Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360001
राजकोट साइबर क्राइम ने ऑस्ट्रेलिया नौकरी के झांसे से ठगी गैंग का पर्दाफाश
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 05, 2026 09:02:21
Rajkot, Gujarat
ઓસ્ટ્રેલિયામાં નોકરી આપવાનાBahાને 50.75 લાખની છેતરપિંડી કરનાર આરોપીને રાજકોટ સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી ઝડપ્યો.From abroad job offers promising a good life, a well-organized fraud gang targeted citizens; Rajkot Cyber Crime busted a gang that duped a complainant of Rs 50,75,000 under the pretext of jobs in Australia’s Royal Adelaide Hospital. Investigation showed the accused presented themselves as officials of the Australian hospital and visa agents, promising overseas jobs, high salaries, and fast visas. The accused collected lakhs in installments through various excuses like visa fees, processing charges, medical tests, and document verification. After a long wait, when no job or visa documents materialized, the complainant filed a report on 30/12/2025 at Rajkot Cyber Crime Police Station. Technical analysis, bank transaction details, mobile tracing, and digital evidence led to the identification of Vivek Kusawa (20) of Gwalior, Madhya Pradesh, who had deposited Rs 1.5 lakh. The police brought him to Rajkot and recovered that he had rented an account for a commission of only Rs 2,000. Police are investigating the roles of others in the scam, which may have affected people across Gujarat and other states. The case is handled by CM Patel (Rajkot Cyber Crime ACP).
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Feb 05, 2026 11:49:38
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ/વિશાલભાઈ स्लग : NVS CONTROL RUM નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 02 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં આજના 05 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એનકર : જળ એજ જીવન... પરંતુ નવસારીામાં જળને કારણે જીવન મુશ્કેલીમાં મુકાયા છે. વાત છે નવસારી શહેરના શ્રમિક વિસ્તાર દશેરા ટેકરીની. અહીં છેલ્લા એક મહિનાથી ઓછા દબાણે અને ડહોલોં પાણી આવતા શ્રમિકોને વેચાતું પાણી લેવાની નોબત છે. મહાપાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા લોકોનું રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે Zee 24 કલાક ને પાણી સમસ્યાનો ફોન આવ્યું, તો અમે શ્રમિક વર્ગની સમસ્યાના સમાધાન માટેના પ્રયાસોમાં મંડી પડ્યા... P2C 01 : ધવલ પારેખ, નવસારી