બર્સમાં બેરા જ્વેલર્સ એલએલપી નામની દુકાન ધરાવીને છેલ્લા ત્રીસ વર્ષથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના ઓર્ડર મુજબ બનાવવાનું કામ કરે છે.બેરા જ્વેલ્સના માલિકે જ્યારે ઓફિસની તિજોરી ખુલ્લી જોઈ અને દાગીના ગાયબ થવાની જાણ થઈ, ત્યારે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા હતા. રાત્રે 2 વાગ્યાથી 3.20 વાગ્યાની વચ્ચે, અન્ય કારીગરો એક રૂમમાં સૂતા હતા ત્યારે, શાહરુખદીન મીર ઓફિસમાં પ્રવેશતો જોવા મળ્યો. તેણે પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીનું લોક ખોલ્યું અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, શાહરુખદીન છેલ્લા 15 દિવસથી જ આ જ્વેલરી શોપમાં નોકરી કરતો હતો. આ ટૂંકા સમયગાળામાં તેણે દુકાનની તમામ ચાવીઓ ક્યાં રખાય છે અને તિજોરીનું સ્થાન ક્યાં છે તેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. આ જાણકારીનો ઉપયોગ કરીને તેણે ચોરીને અંજામ આપ્યો.ચોરી કરીને નાસી છૂટેલો શાહરુખદીન સુરત પહોંચ્યો હોવાની બાતમી સારોલી પોલીસને મળી હતી. બાતમી પ્રમાણે, શાહરુખદીન મીર પિંક શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેરીને કુંભારિયા ત્રણ રસ્તા, સારથી હોટલ પાસે પસાર થવાનો હતો. પોલીસે તુરંત જ છટકું ગોઠવ્યું અને તેને દબોચી લીધો.પોલીસે આરોપી પાસેથી કરોડો રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 1417.77 ગ્રામ સોનાના દાગીના, 697.82 ગ્રામ ચાંદીના દાગીના , અને બે મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. આ રીતે કુલ મળીને Rs 1,19,85,195ની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી શાહરુખદીન મીર અગાઉ રાજકોટની એક જ્વેલરી શોપમાં પણ નોકરી કરતો હતો. આ માહિતી પરથી પોલીસને શંકા છે કે તે આ પ્રકારના ગુનાઓને અંજામ આપવામાં સક્રિય છે. તેણે વિશ્વાસ કેળવીને ચોરી કરવાનો પ્લોટ બનાવ્યો હતો. પરંતુ સુરત પોલીસની સક્રિયતાને કારણે તે સફળ થયો ન હતો. બાઈટ..આલોક કુમાર..ડીસીપી .... અમદાવાદ કાલુપુરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે સારોલી પોલીસે ઝડપી પાડ્યો પોલીસે બાતમીના આધારે કુંભારિયા પાદર ફળિયા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો આરોપી શાહરુખદીન કમલુદીન મીર ને સારથી હોટલ પાસેથી ઝડપી પાડ્યો આરોપી પાસેથી પોલીસે અલગ અલગ સોનાના દાગીના કબજે કર્યા સારોલી પોલીસે 697 ગ્રામ ચાંદીના દાગીના 1417.17 ગ્રામ સોનાના દાગીના એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1.19.85.195 નો મુદ્દામાલ કબજે કર્યો આરોપી વિરુદ્ધ સારોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી બાઈટ..આલોક કુમાર..ડીસીપી
0
comment0
Report
DRDarshal Raval
Sept 15, 2025 09:30:54
Ahmedabad, Gujarat:બ્રેકિંગ.. વકફ બોર્ડના બિલ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે AICCના રાષ્ટ્રીય લઘુમતી સમાજના ઉપપ્રમુખનું નિવેદન AICC રાષ્ટ્રીય લઘુમતી સમાજના ઉપપ્રમુખ શાહનવાઝ શેખે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો સુપ્રીમ કોર્ટ નાની નાની બાબતો પર અવલોકન કરી ચુકાદો આપ્યો છે. જે સારી બાબત ગણાવી સરકાર દ્વારા કલેક્ટરના પાવર આપવાની વાત કરતા હતા તેની પર હવે રોક લાગશે. જેને સારી બાબત બનાવી સરકાર તરફથી વકફ બોર્ડ બિલ લઈને સ્પષ્ટીકરણ નહોતુ કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ લાવતા પહેલા વિચારવાની જરૂરી છે : શાહનવાઝ શેખ કોઈપણ બિલ લાવતા પહેલા સમાજ સાથે ચર્ચા કરવી જરૂરી છે : શાહનવાઝ શેખ સરકાર જમીન પડાવી લેતી તે હવે બંધ થશે બાઈટ: શાહનવાઝ શેખ, AICC રાષ્ટ્રીય લઘુમતી સમાજ ઉપપ્રમુખ
