Back
देवभूमि द्वारका में सहकारी मंडलों के ऑडिट घोटाले का चौंकाने वाला मामला उजागर
GKGovindbhai Karmur
Jan 31, 2026 15:01:50
Khambhalia, Gujarat
જામનગર ખંભાળિયાના ಜಿಲ್ಲೆಯ મુખ્ય મથક ખંભાળિયા શહેરમાંથી સહકારી મંડલીઓના ઓડિટમાં થયેલા ગંભીર કૌભાંડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સરકારી સેવામાં ફરજ બજાવતા અધિકારી દ્વારા ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરી ગેરકાયદે ઓડિટ કરવામાં આવ્યા હોવાનું ખુલતા ભારે ચકચાર મચી છે.
વિ.ઓ. - ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા મહेન્દ્રસિંહ ટેમભા જાડેજા, ઉંમર 49 વર્ષ, જે દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી ખાતે મદદનીશ સહકારી અધિકારી તરીકે રાજ્ય સેવક હતા, તેમના વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે.
તા. 1 મે 2024 થી 30 જૂન 2024 દરમિયાન મહેન્દ્રસિંહ ઝાલાએ પોતાના અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 26 અલગ અલગ સહકારી મંડળીઓના ઓડિટ કરી નાખ્યા હતા. ઓડિટ કરવાની સત્તા ન હોવા છતાં અંગત આર્થિક લાભ મેળવવાના હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી.
આ તમામ મંડળીઓ પાસેથી ઓડિટ ફી પેટે કુલ રૂપિયા 78 હજાર વસૂલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વધુમાં, આરોપીએ બે અલગ અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા પેનલ ઓડિટરની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગકરી ખોટા ઓડિટ અહેવાલ તૈયાર કર્યા હતા. આ અહેવાલોને સાચા દર્શાવી દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રારીઓ સહકારી મંડળીઓની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા.
આ સંપૂર્ણ પ્રકરણ અંગે જામનગર ખાતે રહેતા બળવંતરાય ચંદ્રકિશોર જોશી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસ દ્વારા આરોપી મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા સામે વિવિધ કલમ 409, 418, 419, 465, 468 અને 471 હેઠળ ગુના નોંધ્યો છે.
હાલ આ મામલે ખંભાળિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારી વિભાગમાં જ થયેલા આ પ્રકારના કૌભાણથી સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
0
Report
Deaf Logo को पहचानो के ताहत यातायात विभाग ने मूक-बधिर वाहन चालकों के सम्मान व जागरूकता के लिए अभियान
0
Report
0
Report
PKPradeep Kumar
FollowJan 31, 2026 16:00:190
Report
0
Report
1
Report
0
Report
NJNeeraj Jain
FollowJan 31, 2026 15:50:520
Report
AMAsheesh Maheshwari
FollowJan 31, 2026 15:50:400
Report
ASANIMESH SINGH
FollowJan 31, 2026 15:50:260
Report
NSNAJEEM SAUDAGAR
FollowJan 31, 2026 15:50:120
Report
UMUJJWAL MISHRA
FollowJan 31, 2026 15:47:470
Report
IAImran Ajij
FollowJan 31, 2026 15:47:310
Report
IKIsateyak Khan
FollowJan 31, 2026 15:47:160
Report