વી/ઓ : નસાણી શહેર દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પાણી કાપ સહન કરે છે. જેના પાછળનું કારણ eky કાકરાપાર ડાબા કાંઠા નેહરમાં 45 થી 50 દિવસનું સમારકામ હોય છે. જેમાં ઘણીવાર 10 થી 15 દિવસોનો વધારો પણ થાય છે. પરંતુ નેહરના સમારકામને કારણે નવસારીવાસીઓને દિવસમાં એક જ સમય પાણી મળે છે. પરંતુ શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં વર્ષોથી ઓછા દબાણે અને ડહોળું પાણી આવે છે, પરંતુ પાલિકા કે મહાપાલિકામાં વર્ષોથી એક જ ખાતામાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ તેનું સમાધાન લાવવામાં આળસુ સાબિત થયા છે. હાલ પણ નહેરના બંધ રોટેશનને કારણે દુધિયા તળાવમાં પાણી ખૂટ્યું છે, જેને કારણે શહેરમાં ભેંસતખાડા, જલાલપોર, દશેરા ટેકરી જેવા અનેક વિસ્તારોમાં પાણી નહીં મળતા લાખો લોકો પાણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે શહેરના શ્રમિક વિસ્તાર દશેરા ટેકરીના તલાવડી, કંસારા સામે, રામજી ખત્રી સહિતના વિસ્તારોમા પાણી ઓછા દબાણે અને ડહોળું આવવાથી મહિલાઓ કામ ઉપર પણ જઈ શકતી નથી. રોડથી एक ફૂટ ઉંચી પાણીની લાઇન કે નળ પણ નથી, તેમ છતાં લોકોના ઘરે પાણી આવતું નથી, અન્ય લોકોને ત્યાંથી અથવા ઘરથી થોડો દૂર કોઈના ખાનગી બોરમાંથી પાણી લાવવા પડે છે. P2C 02 : ધવલ પારેખ, નવસારી (ઉર્મિલા રાઠડોના ઘર બહાર) બાઈટ : વિનુ રાઠોડ, સ્થાનિક, તલાવડી, દશેરા ટેકરી, નસાણી બાઈટ : હરિશ રાઠોડ, સ્થાનિક, કંસારાની સામે, દશેરા ટેkari, નવસારી વી/ઓ : પાણી સમસ્યાથી ઉર્મિલાબેન તેમજ તેમના વિસ્તારની મહિલાઓને કપડાં ધોવાની મુશ્કેલી પડે છે. дни સુધી કપડાં ધોવાતા નથી, પરંતુ શાળાએ ભણતા બાળકોના યુનિફોર્મ ન ધોવાતા આ મહિલાઓની સ્થિતિ કફોડી બને છે. بچے શાળામાં સાંભળવું પડે અને તેઓ ઘરે આવીને અકળાય છે. ત્યારે પાણી સમસ્યાથી કંટાળેલા ઉર્મિલાબેન તેમની સહેલી સાથે કપડાં થેલીમાં ભરી, વોર્ડ 13 ના પૂર્વ નગરસેવક વિજય રાઠોડની દુકાને પહોંચી તેમને સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ કપડાં કેવી રીતે ધોવા, પાણી આપો, મહાપાલિકામાંથી પાણીના ટેન્કર પણ નથી આવતા, રસ્તો ખોદી નાખ્યો છે, તો દૂર સુધી લઈ જવા પડે છે, જેવી વ્યથા ઠાલવી હતી. Zee 24 કલાકની ટીમે પણ પૂર્વ નગર સેવક સાથે પાણી સમસ્યાના સમાધાન માટે વાત કરી, તો તેમણે પણ અમારી સાથે ઉર્મિલાબેનના问题ના સમાધાન માટે મહાપાલિકા કચેરીએ આવવાની તૈયારી જણાવડી જેને તેઓ ઘટના નોંધાવી હતી. P2C 03 : ધવલ પારેખ, નવસારી (પાલિકા કચેરી) વી/ઓ : ઉર્મિલાબેન તથા તેમના વિસ્તારની મહિલાઓની પાણીની સમસ્યા જાણ્યા બાદ અમે તેમની સાથે મહાનગર પાલિકાની કચેરીએ જવા નીકળ્યા. રસ્તામાં ઉર્મિલાબેને જણાવ્યું કે તેમના લગ્નને 20 વર્ષો થયા, અગાઉ પાલિકાનું જ પાણી પિતા અને યોગ્ય દબાણથી પાણી આવતું હતું. પંચતુન્જ મહાપાલિકા બન્યા બાદ પાણી માટે અમારે તરસ્યા રહેવું પડે છે. પાણી વેરો ભરીએ છીએ, તો પણ પીવા અને રસોઈ માટે વેચાતું પાણી લેવા પડે છે. મહાપ્રિલિકાના કચરી મયુરભાઈને ફોન کنیم તો યોગ્ય જવાબ નહીં આપી, ઉડાઉ જવાબ આપે છે. পানিના ટેન્કર પણ મોકલતા નથી. પાણી જ નથી તો કેવી રીતે મોકલીએ એવા જવાબ આપે છે. જોકે આ વાતો સાથે અમે નવસارى મહાનગર પાલિકાએ પહોંચ્યા, અહીં ડેપ્યુટી કમિશ્નર ગૌરવ વાસાણી સામે ઉર્મિલાબેન અને તેમની સહેલી આશાબેન પટેલે પોતાની મુશ્કેલી સાથે પાણીની વ્યથા વર્ણવી હતી. ડેપ્યુટી કમિશ્નરે બંને મહિલાઓની વાતો સાંભળી અને તેમને નહેરના રોટેશનને કારણે સમસ્યા હોવાનું જણાવી તરત વૈકલ્પિક વ્યવસ્થા કરીને તલાવડીમાં પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. साथ જ મહિલાઓ તેમજ પૂર્વ નગર સેવકે ડેપ્યુટી કમિશનરની વાત મુજબ ત્વરિત બોર માટેની પ્રક્રિયાની તૈયારી શરૂ કરી છે. P2C 04 : ધવલ પારેખ, નવસારી
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Feb 05, 2026 11:34:02
:ડાંગ બ્રેકીંગ ડ્રગ્સ મામલે અમિત ચાવડાએ સરકાર ઉપર કર્યા પ્રહાર, ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું. રાજ્યમાં દારૂ બદનિષ્ઠ છે પણ ભાજપની સરકારમાં એક એક ગામમાં દારૂ વહેચાય છે, ગુજરાતના ગામોમાં પીવાનું પાણી નથી મળતું પણ દારૂ મળી રહે છે, દારૂ કરતા પંણ્વા હવે ચરસ ગાંજો અને ડ્રગ્સથી ગુજરાતની યુવા પેઢી બરબાદ થાય છે, પારલામેન્ટમાં આવેલ આંકડા મુજબ ગુજરાતમાંથી laatste છ વર્ષમાં 1લાખ 30 કરોડ કિલો ડ્રગ્સ પકડાયું, ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ અને ટ્રેડિંગ હબ બની ગયું છે, ભાજપના હપ્તાખોરી ના કારણે Gujarat નો પરિવાર ચિંતિત છે, આ નશાના રવાડે ચડીને યુવા પેઢી બરબાદ થઈ રહી છે.. બાઈટ : అమિત ચાવડા ( ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ )
0
comment0
Report
MDMustak Dal
Feb 05, 2026 11:33:28
Jamnagar, Gujarat:જામનગર શહેરમાં એસ.આઈ.આર. ની કામગીરી દરમિયાન ફોર્મ-૭ આધારિત મોટા પાયાના વાંધાઓ અંગે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરીને રજૂઆત કરવામાં આવી હતી. આ કામગીરીમાં કોઈપણ અજાણી વ્યક્તિના નામે ફોર્મ નંબર -૭ માં અનેક વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપના ઈશારે કેટલાક સરકારી કર્મચારીઓ પણ કામમાં મદદ કરી રહ્યા છે અને ખોટા ફોર્મ ઘુસાડી દેવા નો આક્ષેપ કરી ને લેખિત વાંધાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ કામગીરીમાં ચોક્કસ કોમના લોકોના નામો કમી કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જામનગર શહેર કોંગ્રેસના આગેવાનો, કોંગી કોર્પોરેટર તથા કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીે જઈને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું है અને ઉગ્ર રજૂઆત કરી છે.
