Back
अमित चावड़ा ने बाढ़ प्रभावित जिलों में सरकार पर निशाना साधा
ARAlkesh Rao
Sept 15, 2025 10:33:29
Vaghrol, Gujarat
નોંધ-ફીડ LIVEUથી આપેલ છે.
સ્લગ -અમિત ચાવડા
બનાસકાંઠાના સરહદી પંથકમાં ભારે વરસાદને લઈને તારાજી સર્જાઈ છે જેને લઈને મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કર્યા બાદ આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા,સંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ ધારાસભ્યો અને નેતાઓએ સુઇગામના ભરડવા, વાવના મોરિખા અને થરાદના ડોડગામ સહિત અનેક અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને લોકો ,ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ જાણી હતી જોકે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર અને તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અહીંના અનેક ગામડાઓની સ્થતિ ખુબજ ખરાબ છે,એક અઠવાડીયુ થયું છતાં આજે પણ પાણી ભરાયેલા છે આજે પણ લોકો રસ્તા ઉપર અને રાહત કેમ્પોમાં રહેવા મજબુર છે, લોકો ખાધા પીધા વગર બેઠા છે.મુખ્યમંત્રીએ અહીં આવીને જાતે સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિ જોઈ હતી તેમ છતાં હજુ પણ એક વ્યક્તિને કેશડોલ નથી ચૂકવાયું,હજુ પણ કોઈ સહાય નથી મળી.કોઈ મેડિકલની ટિમો હજુ પહોંચી નથી તંત્ર તરફથી કોઈ જ અસરકારક કામ થયું નથી,મોટાપ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે લોકોની જમીન ધોવાઈ છે.ઘર વખરીને મોટું નુકશાન થયું છે ,સહાય ન આપવી પડે તે માટે તંત્ર દ્વારા લોકો પાસે અલગ-અલગ ડોક્યુમેન્ટ માગીને હેરાન કરાઈ રહ્યા છે..અમે માંગ કરીયે છીએ કે સરકાર અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય ચૂકવે .
બાઈટ-1-અમિત ચાવડા-કોંગ્રેસ પ્રદેશ અદયક્ષ ગુજરાત -હિન્દી ગુજરાતી
( લોકો બહુ તકલીફમાં છે તંત્ર અને સરકાર દ્વારા કોઈ જ કામ કરાયું નથી..મુખ્યમંત્રી આવ્યા છતાં પણ કોઈને કેશડોલ ચૂકવાયું નથી)
બાઈટ-2-વાઘજીભાઈ -સ્થાનિક-ડોડગામ
( અમારા ગામમાં ખૂબ નુકશાન થયું છે.અમિતભાઈએ મુલાકાત કરી છે ,મદદની ખાતરી આપી છે.)
બાઈટ-3-ધનજીભાઈ પરમાર-ડોડગામ
(અમારે પાક ધોવારાઈ ગયા છે.ઘર વખરી તણાઈ ગઈ છે.કઈ રહ્યું જ નથી શુ કરવું..)
બાઈટ-4-અર્જૂનભાઈ પરમાર-સ્થાનિક ડોડગામ
( 2017માં પુર આવ્યું તો સરકાર કહે કે તમે ગામ ખાલી કરીને ખેતરોમાં જતા રહો તો અમે ખેતરોમાં ગયા અને ખેતરોમાં પુર આવ્યું તો હવે કહે ગામમાં નુકસાન હોય તો જ સહાય મળે અમારે ક્યાં જવું.)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:070
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:000
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:523
Report
SBShilu Bhagvanji
FollowSept 15, 2025 12:19:440
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 11:32:270
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 11:19:562
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 10:48:253
Report
KBKETAN BAGDA
FollowSept 15, 2025 10:48:184
Report
PTPremal Trivedi
FollowSept 15, 2025 10:37:572
Report
PDPRASHANT DHIVRE
FollowSept 15, 2025 10:37:503
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 15, 2025 10:33:400
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 10:16:250
Report
RMRaghuvir Makwana
FollowSept 15, 2025 10:15:540
Report
GPGaurav Patel
FollowSept 15, 2025 10:15:360
Report