Back
वडोदरा कांग्रेस: फॉर्म-7 से मतदाता सूची में धांधली, तुरंत कार्रवाई की मांग
MMMitesh Mali
Feb 05, 2026 10:30:43
Vadodara, Gujarat
પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા જિલ્લાજ કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મામલતદાર કચેરી પહોંચ્યા હતા. આ દરમ્યાન કોંગ્રેસે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં દુરુપયોગ થયાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસ ജില്ലાપ्रमુખ જસપાલસિંહ પઢિયાએ જણાવ્યું કે SIR કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7 નો દુરુપયોગ કરીને નિશ્ચિત ટાર્ગેટ સાથે મતદાર યાદીમાંથી નામો દૂર કરવામાં આવ્યા છે. પાદરા વિધાનસભા વિસ્તારમાં 5 હજારથી વધુ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ થયું હતો. કોંગ્રેસે જણાવ્યું કે આ પ્રક્રિયા લોકશાહી માટે ગંભીર ખતરો ઊભો કરે છે
આ સાથે કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7 હેઠળ રજૂ થયેલ તમામ વાંધાઓની નકલ મામલતદાર પાસે માંગવામાં આવી હતી. મામલતદાર કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો લાંબા સમય સુધી બેસી રહ્યા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જામિલા પુરવઠા પઢિયારે જણાવ્યું હતું કે જો આ મુદ્દે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ આંદોલનનો માર્ગ અપનાવશે. કોંગ્રેસે પારદર્શક અને નિષ્પક્ષ તપાસની પણ માગ કરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 05, 2026 11:49:380
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:420
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:310
Report
VPVasu Parmar
FollowFeb 05, 2026 11:34:170
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:020
Report
MDMustak Dal
FollowFeb 05, 2026 11:33:280
Report
PAParakh Agarawal
FollowFeb 05, 2026 11:32:190
Report
PTPremal Trivedi
FollowFeb 05, 2026 11:31:200
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 05, 2026 09:36:000
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 09:33:450
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 09:31:540
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 09:31:450
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 09:31:330
Report
UPUMESH PATEL
FollowFeb 05, 2026 09:30:490
Report