Back
पाटन में असमान बारिश-खतरा तूफान से तंबाकू फसल बर्बाद, किसान मुआवजे की मांग
PTPremal Trivedi
Mar 20, 2026 08:17:56
Patan, Gujarat
પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડા એ ખેતીના પાક નુ સુથ વાળ્યો અને ફરી એક વાર કુદરતી આફતો નો સામનો કરવો પઢ્યો છે.
પાટણ જિલ્લા મા હવામાન વિભાગ ની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને માવઠું વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ખેડૂતોએ ખેડ,ખાતર અને મોંઘા ભાવના બિયારણ પાછળ મોટા ખર્ચા કરી તમાકુના પાકનો વાવેતર કર્યો અને ઉનાળાની કાળજીાળ ગરમી ની શરૂઆત થતા ખેતરોમાં તમાકુની કાપણી કરી ખેતર મા તડકે ચૂકવવા મુકતા અને અચાનક છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને કમોસમી માવઠું વરસતા તમાકુના પાકનો શોથ વળી જવા પામી ગયું છે. મોંઘા ભાવ ની ખેડ અને ખાતર મેળવવાં માટે કલાકો અને દિવસો સુધી લાઈનમા ઓભા રહી ખાતર મેળવ્યું અને પાક વાવેતર કર્યું અને હાલ કુદરતી મારરૂપે કમોસમી માવઠા વરસવા ને લઇ ખેડૂત બિચારો અને બાપડો બની રહેવા પામ્યો છે. પાક વાવેતર સમયે ખેડૂત ને આશાઓ હતી કે તમાકુના ભાવ 1800 થી 2000 રૂપિયા મળશે પણ કમોસમી વરસાદ ને લઇ તમાકુના પાક ને ભારે नुकसान થયું છે સાથે જ તમાકુના પાન પર થી નિકોટિન પાણીમાં ધોવાઈ જતા હવે 700 થી 800 નો ભાવ મળે તો પણ ઘણું ખોટું લાગી રહ્યું છે. આ કારણે ખેડૂતોએ સરકાર સામે મીટ કરીને સર્વે કરવામાં આવીને યોગ્ય વળતર આપવાનું બેંકી રાખ્યું છે.
પાટણ જિલ્લા મા તમાકુ નું વાવેતર 9,235 હેક્ટર મા ઊતરાવ્યું હતું.
બાઈટ 1 મથુરજી ઠાકોર. ખેડૂત
બાઈટ 2 અમૃતજી ઠાકોર. ખેડૂત
બાઈટ 3.દીવેન્જી ઠાકોર. ખેડૂત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 20, 2026 09:49:080
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 09:48:430
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 09:00:411075
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 20, 2026 09:00:111026
Report
MDMustak Dal
FollowMar 20, 2026 08:50:441045
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 08:41:291015
Report
URUday Ranjan
FollowMar 20, 2026 08:24:151090
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 07:19:391089
Report
NBNARESH BHALIYA
FollowMar 20, 2026 06:52:39993
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:16:171089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:16:061037
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:15:491024
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 06:15:401052
Report
KBKETAN BAGDA
FollowMar 20, 2026 06:06:121082
Report