0
comment0
Report
GPGaurav Patel
Sept 15, 2025 09:01:30
Ahmedabad, Gujarat:રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે કોંગ્રેસના પ્રહાર ૪૮ કલાકમાં શહેરમાં બનેલી બે જઘન્ય હત્યાઓએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નચિહ્ન રાજ્યનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનાં શહેર અમદાવાદ અને સુરત ક્રાઈમ કેપિટલ બન્યા ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી: જનતાની સલામતી ભગવાન ભરોશે રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ભાજપ સરકાર છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં બળાત્કારની ૧૫૪ ઘટનાઓ છેડતીની ૯૦, છેતરપિંડીનાં ૨૭૬,લૂંટની ૪૨, મારામારીની ૮૦૪, ચોરીની૧૮૦૩,જુગારના ૭૦૦ કિસ્સા સુરત શહેરમાં બળાત્કારની ૧૮૮ ઘટનાઓ, છેડતીની ૭૮, છેતરપીંડીના ૨૯૦, લૂંટની ૨૭, મારામારીની ૩૧૮,ચોરીની ૭૪૦,જુગારના ૪૧૮ કિસ્સા વડોદરા શહેર બળાત્કારની ૬૧ ઘટનાઓ છેડતીની ૪૮, છેતરપિંડીના ૬૯, મારામારીની ૨૪૧, ચોરીની ૩૭૧, જુગારના ૧૨૩ કિસ્સા રાજકોટ શહેરમાં બળાત્કારની ૬૦ ઘટનાઓ, છેડતીની ૧૧, છેતરપિંડીના ૧૧૦, મારામારીની ૧૪૮, ચોરીની ૩૮૩, જુગારના ૩૩૩ કિસ્સા રાજ્યમાં નશીલા પદાર્થોનો ચાલી રહ્યો છે કાળો કારોબાર ગુંડા અને ગુન્હેગારોને બદલે તંત્ર વિપક્ષના નેતાઓ આગેવાનો પાછળ નજર રાખવામાં વ્યસ્ત ગુંડા-અસામાજિક તત્વોને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ બંને હત્યાઓની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, આરોપીઓને ઝડપથી પકડી કડકમાં કડક સજા આપવામાં આવે, રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સુધારા કરવામાં આવે પોલીસની સક્રિયતા અને કડક કામગીરી દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી કાંગ્રેસની માંગ બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 15, 2025 09:00:27
Surat, Gujarat:શિક્ષક વિરોધ સુરત શેક્ષિક મહાસંઘ દ્વારા પ્રધાનમંત્રી ને અરજ શિક્ષકોની સેવા-સુરક્ષા સંબંધિત કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિનંતી કરવામાં આવી ટેટ પરીક્ષા તમામ શિક્ષકો માટે ફરજિયાત કરાઈ તેનો વિરોધ ૨૦૧૦ પહેલાંના શિક્ષકો ને પણ ટેટ પરીક્ષા ફરજિયાત કરાઈ એ યોગ્ય નથી તેમાં સુધારો કરવામાં આવે તેવી માંગ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા શિક્ષક પાત્રતા પરીક્ષા (TET), સર્વે સેવારત શિક્ષકો માટે ફરજિયાત કરાઈ છે પ્રધાનમંત્રી મોદી આ બાબતે પુનઃ વિચારણા કરે તેવી શિક્ષકોની માંગ ટેટ ફરજિયાત કરવાથી શિક્ષકો માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થશે આર ટી એક્ટ ૨૦૦૯ અંતર્ગત ૨૦૧૦ થી સેવા માં ભરતી થઈ તેવા શિક્ષકો ટેટ પરીક્ષા ફરજિયાત છે નામદાર સુપ્રીમ કોર્ટ ના ચુકાદા થી વિટંબણા ઊભી થઈ છે આ નિર્ણયના કારણે દેશભરના ૨૦ લાખ શિક્ષકોની સેવા-સુરક્ષા તથા આજિવિકા સંકટમાં મુકાઈ છે. એ.બી.આર.એસ.એમ. ની માનનીય પ્રધાનમંત્રી આ વિષયમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરાઈ બાઈટ :- મહેશ ભાઈ પટેલ - અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
0
comment0
Report
HBHimanshu Bhatt
Sept 15, 2025 08:36:53
