Back
जामनगर में आंधी-बारिश से किसानों के खेतों को भारी नुकसान
MDMustak Dal
Mar 20, 2026 08:50:44
Jamnagar, Gujarat
જામનગર જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે સર્જાયેલા ભારે તોફાનના પગલે ખેડૂતોની દશા ખૂબ જ દયનીય બની છે. ગ્રામ્ય પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા અને બરફની ભાંસણના પગલે ખેડૂતના ઉભા પાકનો સોથ વળી_G0_ો ગયો છે. જામનગરમાં ઝી 24 કલાકની ટીમ દ્વારા ગ્રાઉન્ડ જીરો પર મીની વાવાઝોડા બાદ ખેડૂતની પરિસ્થિતિ વિશે વ્યથા જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. વિઓ : 01 હવામાન વિભાગની આગાહી મુજબ જામengwaરના વાતાવરણમાં ગઈકાલે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો અને એકાએક અંદાજે 80 થી 100 ની ઝડપમાં પવન અને વાવાઝોડાના પગલે જિલ્લા પરિસ್ಥિતિ ગંભીર બની હતી. વિઓ : 02 ત્યારે પૂર્વવર્તી પવન સાથે વરસાદી ઝાપટા અને અમુક વિસ્તારોમાં બરફના કરાના પણ આવતા થતા ધરાવેલા કારણોસર ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વિઓ : 03 જામનગર જિલ્લામાં ગઈકાલે પડેલા માવઠા અને તોફાની વાવાઝોડાના પગલે ગ્રામીણ વિસ્તારોમાં ઘઉં, જીરું, ડુંગળી, વટાણા, મકાઈ સહિત અનેક પાકોનું નુકસાન થયું છે. ખેતરોમાં રહેલા પાથરાઓ વાવાઝોડાના ભારે પવનના પગલે ઉડીને બીજાના ખેતરોમાં અને અન્ય સ્થળે જતા પાકનું નુકસાન થયું છે. સતત માવઠા અને પાકના નુકસાનીના માટજે ખેડૂત રાજ્ય સરકારમાંથી તરત સર્વે કરીને નુકસાન ચુકવવા માંગ કરી રહ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 20, 2026 09:49:08863
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 09:48:43983
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 09:00:411075
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 20, 2026 09:00:111026
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 08:41:291015
Report
URUday Ranjan
FollowMar 20, 2026 08:24:151093
Report
PTPremal Trivedi
FollowMar 20, 2026 08:17:561024
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 07:19:391089
Report
NBNARESH BHALIYA
FollowMar 20, 2026 06:52:39993
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:16:171089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:16:061037
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:15:491024
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:15:401052
Report
KBKETAN BAGDA
FollowMar 20, 2026 06:06:121082
Report