Back
भाजपा ने 9 उम्मीदवारों पर सस्पेंशन से भड़की बवाल, राजनीति पे लग गई आग
JDJAYESHBHAI DOSHI
Sept 15, 2025 06:51:19
Karantha, Gujarat
VIVAD_AVBB_SCRIPT
LOCATION-NARMADA
NARMADA
નોંધ આ સ્ટોરી ftp
ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે.ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના ૬ અને નર્મદા 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે આ બાબતે ભરૂચ સાંસદે પણ લાલ આંખ કરી છે અને દુધધારા ની ચૂંટણી લઈ નેતાઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે આ થઈ રહ્યું છે એ ગણું ખોટું થઈ રહ્યું છે આવનારા દિવસો માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પાર્ટી ને મોટો ફટકો પડશે જોકે આ બાબતે ભરૂચ નર્મદા ના સંકલન ને સાથે રાખી આ મેન્ડેટ અંગે ચર્ચા કરવામાં આવી હોટ તો આ વિવાદ જ ન થાત પરંતુ આ કોઈના મહ્ત્વકાંસા ને કારણે પ્રદેશ ને ગેરમાર્ગે દોરી છે પ્રદેશ ને ખબર ન હોઈ કે કોણ ભાજપ ના છે અને કોન નહિ પરંતુ મેન્ડેટ આપ્યા પછી પ્રદેશ ને ખબર પડી કે આમાં કેટલાક લોકો કોંગ્રેસ ના છે અને મેન્ડેટ આપ્યા પછી ચિન્હ બદલવામાં આવ્યા આ પ્રક્રિયા જે થઈ એ તદ્દન ખોટી થઈ છે અને આ પાર્ટી ને ભવિષ્ય માં બોવ મોટું નુકસાન થવા જય રહ્યું છે જો મેન્ડેટ આપવામાં આવ્યા તો ચિન્હ કેમ બદલવામાં આવ્યા કારણ કે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે જેને લઈ સાંસદે ભાજપ નાજ નેતાઓ ને આડે હાથે લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો બીજી બાજુ
અરૂણસિંહ રણા પણ આ પેનલ ને લઈ પ્રથમવાર મીડિયા સામે પ્રતિક્રિયા આપી અને એમને પણ પોતાનો રોષ ઠાલવ્યો
બાઈટ....મનસુખ વસાવા (સાંસદ ભરૂચ )
બાઈટ...અરૂણસિંહ રણા (ધારાસભ્ય વાગરા )
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
0
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 09:01:300
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:00:270
Report
HBHimanshu Bhatt
FollowSept 15, 2025 08:36:530
Report
DRDarshal Raval
FollowSept 15, 2025 08:33:440
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 08:21:332
Report
URUday Ranjan
FollowSept 15, 2025 08:20:590
Report
ARAlkesh Rao
FollowSept 15, 2025 08:20:010
Report
TDTEJAS DAVE
FollowSept 15, 2025 08:16:260
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 07:51:133
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 07:23:241
Report
URUday Ranjan
FollowSept 15, 2025 07:03:510
Report
BPBurhan pathan
FollowSept 15, 2025 07:02:300
Report
GKGovindbhai Karmur
FollowSept 15, 2025 07:02:220
Report