0
comment0
Report
PAParakh Agarawal
Feb 05, 2026 11:32:19
Ambaji, Gujarat:ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ 7 ફેબ્રુઆરીએ અંબાજી પહોંચશે, અંબાજી ખાતે કોરિડોર ના ફેઝ વન ની કામગીરી નો કરશે ખાતમુહૂૃતુ અને ત્રીશુલીયાઘાટ માં 16 ફુટ લાંબા ત્રીશુલ નો લોકાર્પણ કરશે યાત્રાધામ અંબાજી પાસે ત્રીશુલીયા માતા નું મંદિર આવેલું છે જેનાં નામે તે માર્ગ ને ત્રીશુલીયા ઘાટ તરીકે ઓળખાય છે પરંતુ હા આ ત્રીશુલીયા ઘાટમાં કેટલીક ઐતિહાસિક ઘટના બનવાં જઇ રહી છે અંબાજી નજીક આ ત્રીશુલીયા ઘાટ માં 16 ફુટ ઉંચુ ત્રીશુલ લગાવવામાં આવ્યુ છે જેનો વજન અંદાજે 600 કિલો છે અને કોઇ પણ વરસાદ કે વાતાવરણ ની અસર આ ત્રીશુલ ઉપર નહીં થાય અને વર્ષો સુધી આ ત્રીશુલ સોંના ની જેમ ચમકતું રહેશે આ ત્રીશુલીયા ઘાટ હાલ તબક્કે આ ત્રીશુલીયા ઘાટ ઉપર લગાવાતા ત્રીશુલીયો ઘાટ સાચા અર્થ માં સાબીત થશે માનવામાં આવે છે કે આ ત્રીશુલ ઉત્તરકાંશી સિદ્ધિ સ્થિત માં જગદંબા દ્વારા સ્વયં સ્થાપીત કરાયેલાં પ્રાચિન અને દિવ્ય શક્તિ ત્રીશુલ ની પ્રથમ રેપલીકા છે ને ઉત્તરકાંશી નું મુળ ત્રીશુલ 18 ફુટ ઉંચુ છે ત્યારે આ ત્રીશુલીયા ઘાટ માં 16 ફુટ નું ત્રીશુલ પ્રસ્થાપીત કરવામાં આવ્યુ છે જેને આગામી 7 ફેબ્રુઆરીએ સાસ્ત્રોક્ત વીધી પ્રમાણે ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં હસ્તે લોકાર્પણ કરાશે જોવા મળી રહ્યું છે જેનાથી ત્રીશુલીયા ઘાટમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ ત્રીશુલની નીચે પણ ત્રીશુલાધારીઓ માતાજી ની પ્રતીમાઓ એમ્બોશ કરી ડિઝાઈનીંગ કરવામાં આવેલી છે અને જે લોકો આ ત્રીશુલીયો ઘાટ કહેશે તો આ ત્રીશુલ ને લઇ સાચા અર્થમાં ત્રીશુલીયો ઘાટ સાબીત થશે આરઆગામી સાત ફેબ્રુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી અંબાજી પહોંચશે અંબાજી ખાતે નવો ડેવલોપમેન્ટ થવા જઈ રહ્યો છે તેને લઈ અંબાજી ખાતે બનનારા કોરિડોરનું પણ સાતમી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાતમૂહૂર્ત કરશે અને નવા રીડ ડોલોપીંગ ના કામની પણ શરૂઆત કરાવશે
0
comment0
Report
PTPremal Trivedi
Feb 05, 2026 11:31:20
Patan, Gujarat:પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે આજે લેઆવા પાટીદાર સમાજની એકતા અને સાદગીનાં દર્શન થયા. 27 લેઆવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30માં સમૂહ લગ્ન મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. મુખ્યમંત્રી એ અહીં 22 નવદંપતીઓને લગ્નજીવનના આશીર્વાદ પાઠવ્યા હતા અને વર્તમાન સમયની જરૂરિયાત મુજબ પર્યાવરણ જતન તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા સમાજને અનુરોધ કર્યો હતો. હારીજનું અડિયા ગામ આજે મંગળ ગીતો અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું. નિમિત્ત હતું 27 લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30માં સમૂહ લગ્ન મહોત્સવનું. આ પ્રસંગે કુલ 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ મંગલ અવસરે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનમાંથી સમાજને સંબોધતા મુખ્યમંત્રીએ નવદંપતીઓને સુખી દાંપત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર હંમેશા સમાજની પડખે ઉભી છે. CMએ ગ્લોબલ વર્મિંગની ગંભીરતા સમજાવતા પર્યાવરણના જતન માટે હાકલ કરી હતી. વધતા આવતા કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ મેળવવા પાટીદાર સમાજને પ્રાકૃતિક ખેતી અપનાવવા આાહવાન કર્યો હતો. વધુમાં, 'જળ એ જ જીવન છે' સૂત્રને સાર્થक કરવા માટે તેમણે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સમજણ આપી હતી. સ્વચ્છતાના આગ્રહી બનવાની સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પણ તેમણે અપીલ કરી હતી. સામાજિક એકતાના આ અવસરે મુખ્યમંત્રીની ઉપસ્થિતીએ સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો.
