Back
गजरात हाई कोर्ट ने राजकोट के 7 मोहल्लों में डिमोलिशन पर 3 महीने का स्टे, 1358 परिवार राहत
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 03, 2026 01:17:40
Rajkot, Gujarat
રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૬ માં આવેલ જંગલેશ્વર સહિત ૭ સોસાયટીમાં થવાના ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે ૩ મહિના માટે રોક લગાવી દેતા ૪૦,૦૦૦ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૭ જાન્યુઆરીએ ૧૩૫૮ પરિવારોને ૭ દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. નોંધનીય છે કે હાઇકોર્ટ ૨૦૨ની નોટિસ રદ કરી નથી પરંતુ GRT(ગુજરાત રેવન્યુ 트િબ્યુનલ)માં જવા જણાવ્યું છે જે ટેક્નિકલી રદ ગણી શકાય કારણ કે તેની અમલવારી થશે નહીં એટલે કે આવતીકાલે 3 ફ્રેબુઆરીએ થનારું ડિમોલિશન થયે નહીં.
ગુજરાત હાઈકોર્ટે અરજદારોને ૧૫ દિવસમાં GRT (ગુજરાત રેવન્યુ ટ્રિબનલ) માં અપીલ કરવા અને GRTએ ૩ મહિનાની અંદર કેસ ચલાવવા આદેશ કર્યો છે સાથેજ ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૦નું પુનર્વસનનું સર્ક્યુલર ધ્યાને લેવા તાકીદ કરી છે , ૧૩૫૮ પરિવારને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા પણ સૂચન કરશે કલેકટર તંત્ર દ્વારા જે ૧.૦૫ લાખ ચો. મીટર વિસ્તારમાં નોટિસ મળી આ૨ હતી અને બજાર કિંમત ૪૦૦ કરોડ અંકાય રહી છે આ નોટિસ મળતાજ સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા
હાઈકોર્ટે આજરોજ જંગલેશ્વર સહિત ૭ સોસાયટીના ડિમોલિશનની સ્ટે આપી દીધો હોવાથી સમગ્ર વિસ્તારમાં ઈદ અને દિવાળી જેવા માહોલે ના પળી રહ્યો હતો. જંગલેશ્વર વિસ્તારમાં આવેલ વેલનાથ મંદિર ખાતે બંને ધર્મના લોકોએ ભેગા થઈ આરતી કરી ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો અને નોટિસ મળતા ઘરેલાણી લોકો ઘરે પાછા ફર્યા હતા.
આજરોકાર થઇ ચૂક્યા બાદ હવે ૭ દિવસની નોટિસની સમય સમાપ્તિ પછી ડિમોલિશન નહીં થાય પરંતુ હવે GRTના અંતરના ચુકાદો આ પિરસ્થિતી પર અસર કરશે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
PKPRASHANT KUMAR1
FollowFeb 16, 2026 14:07:580
Report
MKMANTUN KUMAR ROY
FollowFeb 16, 2026 14:07:440
Report
ADArvind Dubey
FollowFeb 16, 2026 14:07:080
Report
AMAsheesh Maheshwari
FollowFeb 16, 2026 14:06:55Noida, Uttar Pradesh:कबाड़ की दुकान में, लगी आग
झोटवाड़ा थाना क्षेत्र का मामला
सूचना के बाद दमकल पहुंची मौके पर
के बी मार्ट शांति पथ, दुर्गा पथ के पास लगी आग
0
Report
ABAnnu Babu Chaurasia
FollowFeb 16, 2026 14:06:450
Report
KCKULDEEP CHAUHAN
FollowFeb 16, 2026 14:06:250
Report
ASABDUL SATTAR
FollowFeb 16, 2026 14:06:060
Report
RSRAJEEV SHARMA
FollowFeb 16, 2026 14:05:520
Report
WMWaqar Manzoor
FollowFeb 16, 2026 14:05:260
Report
AOAjay Ojha
FollowFeb 16, 2026 14:05:190
Report
PKPrakash Kumar Sinha
FollowFeb 16, 2026 14:04:400
Report
RRRakesh Ranjan
FollowFeb 16, 2026 14:04:27Noida, Uttar Pradesh:इंदौर से एक दर्दनाक हादसा सामने आया है... यहां बालकनी में कपड़े सुखाने गई एक महिला बिल्डिंग से नीचे गिर गई. फिलहाल गंभीर रुप से घायल महिला का इलाज चल रहा है
0
Report
MMMohammad Muzammil
FollowFeb 16, 2026 14:04:120
Report
RCRAJVEER CHAUDHARY
FollowFeb 16, 2026 14:03:570
Report
AMAsheesh Maheshwari
FollowFeb 16, 2026 14:03:110
Report