Back
Navsari में पानी संकट गहराया: दशेरा टेकरी के तलावड़ी क्षेत्र में लोगों के घर पानी नहीं पहुँच रहा
DPDhaval Parekh
Feb 05, 2026 11:49:38
Navsari, Gujarat
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ/વિશાલભાઈ स्लग : NVS CONTROL RUM નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 02 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં આજના 05 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એનકર : જળ એજ જીવન... પરંતુ નવસારીામાં જળને કારણે જીવન મુશ્કેલીમાં મુકાયા છે. વાત છે નવસારી શહેરના શ્રમિક વિસ્તાર દશેરા ટેકરીની. અહીં છેલ્લા એક મહિનાથી ઓછા દબાણે અને ડહોલોં પાણી આવતા શ્રમિકોને વેચાતું પાણી લેવાની નોબત છે. મહાપાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા લોકોનું રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે Zee 24 કલાક ને પાણી સમસ્યાનો ફોન આવ્યું, તો અમે શ્રમિક વર્ગની સમસ્યાના સમાધાન માટેના પ્રયાસોમાં મંડી પડ્યા... P2C 01 : ધવલ પારેખ, નવસારી વી/ઓ : નસાણી શહેર દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પાણી કાપ સહન કરે છે. જેના પાછળનું કારણ eky કાકરાપાર ડાબા કાંઠા નેહરમાં 45 થી 50 દિવસનું સમારકામ હોય છે. જેમાં ઘણીવાર 10 થી 15 દિવસોનો વધારો પણ થાય છે. પરંતુ નેહરના સમારકામને કારણે નવસારીવાસીઓને દિવસમાં એક જ સમય પાણી મળે છે. પરંતુ શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં વર્ષોથી ઓછા દબાણે અને ડહોળું પાણી આવે છે, પરંતુ પાલિકા કે મહાપાલિકામાં વર્ષોથી એક જ ખાતામાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ તેનું સમાધાન લાવવામાં આળસુ સાબિત થયા છે. હાલ પણ નહેરના બંધ રોટેશનને કારણે દુધિયા તળાવમાં પાણી ખૂટ્યું છે, જેને કારણે શહેરમાં ભેંસતખાડા, જલાલપોર, દશેરા ટેકરી જેવા અનેક વિસ્તારોમાં પાણી નહીં મળતા લાખો લોકો પાણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે શહેરના શ્રમિક વિસ્તાર દશેરા ટેકરીના તલાવડી, કંસારા સામે, રામજી ખત્રી સહિતના વિસ્તારોમા પાણી ઓછા દબાણે અને ડહોળું આવવાથી મહિલાઓ કામ ઉપર પણ જઈ શકતી નથી. રોડથી एक ફૂટ ઉંચી પાણીની લાઇન કે નળ પણ નથી, તેમ છતાં લોકોના ઘરે પાણી આવતું નથી, અન્ય લોકોને ત્યાંથી અથવા ઘરથી થોડો દૂર કોઈના ખાનગી બોરમાંથી પાણી લાવવા પડે છે. P2C 02 : ધવલ પારેખ, નવસારી (ઉર્મિલા રાઠડોના ઘર બહાર) બાઈટ : વિનુ રાઠોડ, સ્થાનિક, તલાવડી, દશેરા ટેકરી, નસાણી બાઈટ : હરિશ રાઠોડ, સ્થાનિક, કંસારાની સામે, દશેરા ટેkari, નવસારી વી/ઓ : પાણી સમસ્યાથી ઉર્મિલાબેન તેમજ તેમના વિસ્તારની મહિલાઓને કપડાં ધોવાની મુશ્કેલી પડે છે. дни સુધી કપડાં ધોવાતા નથી, પરંતુ શાળાએ ભણતા બાળકોના યુનિફોર્મ ન ધોવાતા આ મહિલાઓની સ્થિતિ કફોડી બને છે. بچے શાળામાં સાંભળવું પડે અને તેઓ ઘરે આવીને અકળાય છે. ત્યારે પાણી સમસ્યાથી કંટાળેલા ઉર્મિલાબેન તેમની સહેલી સાથે કપડાં