0
comment0
Report
MMMitesh Mali
Feb 05, 2026 10:30:43
Vadodara, Gujarat:પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા જિલ્લાજ કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મામલતદાર કચેરી પહોંચ્યા હતા. આ દરમ્યાન કોંગ્રેસે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં દુરુપયોગ થયાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ ജില്ലાપ्रमુખ જસપાલસિંહ પઢિયાએ જણાવ્યું કે SIR કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7 નો દુરુપયોગ કરીને નિશ્ચિત ટાર્ગેટ સાથે મતદાર યાદીમાંથી નામો દૂર કરવામાં આવ્યા છે. પાદરા વિધાનસભા વિસ્તારમાં 5 હજારથી વધુ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ થયું હતો. કોંગ્રેસે જણાવ્યું કે આ પ્રક્રિયા લોકશાહી માટે ગંભીર ખતરો ઊભો કરે છે આ સાથે કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7 હેઠળ રજૂ થયેલ તમામ વાંધાઓની નકલ મામલતદાર પાસે માંગવામાં આવી હતી. મામલતદાર કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો લાંબા સમય સુધી બેસી રહ્યા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જામિલા પુરવઠા પઢિયારે જણાવ્યું હતું કે જો આ મુદ્દે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ આંદોલનનો માર્ગ અપનાવશે. કોંગ્રેસે પારદર્શક અને નિષ્પક્ષ તપાસની પણ માગ કરી છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 05, 2026 09:36:00
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર એંકર: સુરત: શહેરના સણિયા-કણદે વિસ્તારમાં આવેલી અને ડિંડોલી-ખરવાસા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જ્વાહર વિદ્યાલય હાલ વિવાદોમાં અને ભયના ઓથાર હેઠળ છે. શાળાનો મુખ્ય ગેટ અને સિક્યુરિટી કેબિન अत्यંત જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર અને ટ્રસ્ટીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા છે. હાલ ઝી 24 કલાકની ટીમ જોઈ જર્જરિત સિક્યુરિટી કેબિન ને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન અસુરક્ષા વચ્ચે બાળકો પસાર થઈ રહ્યા છે. વીઓ:1 ઝી 24 કલાકની ટીમે શાળાની મુલાકાત લેતા જોવા મળ્યું છે કે પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. જર્જરિત શાળાનો મેઈન ગેટ અને સિક્યુરિટી કેબિન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં છે. દિવાલોમાં તિરાડો અને નબળા માળખાને કારણે ભયનું વાતાવરણ સર્જાયું છે. આ એક ગ્રાન્ટેડ શાળા હોવા છતાં, ટ્રસ્ટી મંડળ દ્વારા સમારકામ બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું જણાય છે. શાળા છોડવાના સમયે અને સવારના સમયે ગેટ પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવરજવર રહે છે. જો આ સમયે કોઈ દુર્ઘટના ઘટે, તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે. બાઈટ: પુથ્વીરાજ ચૌહાણ (સ્થાનિક) બાઈટ: યુવરાજસિંગ ગોહિલ (શાળા આચાર્ય) બાઈટ:આકાશ (વિદ્યાર્થી) વીઓ:2 શાળામાં અભ્યાસ કરતા બાળકોના મનમાં ગેટ પાસેથી પસાર થતી વખતે સતત ડર રહે