Morbi, Gujarat: Slug 1509ZK_MRB_RAMKO_MANG Format PKG Reporter HIMANSHU BHATT Feed 1509ZK_MRB_RAMKO_MANG Date 15/9/25 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં વર્ષોથી લોકો રહે છે તેમ છતાં પણ આજની તારીખે રોડ રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી કોઈ પ્રાથમિક સુવિધા તે લોકોને મળતી નથી અને સ્થાનિક સરપંચથી લઈને ધારાસભ્ય સુધી તમામને રજૂઆતો કરવા છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને લોકોને નાછૂટકે સુવિધાઓના અભાવ વચ્ચે લોકોને રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વીઓ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસે ગામ રામકો સોસાયટી આવેલ છે અને વર્ષ 2009 માં આ સોસાયટીનું પ્લોટીંગ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2010 માં ત્યાં બાંધકામ થયું છે જોકે, સોસાયટી બની તેને આજે 15 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આજની તારીખે આ વિસ્તારની અંદર રહેતા લોકોને લાઈટ, પાણી, રોડ રસ્તા અને ગટરની પ્રાથમિક સુવિધા મળતી નથી જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે બાઇટ 1: હિતુભા રાઠોડ, સ્થાનિક આગેવાન, રામકો સોસાયટી, ઘૂટું બાઇટ 2: કાંતાબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું વીઓ રામકો સોસાયટીના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તેમને પ્રાથમિક સુવિધા સારી રીતે મળે તેના માટે થઈને ઘુટુ ગ્રામ પંચાયતથી લઈને ધારાસભ્ય સુધી એક નહીં પરંતુ અનેક વખત રજૂઆતો કરેલ છે તેમ છતાં પણ તે લોકોનો પ્રશ્ન ઉકેલતો નથી અને જ્યારે રજૂઆત કરવા માટે અધિકારી કે પદાધિકારી પાસે જાય ત્યારે પ્રાથમિક સુવિધા મળશે તેવી ખાતરી આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ જાણે કે સરપંચ કે ધારાસભ્યનું કંઈ ઉપજતું ન હોય તેમ સ્થાનિક લોકોનો પ્રશ્ન ઉભો જ રહે છે. બાઇટ 3: લક્ષ્મીબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું બાઇટ 4: કોકિલાબેન, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું વીઓ સરકાર દ્વારા સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવે છે પરંતુ આ વિસ્તારની અંદર ખુલ્લા માલિકીના પ્લોટ અને કોમન પ્લોટમાં ખરાબ ગંદા પાણી ભરેલા હોય છે જ્યાંથી મચ્છરનો ઉપદ્રવ થાય છે તેમજ રોડ રસ્તા ઉપર પણ ગટરના ગંદા પાણી વહેતા હોય છે જેથી રોગચાળો ફેલાય અને ઘરે ઘરે માંદગીના ખાટલા થાય તેવો માહોલ આ સોસાયટીનો છે તેમ છતાં પણ આ લોકોનો પ્રશ્ન ઉકેલાય તે માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. બાઇટ 5: ગેલભાઈ ટોળિયા, સ્થાનિક રહેવાસી, રામકો સોસાયટી, ઘૂટું વીઓ કોઈપણ જગ્યાએ ખેતીની જમીનને બિલ્ડર દ્વારા બિનખેતી કરાવવામાં આવે ને ત્યાર બાદ ત્યાં બાંધકામ કરવામાં આવે ત્યાર પછી પ્રથમ બિલ્ડરની જવાબદારી હોય છે કે તેને લાઇટ, પાણી, રોડ રસ્તા ગટર સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પડે અને ત્યારબાદ રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયત, પાલિકા કે મહાપાલીકાને સોંપવામાં આવે ત્યારબાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાની જવાબદારી હોય છે પરંતુ 15 વર્ષ પછી પણ આ સોસાયટીના રોડ રસ્તા અને કોમન પ્લોટની જવાબદારી પંચાયતની સુપ્રત કરવામાં આવી નથી જેથી કરીને પંચાયત ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા આપી શકે નહીં. બાઇટ 6: ભાવેશભાઈ કસૂન્દ્રા, તલાટિ મંત્રી, ઘૂટું ગામ વીઓ આમ વર્ષો પહેલાં બિલ્ડર દ્વારા બિનખેતી કરાવીને પ્લોટનું વેચાણ કરી નાખવામાં આવ્યું અને ત્યારબાદ જુદા જુદા બિલ્ડરો દ્વારા ત્યાં મકાન બનાવવામાં આવ્યા છે જોકે આજની તારીખે 80 વીઘાની આ સોસાયટીની અંદર 800 જેટલા લોકો રહે છે તેમ છતાં પણ તે લોકોને વિકસિત ભારતની વાતો વચ્ચે લાઈટ, પાણી, રોડ રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ રજળપાટ કરવો પડે છે ત્યારે આ લોકોને સારી સુવિધા ક્યારે મળશે તે સવાલ ઉઠી રહ્યો છે.
