Back
देवभूमि द्वारका एलसीबी ने भाराबेराजा गांव में जुआ अड्डा ध्वस्त, 10 गिरफ्तार
GKGovindbhai Karmur
Sept 15, 2025 07:02:22
Khambhalia, Gujarat
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
દેવભૂમિ દ્વારકાની એલસીબી ટીમે ખંભાળિયા તાલુકાના ભારાબેરાજા ગામમાં એક વાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડીને નવ પુરુષો અને એક સ્ત્રીને રંગે હાથ પકડ્યા. પોલીસે સ્થળ પરથી ₹૬,૬૩,૨૦૦/- રોકડા, ૧૩ મોબાઇલ ફોન, જુગાર રમવાના સાધનો અને ચાર કાર સહિત કુલ ₹૧૩,૩૯,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે ભારાબેરાજા ગામમાં એક વાડીના મકાનમાં મોટા પાયે જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આ માહિતીના આધારે, એલસીબી ટીમે તરત જ દરોડો પાડ્યો. દરોડા દરમિયાન, પોલીસે વાડીના માલિક સહિત કુલ ૧૦ લોકોને જુગાર રમતા પકડ્યા. પોલીસે તમામને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
રોકડ: ₹૬,૬૩,૨૦૦/-
મોબાઇલ ફોન: ૧૩ નંગ (કિંમત ₹૧,૧૫,૦૦૦/-)
જુગાર રમવાના સાધનો (ટીન, પાના)
ચાર કાર: (કિંમત ₹૫,૬૧,૦૦૦/-)
કુલ મુદ્દામાલ: ₹૧૩,૩૯,૨૦૦/
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 09:01:300
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:00:270
Report
HBHimanshu Bhatt
FollowSept 15, 2025 08:36:530
Report
DRDarshal Raval
FollowSept 15, 2025 08:33:440
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 08:21:332
Report
URUday Ranjan
FollowSept 15, 2025 08:20:590
Report
ARAlkesh Rao
FollowSept 15, 2025 08:20:010
Report
TDTEJAS DAVE
FollowSept 15, 2025 08:16:260
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 07:51:133
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 07:23:241
Report
URUday Ranjan
FollowSept 15, 2025 07:03:510
Report
BPBurhan pathan
FollowSept 15, 2025 07:02:300
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 15, 2025 06:51:193
Report