છે. શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવું જોઈએ. સત્વરે આ જર્જરિત ગેટ અને કેબિનનું નવું નિર્માણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી બાળકો નિર્ભય બનીને અભ્યાસ કરી શકે. હાલ તો ઝી 24 કલાકની ટીમ ની જોઈ તંત્ર દ્વારા હાલ તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ જર્જરીત મોટા મોટા તિરાડો ધરાવતી સિક્યુરિટી કેબિન આ થીંગડા મારવાથી ટકી શકશે ખરી. હાલ એકતરફ ઠીકડા મારવાની કામગીરી ચાલી રહી છે બીજી બાજુ શાળામાં પ્રવેશતા વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
DRDarshal Raval
Feb 05, 2026 09:33:45
Ahmedabad, Gujarat:રાજપત્રિત રાજકરણ સિંગ પીડિતના મુદોત્વારા સેન્ટ્રલ યુનિવર્સીટીમાં ವಿದ್ಯಾರ್ಥિ સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવને આક્ષેપ કરાયા. પીડિત વિદ્યાર્થી સાથે કોંગ્રેસ પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયાની પ્રેસ. ભોગ બનનાર વિદ્યાર્થી ખાંજ સુધીmeidameida media સામે આવે. 10 વાગ્યા બાદ હોસ્ટેલમાં કોઈ ન આવી શકે ત્યાં પીડિત સહિત 4 ને જાતિ વિષયક શબ્દ બોલી માર મારવામાં આવ્યો. વિદ્યાર્થીોએ યુનિવર્સિટીને ન્યાયની માગ કરી. ઘટનાને એક સપ્તાહ થયો છતાં કોઈ ન્યાય ન મળ્યો. જ્ઞાતિ આધાર ની ફરિયાદમાં 118 ટકા કેસનો વધારો થયો અને 5 વર્ષ માં 1160 કેસ સામે આવ્યા. Ugc કયા.bill વિશે વાત નહિ કરી પણ ન્યાયની વાત કરવી છે. შე વિદ્યાર્થીઓએ ભેદભાવ સહન કરવો પડશે. કોંગ્રેસની માંગ કે જેને મારઝુંડ કરવામાં સામેલ હોય તેમની સામે FIR થાય અને કાર્યવાહી થાય. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિદ્યાર્થી હોસ્ટેલમાં સુરક્ષિત વાતાવરણ માટે પગલાં લેવામાં આવે. આ એક રેગીંગનો મુદ્દો પણ કહી શકાય જેમાં કાર્યવાહી જરૂરી. દલિત વિદ્યાર્થી ત્યાં ન ભણે તેવું લોકો ઈચ્છે છે? હરિકરણ સિંગ પ્રતિક્રિયા: 26 જાન્યુઆરીએ 11.30 ફોન ઉપયોગ થયો; પેમફ્લેટ પર ચર્ચા ચાલતી હતી; ડેસ સ્કોલર નિયમ વિરુદ્ધ આવ્યા અને ગાળો બોલ્યા; મુકરીમ કુમારે ભવિષ્ય બગાડવા ધમકી આપી; દરેક દિવસ ટોર્ચર કરતા. ઘટના બન્યાના એક દિવસ બાદ પ્રોફેસરને મળ્યા અને નિયમ જાણ્યા. Sc ST વિદ્યાર્થીને ભણવામાં તકલીફ પડી રહી છે સેન્ટ્રલ યુનિવર્સીટીમાં ભણવામાં. ઘટના સમયે CCTV બંધ કરાયા હતા. રાજકરણ સિંગને બચાવવા જતા અન્ય 4 ને પણ માર મારવામાં આવ્યો. હમણાં નિવેદન લેવાયા પણ સામે ਵાળાના કોઈ નિવેદન ન લેવાયા. જતીન નામના યુવકે બનાવેલ વિડીઓ અમે સાચા દેખાય છે પરંતુ ડીલીટ કરવામા આવ્યો. 1 ફેબ્રુઆરી ખેડા દિનશા પટેલ કોલેજ ખાતે જય વિજયકુમાર પાટીલ જીવન ટૂંકાવી દે છે. 2 ફેબ્રુઆરી પાળિયાદ ગામે સગીર દીકરી પર દુષ્કર્મ ની ఘటన જેમાં એક ને પકડ્યો. પાટણમાં એક વરઘોડા ની ઘટનામાં આરોપી ની ધરપકડ બાદ જામીન મળી જાય છે. जल्दી જામીન મળતા આરોપીને ખુલો દોર મળી જાય છે. 7 વર્ષ નીચે સજાની જોગવાઈમાં ટેબલ પર જામીન આપી દેવાય છે. એક સપ્તાહમાં 4 અલગ અલગ ઘટના દલિત સાથેની સામે આવી. હું સેન્ટ્રલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી રહ્યો ત્યારે જોતા લાગે છે કે યુનિવર્સીટી ભ્રષ્ટાચારે ઘર છે.