1
comment0
Report
DRDarshal Raval
Sept 15, 2025 08:33:44
Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે યોજાશે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે Mega Blood Donation Drive – રક્તદાન અમૃત મહોત્સવ 2.0 નું આયોજન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કરાશે આયોજન અખિલ ભારતીય તેરાપંથના 62 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને એજ દિવસે પ્રધાનમંત્રીનો જન્મમ દિવસનો સમન્વય જેની ઉજવણી કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાશે 17 સપ્ટેમ્બરે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાશે તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ. મુખ્યમંત્રી અને મંત્રી હાજર રહેશે આ દિવસે 3 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક કાર્યક્રમમાં 75 હજાર યુવાનો. 4 હજાર બ્લડ બેન્ક. 5 હજાર ડોકટર. 2500 ટેક્નિશિયન. 1 લાખ સ્વયંસેવક અને 3 લાખ રક્તદાતા જોડાશે 75 દેશમાં નેપાળ. શ્રીલંકા. દુબઇ. ઓસ્ટ્રેલિયા. યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાશે કેમ્પમાં ભાગ લેવા લોકોએ https://amd.abtypmbdf.org/mbdd/register પર નોંધણી કરવાની રહેશે કેમ્પ યોજનાર સંસ્થાએ 2014માં સૌથી મોટા રક્તદાન માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચુકી છે 2020 કોરોના સમયે 3 હજ રકર્તા વધુ પલાઝમાં એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો 2022માં બ્રિટિશ સંસદ ખાતે 6149 બ્લડ કેમ્પ કરી એક દિવસમાં 2.5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમજ છેલ્લા 10 વર્ષમાં સંસ્થા એ 10 લાખ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું લોકોમાં જાગૃતિ આવે માટે 14 સપ્ટેમ્બરે સાયકલોથોન. મેરેથોન અને વોકાથોન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન. ગુજરાત યુનિવર્સીટી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. Gcci. Vhp. Abvp. ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાશે પ્રધાનમંત્રીના 75માં જન્મદિવસ પર ઓછામાં ઓછી 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ મોદી સ્ટેડિયમમાં 1 નંબર ગેટ પરથી જનરલ એન્ટ્રી. 2 અને 3 પરથી કાર અને વાહન જઇ શકશે અને 4 નંબર ગેટ પરથી vvip એન્ટ્રી રહેશે સ્ટેડિયમ ખાતે amc અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સહિત ની પણ વ્યવસ્થા રહેશે મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે માં આમંત્રણ વગર લોકો એકત્ર થાય તેના કરતાં વધુ લોકો બ્લડ કેમ્પમાં આવે તેવો આયોજકોનો લોકોને આગ્રહ કેમ્પમાં એકત્ર કરેલ બ્લડ જરૂરતમંદ ને પહોંચાડવામાં અને મદદ કરવામાં આવશે કેમ્પમાં પ્રથમ વખત બલ્સ બેન્ક દ્વારા વિશેષ આયોજન બાઈટ. મુકેશ ગુગલીયા. આયોજક બાઈટ. રાજેશ સુરાણા. આયોજક. હિન્દી બાઈટ બાઈટ. ડો. પરેશ વ્યાસા. બ્લડ બેન્ક સલગ. બ્લડ કેમ્પ ફીડ. લાઈવ કીટ સ્ટેડિયમના અને બ્લડ કેમ્પના ફાઇલ વિઝ્યુલ એડ કરી શકાશે.
0
comment0
Report
Advertisement
Back to top