થેલીમાં ભરી, વોર્ડ 13 ના પૂર્વ નગરસેવક વિજય રાઠોડની દુકાને પહોંચી તેમને સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ કપડાં કેવી રીતે ધોવા, પાણી આપો, મહાપાલિકામાંથી પાણીના ટેન્કર પણ નથી આવતા, રસ્તો ખોદી નાખ્યો છે, તો દૂર સુધી લઈ જવા પડે છે, જેવી વ્યથા ઠાલવી હતી. Zee 24 કલાકની ટીમે પણ પૂર્વ નગર સેવક સાથે પાણી સમસ્યાના સમાધાન માટે વાત કરી, તો તેમણે પણ અમારી સાથે ઉર્મિલાબેનના问题ના સમાધાન માટે મહાપાલિકા કચેરીએ આવવાની તૈયારી જણાવડી જેને તેઓ ઘટના નોંધાવી હતી. P2C 03 : ધવલ પારેખ, નવસારી (પાલિકા કચેરી) વી/ઓ : ઉર્મિલાબેન તથા તેમના વિસ્તારની મહિલાઓની પાણીની સમસ્યા જાણ્યા બાદ અમે તેમની સાથે મહાનગર પાલિકાની કચેરીએ જવા નીકળ્યા. રસ્તામાં ઉર્મિલાબેને જણાવ્યું કે તેમના લગ્નને 20 વર્ષો થયા, અગાઉ પાલિકાનું જ પાણી પિતા અને યોગ્ય દબાણથી પાણી આવતું હતું. પંચતુન્જ મહાપાલિકા બન્યા બાદ પાણી માટે અમારે તરસ્યા રહેવું પડે છે. પાણી વેરો ભરીએ છીએ, તો પણ પીવા અને રસોઈ માટે વેચાતું પાણી લેવા પડે છે. મહાપ્રિલિકાના કચરી મયુરભાઈને ફોન کنیم તો યોગ્ય જવાબ નહીં આપી, ઉડાઉ જવાબ આપે છે. পানিના ટેન્કર પણ મોકલતા નથી. પાણી જ નથી તો કેવી રીતે મોકલીએ એવા જવાબ આપે છે. જોકે આ વાતો સાથે અમે નવસارى મહાનગર પાલિકાએ પહોંચ્યા, અહીં ડેપ્યુટી કમિશ્નર ગૌરવ વાસાણી સામે ઉર્મિલાબેન અને તેમની સહેલી આશાબેન પટેલે પોતાની મુશ્કેલી સાથે પાણીની વ્યથા વર્ણવી હતી. ડેપ્યુટી કમિશ્નરે બંને મહિલાઓની વાતો સાંભળી અને તેમને નહેરના રોટેશનને કારણે સમસ્યા હોવાનું જણાવી તરત વૈકલ્પિક વ્યવસ્થા કરીને તલાવડીમાં પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. साथ જ મહિલાઓ તેમજ પૂર્વ નગર સેવકે ડેપ્યુટી કમિશનરની વાત મુજબ ત્વરિત બોર માટેની પ્રક્રિયાની તૈયારી શરૂ કરી છે. P2C 04 : ધવલ પારેખ, નવસારી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 15, 2026 17:15:440
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 15, 2026 17:15:200
Report
ARAlkesh Rao
FollowFeb 15, 2026 12:45:320
Report
PAParakh Agarawal
FollowFeb 15, 2026 12:00:530
Report
PAParakh Agarawal
FollowFeb 15, 2026 11:48:270
Report
BPBurhan pathan
FollowFeb 15, 2026 11:48:160
Report
GPGaurav Patel
FollowFeb 15, 2026 11:46:130
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:180
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:060
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 15, 2026 11:17:580
Report
TDTEJAS DAVE
FollowFeb 15, 2026 10:37:510
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:340
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:210
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 09:31:360
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 15, 2026 08:45:310
Report