Back
राजकोट में भारी बारिश के बीच गैस लीकेज, सुरक्षा तंत्र पर सवाल
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 20, 2026 10:19:00
Rajkot, Gujarat
એંકર
રાજકોટ શહેરમાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદે માત્ર હવામાનમાં બદલાવ જ નથી લાવ્યો, પરંતુ શહેરની સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની તૈયારી પર ગંભીર સવાલો ઊભા કરી દHECKા હતી. અચાનક બદલાયેલા વાતાવરણ સાથે ભારે પવન અને વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી હતી. જયારે અનેક જગ્યાએ વીજપોલ તૂટી પડતાં વીજ પુરવઠા પર પણ ગંભીર અસર પડી હતી.લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો, કારણ કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી.
ખાસ કરીને ગુરુ પ્રસાદ ચોક નજીકની ઘટના ખૂબ ચિંતાજનક બની રહી હતી. જ્યાં એક વિશાળ વૃક્ષ ધરાશાય થતા સાથે જ વીજ પોલ પણ જમીન પર આવી પડ્યો હતો. રોડ ઉપર વાયર ફેલાઈ જતા અને વીજ પુરવઠો ખોરવાતા ત્યાં persegથનારા લોકો માટે જીવલેણ પરિસ્થિતિ સર્જી ગઈ હતી. ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને ધરાશાય થયેલા વૃક્ષ અને વીજ પોલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી દરમિયાન વધુ એક મોટો ખતરો ઉભો થયો હતો.વીજ પોલ હટાવતી સમયે અચાનક GSPCની મુખ્ય ગેસ લાઇનમાં લીકેજ સર્જાયો હતો. ગેસ લીકેજ થતા જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગેસની તીવ્ર ગંધ ફેલાતા લોકો ઘરોમાંથી બહાર નિકળી આવ્યા હતા અને વિસ્તત્રણ હાહાકાર મચી ગયો હતો.
આ ઘટનાાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને લોકોને દૂર રાખવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનવ ન બને તે માટે સુરક્ષાના તમામ પગલાં લીધા થયા હતા.તંત્રી દ્વારા તાત્કાલિક ગેસની મુખ્ય લાઇન બંધ કરવામાં આવી હતી અને રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ સમગ્ર ઘટનાએ તંત્રની તૈયારી, મેન્ટેનન્સ અને ઈમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ પર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. મોટો સવાલ એ છે કે—શહેરમાં આવાં બનાવો વારંવાર બનતા હોવા છતાં શું તંત્ર હજુ પણ સજાગ બનશે? કે પછી કોઈ મોટી દુર્ઘટના પછી જ કામગીરી થશે?
ટિકટેક:- ગુજરાત ગેસ અધિકારી, રાજકીય અગ્રણી, ફાયર વિભાગ અધિકારી સાથે
સ sahil sappа _ rajkot
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:36:32989
Report
BPBurhan pathan
FollowMar 20, 2026 10:22:011046
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:14967
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:17:141089
Report
NJNILESH JOSHI
FollowMar 20, 2026 10:16:331012
Report
DPDhaval Parekh
FollowMar 20, 2026 09:49:08959
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 09:48:431089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 09:00:411075
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 20, 2026 09:00:111071
Report
MDMustak Dal
FollowMar 20, 2026 08:50:441072
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 08:41:291015
Report
URUday Ranjan
FollowMar 20, 2026 08:24:151093
Report
PTPremal Trivedi
FollowMar 20, 2026 08:17:561024
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 07:19:391089
Report