Back
मोदी जन्मदिन पर स्टेडियम में विश्व रिकॉर्ड रक्तदान कैंप
DRDarshal Raval
Sept 15, 2025 08:33:44
Ahmedabad, Gujarat
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે યોજાશે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે Mega Blood Donation Drive – રક્તદાન અમૃત મહોત્સવ 2.0 નું આયોજન
અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કરાશે આયોજન
અખિલ ભારતીય તેરાપંથના 62 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને એજ દિવસે પ્રધાનમંત્રીનો જન્મમ દિવસનો સમન્વય જેની ઉજવણી
કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાશે
17 સપ્ટેમ્બરે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાશે
તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ. મુખ્યમંત્રી અને મંત્રી હાજર રહેશે
આ દિવસે 3 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક
કાર્યક્રમમાં 75 હજાર યુવાનો. 4 હજાર બ્લડ બેન્ક. 5 હજાર ડોકટર. 2500 ટેક્નિશિયન. 1 લાખ સ્વયંસેવક અને 3 લાખ રક્તદાતા જોડાશે
75 દેશમાં નેપાળ. શ્રીલંકા. દુબઇ. ઓસ્ટ્રેલિયા. યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાશે
કેમ્પમાં ભાગ લેવા લોકોએ https://amd.abtypmbdf.org/mbdd/register પર નોંધણી કરવાની રહેશે
કેમ્પ યોજનાર સંસ્થાએ 2014માં સૌથી મોટા રક્તદાન માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચુકી છે
2020 કોરોના સમયે 3 હજ રકર્તા વધુ પલાઝમાં એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો
2022માં બ્રિટિશ સંસદ ખાતે 6149 બ્લડ કેમ્પ કરી એક દિવસમાં 2.5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
તેમજ છેલ્લા 10 વર્ષમાં સંસ્થા એ 10 લાખ થી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું
લોકોમાં જાગૃતિ આવે માટે 14 સપ્ટેમ્બરે સાયકલોથોન. મેરેથોન અને વોકાથોન નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન. ગુજરાત યુનિવર્સીટી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. Gcci. Vhp. Abvp. ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાશે
પ્રધાનમંત્રીના 75માં જન્મદિવસ પર ઓછામાં ઓછી 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ
મોદી સ્ટેડિયમમાં 1 નંબર ગેટ પરથી જનરલ એન્ટ્રી. 2 અને 3 પરથી કાર અને વાહન જઇ શકશે અને 4 નંબર ગેટ પરથી vvip એન્ટ્રી રહેશે
સ્ટેડિયમ ખાતે amc અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સહિત ની પણ વ્યવસ્થા રહેશે
મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે માં આમંત્રણ વગર લોકો એકત્ર થાય તેના કરતાં વધુ લોકો બ્લડ કેમ્પમાં આવે તેવો આયોજકોનો લોકોને આગ્રહ
કેમ્પમાં એકત્ર કરેલ બ્લડ જરૂરતમંદ ને પહોંચાડવામાં અને મદદ કરવામાં આવશે
કેમ્પમાં પ્રથમ વખત બલ્સ બેન્ક દ્વારા વિશેષ આયોજન
બાઈટ. મુકેશ ગુગલીયા. આયોજક
બાઈટ. રાજેશ સુરાણા. આયોજક. હિન્દી બાઈટ
બાઈટ. ડો. પરેશ વ્યાસા. બ્લડ બેન્ક
સલગ. બ્લડ કેમ્પ
ફીડ. લાઈવ કીટ
સ્ટેડિયમના અને બ્લડ કેમ્પના ફાઇલ વિઝ્યુલ એડ કરી શકાશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowSept 15, 2025 10:37:572
Report
PDPRASHANT DHIVRE
FollowSept 15, 2025 10:37:500
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:33:400
Report
ARAlkesh Rao
FollowSept 15, 2025 10:33:290
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 10:16:250
Report
RMRaghuvir Makwana
FollowSept 15, 2025 10:15:540
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 10:15:360
Report
RARavi Agrawal
FollowSept 15, 2025 10:06:411
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:01:000
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 10:00:070
Report
DRDarshal Raval
FollowSept 15, 2025 09:30:540
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:30:450
Report
0
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 09:01:300
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:00:270
Report