Back
राजकोट के लिमडा चौक के पास 2.97 करोड़ के एम्बरगरिस के तीन गिरफ्तार
GDGaurav Dave
Nov 06, 2025 14:49:38
Rajkot, Gujarat
રાજકોટ स्पેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના ત્રિકોણબાગ પાસે આવેલા લીમડા ચોક નજીકથી 2.97 કરોડના એમ્બર ગ્રીસના જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડી આપવાનું સામે આવ્યું છે. ઓપરેશન ગ્રુપ દ્વારા 51 વર્ષીય નરેન્દ્રસિંહ જાડેજા, 66 વર્ષીય પરેશ શાહ તેમજ 48 વર્ષીય આશિષ ભટ્ટ સહિતના વ્યક્તિઓને ઝડપીને તપાસ અર્થે વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનારા વ્યક્તિઓ ऊपर વોચ રાખવામાં આવી રહી હતી. જે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, લીમડા ચોક પાસે ત્રણ જેટલા વ્યક્તિઓ એમ્બરગ્રીસ વેચવા માટે ગ્રાહકો શોધી રહ્યા હતા. જે હકીકતના આધારે રેઇડ કરવામાં આવતા એમ્બરગ્રીસ સાથે ત્રણ વ્યક્તિઓ ઝડપાયા હતા. તેમજ એફએસએલના અધિકારીની પણ મદદ લેવામાં આવી હતી. તો સાથે જ 2.97 કરોડોનો એમ્બરગ્રીસનો જથ્થો બીએનએસએસ ની કલમ 106 મુજબ કબજે પણ કરવામાં આવ્યો હતો.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PKPramod Kumar Gour
FollowNov 06, 2025 17:16:1911
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:10:288
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:10:118
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:09:2910
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:09:0914
Report
NJNEENA JAIN
FollowNov 06, 2025 17:08:3912
Report
PSPradeep Sharma
FollowNov 06, 2025 17:06:2512
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:4214
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:2913
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:0012
Report
SVSANDEEP VASAVA
FollowNov 06, 2025 16:31:0514
Report
RMRaghuvir Makwana
FollowNov 06, 2025 16:22:5314
Report
DMDURGESH MEHTA
FollowNov 06, 2025 16:22:4014
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:36:1814
Report