Back
मध्यरोल गाँव के आवासीय इलाके में बड़ा अजगर घुसा, लोगों में दहशत; रेस्क्यू के बाद उसे छोड़ दिया गया
BPBurhan pathan
Mar 20, 2026 10:22:01
Anand, Gujarat
સોજીત્રાના મધરોલ ગામમાં રહેણાંક ಪ್ರದೇಶમાં અચાનક મગર ઘૂસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, દયા ફાઉન્ડેશન અને વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કર્યો હતો. વીઓ.મધરોલ ગામમાં ગત રાતૃના સુમારે આશરે આઠ ફૂટ લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. મગરને જોઈને સ્થાનિક રહીશો ભયભીત બની ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આણંદની જાણ થતા જ દયા ફાઉન્ડેશન અને વન વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી અને સાવચેતીપૂર્વક મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. એક થી દોઢ કલાકની મહેનત બાદ ટીમે મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો અને બાદમાં તેને નજીકના તળાવમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસર કરાયેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:36:32989
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:14967
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:001016
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:17:141089
Report
NJNILESH JOSHI
FollowMar 20, 2026 10:16:331012
Report
DPDhaval Parekh
FollowMar 20, 2026 09:49:08959
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 09:48:431089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 09:00:411075
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 20, 2026 09:00:111071
Report
MDMustak Dal
FollowMar 20, 2026 08:50:441072
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 08:41:291015
Report
URUday Ranjan
FollowMar 20, 2026 08:24:151093
Report
PTPremal Trivedi
FollowMar 20, 2026 08:17:561024
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 07:19:391089
Report