Back
केंद्रीय विश्वविद्यालय में जातिगत भेदभाव के आरोप, पीड़ित ने न्याय की मांग की
DRDarshal Raval
Feb 05, 2026 09:33:45
Ahmedabad, Gujarat
રાજપત્રિત રાજકરણ સિંગ પીડિતના મુદોત્વારા સેન્ટ્રલ યુનિવર્સીટીમાં ವಿದ್ಯಾರ್ಥિ સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવને આક્ષેપ કરાયા. પીડિત વિદ્યાર્થી સાથે કોંગ્રેસ પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયાની પ્રેસ. ભોગ બનનાર વિદ્યાર્થી ખાંજ સુધીmeidameida media સામે આવે. 10 વાગ્યા બાદ હોસ્ટેલમાં કોઈ ન આવી શકે ત્યાં પીડિત સહિત 4 ને જાતિ વિષયક શબ્દ બોલી માર મારવામાં આવ્યો. વિદ્યાર્થીોએ યુનિવર્સિટીને ન્યાયની માગ કરી. ઘટનાને એક સપ્તાહ થયો છતાં કોઈ ન્યાય ન મળ્યો. જ્ઞાતિ આધાર ની ફરિયાદમાં 118 ટકા કેસનો વધારો થયો અને 5 વર્ષ માં 1160 કેસ સામે આવ્યા. Ugc કયા.bill વિશે વાત નહિ કરી પણ ન્યાયની વાત કરવી છે. შე વિદ્યાર્થીઓએ ભેદભાવ સહન કરવો પડશે. કોંગ્રેસની માંગ કે જેને મારઝુંડ કરવામાં સામેલ હોય તેમની સામે FIR થાય અને કાર્યવાહી થાય. યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિદ્યાર્થી હોસ્ટેલમાં સુરક્ષિત વાતાવરણ માટે પગલાં લેવામાં આવે. આ એક રેગીંગનો મુદ્દો પણ કહી શકાય જેમાં કાર્યવાહી જરૂરી. દલિત વિદ્યાર્થી ત્યાં ન ભણે તેવું લોકો ઈચ્છે છે? હરિકરણ સિંગ પ્રતિક્રિયા: 26 જાન્યુઆરીએ 11.30 ફોન ઉપયોગ થયો; પેમફ્લેટ પર ચર્ચા ચાલતી હતી; ડેસ સ્કોલર નિયમ વિરુદ્ધ આવ્યા અને ગાળો બોલ્યા; મુકરીમ કુમારે ભવિષ્ય બગાડવા ધમકી આપી; દરેક દિવસ ટોર્ચર કરતા. ઘટના બન્યાના એક દિવસ બાદ પ્રોફેસરને મળ્યા અને નિયમ જાણ્યા. Sc ST વિદ્યાર્થીને ભણવામાં તકલીફ પડી રહી છે સેન્ટ્રલ યુનિવર્સીટીમાં ભણવામાં. ઘટના સમયે CCTV બંધ કરાયા હતા. રાજકરણ સિંગને બચાવવા જતા અન્ય 4 ને પણ માર મારવામાં આવ્યો. હમણાં નિવેદન લેવાયા પણ સામે ਵાળાના કોઈ નિવેદન ન લેવાયા. જતીન નામના યુવકે બનાવેલ વિડીઓ અમે સાચા દેખાય છે પરંતુ ડીલીટ કરવામા આવ્યો. 1 ફેબ્રુઆરી ખેડા દિનશા પટેલ કોલેજ ખાતે જય વિજયકુમાર પાટીલ જીવન ટૂંકાવી દે છે. 2 ફેબ્રુઆરી પાળિયાદ ગામે સગીર દીકરી પર દુષ્કર્મ ની ఘటన જેમાં એક ને પકડ્યો. પાટણમાં એક વરઘોડા ની ઘટનામાં આરોપી ની ધરપકડ બાદ જામીન મળી જાય છે. जल्दી જામીન મળતા આરોપીને ખુલો દોર મળી જાય છે. 7 વર્ષ નીચે સજાની જોગવાઈમાં ટેબલ પર જામીન આપી દેવાય છે. એક સપ્તાહમાં 4 અલગ અલગ ઘટના દલિત સાથેની સામે આવી. હું સેન્ટ્રલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી રહ્યો ત્યારે જોતા લાગે છે કે યુનિવર્સીટી ભ્રષ્ટાચારે ઘર છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 05, 2026 11:49:380
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:420
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:310
Report
VPVasu Parmar
FollowFeb 05, 2026 11:34:170
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:020
Report
MDMustak Dal
FollowFeb 05, 2026 11:33:280
Report
PAParakh Agarawal
FollowFeb 05, 2026 11:32:190
Report
PTPremal Trivedi
FollowFeb 05, 2026 11:31:200
Report
MMMitesh Mali
FollowFeb 05, 2026 10:30:430
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 05, 2026 09:36:000
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 09:31:540
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 09:31:450
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 09:31:330
Report
UPUMESH PATEL
FollowFeb 05, 2026 09:30:490
Report