Back
શ્રી કૃષ્ણના ભક્તિરંગમાં રંગાવા તૈયાર થઈ જાઓ, ભક્તિ ગીત ‘કાનો કામણગારો' થયું રિલીઝ
Ahmedabad, Gujarat
આજના આધુનિક યુગમાં પણ જ્યારે ભક્તિ અને સંગીતનો સમન્વય થાય છે, ત્યારે તે સીધું હૃદયને સ્પર્શી જાય છે. આવી જ એક સુંદર અને કર્ણપ્રિય ભેટ લઈને આવી રહ્યું છે તાજેતરમાંજ લોન્ચ થયેલા Avidan Productions હેઠળ નિર્માતા શિવાની કે. રાવલ દ્વારા પ્રસ્તુત નવું ગુજરાતી ગીત ‘કાનો કામણગારો’ આજે રિલીઝ થયું છે.
આ ગીતમાં મુખ્ય કલાકાર તરીકે બાળ કલાકાર વિહાન રાવલ પોતાની કલાના કામણ પાથર્યા છે. આ સુંદર ગીતને જાણીતા ગાયક હિમાંશુ બારોટ એ પોતાનો મધુર અવાજ આપ્યો છે. ગીતના હૃદયસ્પર્શી શબ્દો કવિ સિદ્ધાંત ચરણ દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે સંગીતની સજાવટ ડીજે ક્વિડ (DJ Kwid) અને ગૌરવ ધોળા દ્વારા કરવામાં આવી છે.
ગીતનું શૂટિંગ ઉચ્ચ ગુણવત્તાવાળા 4K અલ્ટ્રા HD ફોર્મેટમાં દ્વારકાના વિવિધ સ્થળે કરવામાં આવ્યું છે, જે દર્શકોને વિઝ્યુઅલ ટ્રીટ આપશે. ગીતનું સ્ક્રીનપ્લે અને દિગ્દર્શન મિલન જોષી દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં સહ-નિર્માતા તરીકે પ્રિતેશ રાવલ જોડાયેલા છે. ગીતમાં વિહાન રાવલની સાથે હેત રાવલ અને હિતાંશી અધિયા પણ જોવા મળશે. ફોટોગ્રાફી બિપિન સાઈ (સાઈ ફોટો સુરત) દ્વારા કરવામાં આવી છે.
ભક્તિભાવથી સભર આ ગીત ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમીઓ અને સંગીત પ્રેમીઓ માટે એક અદભૂત નજરાણું બની રહેશે તેવી આશા નિર્માતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DVDinesh Vishwakarma
FollowMar 18, 2026 15:04:020
Report
0
Report
DSDeepesh shah
FollowMar 18, 2026 15:03:430
Report
RRRakesh Ranjan
FollowMar 18, 2026 15:03:24Noida, Uttar Pradesh:ऋषिकेश में गंगा नदी की लहर में फंसे बंदर के रेस्क्यू का वीडियो वायरल हो रहा है... गंगा के किनारे पहुंचते ही टीम ने रस्सी खोली, बंदर को पुचकारा और उसे आजाद कर दिया
0
Report
NCNITIN CHAWRE
FollowMar 18, 2026 15:03:120
Report
DPDharmendra Pathak
FollowMar 18, 2026 15:02:450
Report
MKMukesh Kumar
FollowMar 18, 2026 15:02:270
Report
RKRaj Kishore
FollowMar 18, 2026 15:02:030
Report
BSBhanu Sharma
FollowMar 18, 2026 15:01:490
Report
0
Report
ANAJAY NATH
FollowMar 18, 2026 15:01:380
Report
NTNagendra Tripathi
FollowMar 18, 2026 15:01:250
Report
AKAjay Kashyap
FollowMar 18, 2026 15:00:540
Report
RRRakesh Ranjan
FollowMar 18, 2026 14:46:30Noida, Uttar Pradesh:गाजियाबाद से चंदौली तक शहर शहर आग का तांडव देखने को मिला...अग्नितांडव के चलते लाखों रुपए का नुकसान हो गया. हालांकि गनीमत रही कि इस अग्निकांड में कहीं कोई जनहानि नहीं हुई
596
Report
HUHITESH UPADHYAY
FollowMar 18, 2026 14:46:19537
Report