0
comment0
Report
DRDarshal Raval
Feb 05, 2026 09:31:54
Ahmedabad, Gujarat:આવોદમાં BRTS બસનો ભયાનક અકસ્માત સોલા સિવિલ ખાતે BRTS બસ બ્રિજના પીલર પાસે અટકાઈ બસનું સ્ટેરિંગ લોક થતાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પિલરમાં ઘુસી હતી અકાપ્તમાં બસનું આગળનું बोनેટ સંપૂર્ણ ડેમેજ થયું તેમજ આગળનો આખો કાચ તૂટી ગયો ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા_for થલતેજ_firer બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું અકંપનીમાં દ્રાઈવર સીટ અને સ્ટેરિંગ વચ્ચે ਫસાઈ જતા કટર ની મદદથી ડ્રાઈવર બહાર_kઢાયો 108 ઈમરજન્સી ટીમ ઘટનાસ્થલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવાયો ઘાયલ ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે_solа સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના થતા ટડી હતું ગોતા થી મણિનગર રૂટ નંબર 9 ની BRTS બસનો સર્જાયો હતો અકસાપ્રસ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 05, 2026 09:31:45
Surat, Gujarat:સુરતના પાલ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. પાલ વિસ્તારમાં આવેલા રાજ કોમ્પલેક્સમાં લાંબા સમયથી ચાલી રહેલા હાઈ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને પોલીસાએ પાંચ આરોપી ધરપકડ કરી છે. સાથે સાથે ચાર મહિલાઓને દેહવ્યાપારમાંથી મુક્ત કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ સેક્સ રેકેટમાં ટોકન પ્રથા અપનાવવામાં આવી હતી. ગ્રાહકોને ટોકન આપીને વ્યવહાર કરવામાં આવતો હતો, જેથી બહારથી કોઈને શંકા ન જાય. એટલું જ નહીં, પોલીસની હલચાલ પર નજર રાખવા માટે બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. પોલીસને ગુપ્ત બાતમી મળ્યા બાદ પાલ વિસ્તારમાં રાજ કોમ્પલેક્ષમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સેક્સ રેકેટમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મોક્ત કરાયેલી મહિલાઓને પોલીસ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડી તેમની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે સમગ્ર રેકેટ પાછળ કોણ કાર્યરત છે અને અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ સેક્સ રેકેટમાં ટોકન પ્રથા અપનાવવામાં આવી હતી. ગ્રાહકોને ટોકન આપીને વ્યવહાર કરવામાં આવતો હતો. જેથી બહારથી કોઈને શંકા ન જાય. એટલું જ નહીં, પોલીસની હલચાલ પર નજર રાખવા માટે બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. પોલીસે રૂ 63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 1. સંચાલક/દલાલ સ્પામાં કામ કરનાર- ಶುદ્ધ્રો બાબુરાવ ચક્રબોરતી 2. સ્પામાં કામ- વિપુલ શાહ 3. ગ્રાહક- કરણ દિપકભાઈ શાહ 4. ગ્રાહક- વિરાસીંગ Shantiji કોળી 5. ગ્રાહક- ઉમેશ દિલીપ શર્માસ્પા ના માલિક આકાશ અંકુશભાઇ ધનાવડેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
