Back
कच्छ में आंधी-बारिश से किसानों की फसलें बर्बाद, मुआवजे की मांग
RTRAJENDRA THACKER
Mar 20, 2026 11:34:14
Sadhara, Gujarat
કચ્છમાં મીની વાવાઝોડા અને કમોસમી વરસાદએ ખેતીમાં વિનાશ વેરીયો છે
માવઠાની માર જાણે ખેડૂતો માટે સામાન્ય બનતી જાય છે ત્ર કચ્છમાં ખેડતોને માવઠાના કારણે ખેતીમાં મોટી નુકશાની ભોગવનારા વારો આવ્યો છે કચ્છમાં બે દિવસથી માવઠાની ભારે અસરના કારણે ધાન્ય, બાગાયતી, શાકભાજીના પાકોમાં ભારે નુકશાની પહોંચી છે ઘઉં, એરંડા, વરિયાળી, ઈસબગુલ સહિતના પાકોમાં મોટી નુકશાની થઇ છે તો બીજી તરફ ટમેટા, રીંગણાં, મરચા સહિતની શાકભાજી અને સકરટેટી, દાડમ અને કેરી સહિતના બાગાયત પાકો નુકશાની થઇ છે કે જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
ભુજ તાલુકાના રેલડી, ચપરેડી, અટલનગરમાં ખેતીમાં ભારે નુકશાન થયું છે. ઘઉં, સકરટેટી, એરંડા, મરચા સહિતના તૈયાર પાકમાં નુકશાની થઇ છે. માવઠાના લીધે ઘઉંનો તૈયાર પાક પલળી જતા નુકશાની થઇ છે. મરચા અને ટમેટામાં ફાલ ખરી પડવાથી નુકશાની થઇછે. સકરટેટીના તૈયાર પાકમાં મોટું નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોને દરેક સીઝનમાં પડતી માવઠાની મારના કારણે તેઓ પાયમાલ થયા છે જેથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને મુખ્યમંત્રી સહાય યોજના ફરી શરૂ કરવામાં આવે. ખેડૂતો ખેતી મૂકી બીજા व्यवસાય તરફ વળી રહ્યા છે જેથી સરકાર વહેલી તકે ખેડૂતોના વ્હારે આવે અને તાત્કાલિક સર્વે કરી પૂરતો વળતર ચૂકવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
માવઠામાં નુકશાની અંગે વાત કરતા ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે માવઠાની અસર એપ્રિલ અને મેમાં જોવા મળી હતી પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં માવઠું પડતા કચ્છની ફેમસ કેસર કેરીમાં ભારે નુકશાન પહોંચી ગયું છે મોટાભાગના કેસર કેરીના ઝાડમાંથી ફૂલ ખરી ગયા છે તેથી આ વર્ષે કેસર કેરી ઓછી અને મોંઘા ભાવે મળશે.
બાઈટ :
1 કાનજીભાઈ આહીર - ખેડૂત - અટલનગર
બાઈટ :
2 હરેશભાઈ ઠક્કર - ખેડૂત - રેલડી
બાઈટ :
3 વાલીબેન આહીર મહિલા ખેડૂત ચપરેડી
wt રાજેન્દ્ર ઠક્કર કચ્છ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 20, 2026 12:18:00934
Report
VPVasu Parmar
FollowMar 20, 2026 11:38:461100
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 20, 2026 11:35:22985
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:36:321087
Report
BPBurhan pathan
FollowMar 20, 2026 10:22:011046
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:141011
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 20, 2026 10:19:001016
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 10:17:141089
Report
NJNILESH JOSHI
FollowMar 20, 2026 10:16:331034
Report
DPDhaval Parekh
FollowMar 20, 2026 09:49:08959
Report
DRDarshal Raval
FollowMar 20, 2026 09:48:431089
Report
CPCHETAN PATEL
FollowMar 20, 2026 09:00:411075
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 20, 2026 09:00:111071
Report
MDMustak Dal
FollowMar 20, 2026 08:50:441072
Report