Back
سूरत کے اسکول میں جَرْجِر گيٹ اور سکیورٹی کیبین سے بچوں کی حفاظت خطرے میں
PDPRASHANT DHIVRE
Feb 05, 2026 09:36:00
Surat, Gujarat
અપ્રુવલ: હમીમ સર
એંકર: સુરત: શહેરના સણિયા-કણદે વિસ્તારમાં આવેલી અને ડિંડોલી-ખરવાસા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જ્વાહર વિદ્યાલય હાલ વિવાદોમાં અને ભયના ઓથાર હેઠળ છે. શાળાનો મુખ્ય ગેટ અને સિક્યુરિટી કેબિન अत्यંત જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર અને ટ્રસ્ટીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે. જેના કારણે નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા છે. હાલ ઝી 24 કલાકની ટીમ જોઈ જર્જરિત સિક્યુરિટી કેબિન ને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન અસુરક્ષા વચ્ચે બાળકો પસાર થઈ રહ્યા છે.
વીઓ:1 ઝી 24 કલાકની ટીમે શાળાની મુલાકાત લેતા જોવા મળ્યું છે કે પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. જર્જરિત શાળાનો મેઈન ગેટ અને સિક્યુરિટી કેબિન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં છે. દિવાલોમાં તિરાડો અને નબળા માળખાને કારણે ભયનું વાતાવરણ સર્જાયું છે. આ એક ગ્રાન્ટેડ શાળા હોવા છતાં, ટ્રસ્ટી મંડળ દ્વારા સમારકામ બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું જણાય છે. શાળા છોડવાના સમયે અને સવારના સમયે ગેટ પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે અવરજવર રહે છે. જો આ સમયે કોઈ દુર્ઘટના ઘટે, તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે.
બાઈટ: પુથ્વીરાજ ચૌહાણ (સ્થાનિક)
બાઈટ: યુવરાજસિંગ ગોહિલ (શાળા આચાર્ય)
બાઈટ:આકાશ (વિદ્યાર્થી)
વીઓ:2 શાળામાં અભ્યાસ કરતા બાળકોના મનમાં ગેટ પાસેથી પસાર થતી વખતે સતત ડર રહે છે. શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવું જોઈએ. સત્વરે આ જર્જરિત ગેટ અને કેબિનનું નવું નિર્માણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી બાળકો નિર્ભય બનીને અભ્યાસ કરી શકે. હાલ તો ઝી 24 કલાકની ટીમ ની જોઈ તંત્ર દ્વારા હાલ તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ જર્જરીત મોટા મોટા તિરાડો ધરાવતી સિક્યુરિટી કેબિન આ થીંગડા મારવાથી ટકી શકશે ખરી. હાલ એકતરફ ઠીકડા મારવાની કામગીરી ચાલી રહી છે બીજી બાજુ શાળામાં પ્રવેશતા વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે.
પ્રશાંત ઢીવરે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 05, 2026 11:49:380
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:420
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:310
Report
VPVasu Parmar
FollowFeb 05, 2026 11:34:170
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 05, 2026 11:34:020
Report
MDMustak Dal
FollowFeb 05, 2026 11:33:280
Report
PAParakh Agarawal
FollowFeb 05, 2026 11:32:190
Report
PTPremal Trivedi
FollowFeb 05, 2026 11:31:200
Report
MMMitesh Mali
FollowFeb 05, 2026 10:30:430
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 09:33:450
Report
DRDarshal Raval
FollowFeb 05, 2026 09:31:540
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 09:31:450
Report
CPCHETAN PATEL
FollowFeb 05, 2026 09:31:330
Report
UPUMESH PATEL
FollowFeb 05, 2026 09:30:490
Report