Back
सूरत साइबर क्राइम सेल ने फॉरेक्स ट्रेडिंग घोटाले में आरोपी को पकड़ा
CPCHETAN PATEL
Mar 20, 2026 10:36:32
Surat, Gujarat
સુરત સાયબર ક્રાઈમ સેલની મોટી કાર્યવાહી
ફોરેક્ષ ટ્રેડિંગના નામે 56.92 લાખની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ
સોમપુરી કિશનપુરી ગોસ્વામીની ધરપકડ
વડોદરાથી આરોપી ઝડપાયો
ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરાવવાના નામે 56,92,480 ની છેતરપૂરી
Surat Cyber Crime Cell દ્વારા કાર્યવાહી
BOTALPHA.ME નામની વેબસાઈટ મારફતે લોકોને ફસાવવામાં આવતા
ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી મહિને 5 થી 6 ટકા નફો મળશે એવી લાલચ આપવામાં આવીતી
આરોપીઓએ BOTALPHA.ME વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી આપ્યું હતું
વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 6.92 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
પછી નફો આપવાના બહાને TLC Coin અને વધારાની કમાણીની વાતો કરીને છેતરપીંડી આચરવામાં આવી હતી.
આ કેસમાં ફરિયાદ મળ્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ટેક્નિકલ તપાસ હાથ ધરાઈ હતી.
તપાસ દરમિયાન એક આરોપીને વડોદરામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપીની ભૂમિકા
રોકાણકારોને ઊંચા રિટર્નનું લાલચ આપવું
વેબસાઈટ મારફતે ફેક ટ્રેડિંગ બતાવવું
રોકાણ પર 10% કમિશન મેળવવું
દર મહિને અંદાજે ₹1.5 લાખ કમાણી કરતો હતો
આંતરરાષ્ટ્રીય કનેક્શન
મુખ્ય સૂત્રધાર દુबઈમાં બેઠેલો હોવાનું સામે આવ્યું
આરોપીએ દુબઈ અને બેંકોકના કુલ 18 વિદેશ પ્રવાસ કર્યા
ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ સામે દેશભરમાં 50 ફરિયાદો નોંધાયેલી
કુલ છેતરપીંડી રકમ લગભગ ₹10.02 કરોડથી વધુ થઇ
બાઈટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 20, 2026 11:38:46897
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 20, 2026 11:35:22807
Report
RTRAJENDRA THACKER
FollowMar 20, 2026 11:34:14675
Report
BPBurhan pathan
FollowMar 20, 2026 10:22:011046
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:141001
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:001016
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:17:141089
Report
NJNILESH JOSHI
FollowMar 20, 2026 10:16:331031
Report
DPDhaval Parekh
FollowMar 20, 2026 09:49:08959
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 09:48:431089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 09:00:411075
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 20, 2026 09:00:111071
Report
MDMustak Dal
FollowMar 20, 2026 08:50:441072
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 08:41:291015
Report