0
comment0
Report
UPUMESH PATEL
Feb 05, 2026 09:30:49
Valsad, Gujarat:ANELએન્કર : વલસાડ જિલ્લામાં સતત વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓએ પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી. ત્યાં વલસાડ સીટી પોલીસે એક હાઈ ટેક અને શાતિર ટોળકી ઝડપી પાડી છે, જેની મોડસઓપરેન્ડી જાણી ને તમે ચોંકી જશો. આ ટોળકી માત્ર બાઈક ચોરી જ નહોતી કરતી, પણ અસલી જેવી જ નકલી RC બુક બનાવીને ગ્રાહકોની આંખમાં ધૂળ નાખતી હતી. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ કેવી રીતે થયો હતો? વિઓ 01 : જાન્યુઆરીથી, જ્યારે વલસાડ સીટી પોલીસમાં એક બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ. ડુંગરિ પોલીસને સફળતા મળી અને એક શખસ ઝડપાયો. આ શખસને જ્યારે વલસાડ સીટી પોલીસને સોંપવામાં આવ્યો, ત્યારે પ્રાથમિક પૂછપરછમાં ગંધ આવી કે આ કોઈ છૂટક ચોરી નથી, પણ एक આખું સિન્ડિકેટ છે. પોલીસના ઊંડાણપૂર્વકના ઇન્ટરોગેશનમાં બહાર આવ્યું કે સુરતના સલાબતપુરામાં બેઠેલા શખ્સો આખા નેટવર્કનું સંચાલન કરી રહ્યા હતા. બાઈટ : ભાર્ગવ પંડ્યા HQ DYSP વિઓ 02 : આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ પ્રોફેશનલ હતી. પહેલો આરોપી સરફરાઝ ઉર્ફે ઉસ્માન પંડોલિયા ભૂીડભાડા વિસ્તારોમાંથી બાઈકની ઉઠાંતરી કરતો. ત્યારબાદ તે બાઈક મુહમ્મદ ઈસ્માઈલને સોંપતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ બાઈક ડાયરેક્ટ વેચવાને બદલે તેઓ અજય રાણા નામના/shખ્સ પાસે મોકલતા. આ અજય રાણા બાઈકના ચેસિસ નંબર મુજબની આબેહૂબ ડુપ્લિકેટ RC બુક તૈયાર કરતો. જેના કારણે ખરીદનાર ગ્રાહક ક્યારેય શંકા ન કરે કે તે ચોરીનું વાહન ખરીદી રહ્યો છે. વડોદરા, નવસારી, ભરૂચ અને વલસાડ જેવા ચાર મોટા જિલ્લાઓમાં આ ટોળકીએ અનેક લોકોને છેતર્યા છે. બાઈટ : ભાર્ગવ પંડ્યા HQ DYSP વિઓ 03 : વલસાડ સીટી પોલીસે હાલ બે મુખ્ય આરોપીઓને સરફરાઝ અને મોહમ્મદ ઈસ્માઈલની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી અલગ-અલગ કંપનીની કુલ 10 મોટરસાઇકલ કબજે કરવામાં આવી છે. જેની કિંમત 3 લાખ 70 હજાર રૂપિયા આંકવામાં આવી છે. હમણાં પોલીસ માનવી રહી છે કે આ તો માત્ર હિમશિલાની ટોચ છે. આ ટોળકીમાં હજુ પણ કેટલાક લોકો સામેલ છે. જેમ કે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર અજય રાણાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં વધુ કેટલી ચોરીના ગુનાઓ ઉકેલાશે તે જોવું રહ્યું..ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
comment0
Report
Advertisement
Back to top