Back
वलसाड में तेज हवा और बारिश से केरी फसल भारी नुकसान, किसान परेशान
NJNILESH JOSHI
Mar 20, 2026 10:16:33
Vapi, Gujarat
એન્કર - રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ બદલાયેલા વાતાવરણને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ગઈકાલે સાંજના સમયે જિલ્લામાં ઝડપી પવન ફૂંકાયો હતો. અને ક્યાંક વરસાદી છાંટા પણ પડ્યા હતા. આવા સમયે વાડીયામાં તૈયાર થયેલો થઈ રહેલા કેરીના પાકને વ્યાપક નુકसान થયું છે મીની વાવાઝોડા જેમો માહોલ સર્જાતા આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ ખરી ખડી પડી હતી. આથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોએ માથા મૂકી મહેનત કરવી પડી રહી છે. કારણ કે સતત પાંચ વર્ષથી બદલાયેલાં વાતાવરણ અને વરસાદને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છો. આ વર્ષે પણ પરિસ્થિતિ એવીજ છે. આ વખતના પાક તૈયાર થઈ રહેલ છે અને હવે કેરીની સીઝન શરૂ થવાને એક મહિના જેટલો સમય બાકી છે તે સમયે જ બદલાયેલા વાતાવરણ અને વરસાદને કારણે ખેડૂતો ચિંતા માં મુકાયા છે. કેરીના પાક પાછળ ખેડૂતોએ સખત મહેનત કરવી પડશે. સાથે જ મોંઘા ભાવની દવા ખાતર અને મજૂરીનો ખર્ચ કરવો પડે છે. જેવા સમયે વાતાવરણ વિલન બનતાં પાંચ વર્ષથી નુકસાન સહન કરતા વલસાડ જિલ્લાના ખેતા સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:36:32989
Report
BPBurhan pathan
FollowMar 20, 2026 10:22:011046
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:14967
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:001016
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:17:141089
Report
DPDhaval Parekh
FollowMar 20, 2026 09:49:08959
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 09:48:431089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 09:00:411075
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 20, 2026 09:00:111071
Report
MDMustak Dal
FollowMar 20, 2026 08:50:441072
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 08:41:291015
Report
URUday Ranjan
FollowMar 20, 2026 08:24:151093
Report
PTPremal Trivedi
FollowMar 20, 2026 08:17:561024
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 07:19:391089
Report