Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

Ambience Mall crash: Mercedes G63 driver arrested, one dead

SBSharad Bhardwaj
Nov 30, 2025 04:35:13
Noida, Uttar Pradesh
BMW कार के ड्राइवर को पुलिस ने हिरासत में लिया। हिमाचल प्रदेश के रजिस्ट्रेशन वाली कार है। बीती रात हुआ एक्सीडेंट। वसंत कुंज में एंबियंस मॉल के सामने हुआ एक्सीडेंट। एक मौत हुई। On 30.11.2025 at about 2:33 AM, a PCR call regarding a road accident was received at PS Vasant Kunj North. The IO along with staff immediately reached the spot opposite Mall, Nelson Mandela Marg towards Vasant Vihar. Upon arrival, a Mercedes G63 was found in an accidental condition, and three injured persons aged 23, 35, and 23 years—all employees of a Restaurant in Ambience Mall—were found lying injured at the spot. All the three injured were promptly shifted to the hospital. During medical examination, Rohit aged 23 yrs resident of Chamoli, Uttrakhand was declared brought dead, while two are currently under treatment. The driver of the alleged Mercedes car, identified as Shivam (29 years), resident of Karol Bagh, New Delhi, has been apprehended. At the time of the incident, he was driving the vehicle along with his wife and elder brother. As per preliminary enquiry, the vehicle lost balance due to a diversion, resulting in the car hitting a pole where the three victims were standing at an auto stand. The alleged was reportedly returning home after attending a wedding. The offending car belongs to Abhishek, a friend of alleged Shivam. Necessary legal action is being taken as per law.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GKGovindbhai Karmur
Mar 14, 2026 18:30:47
140
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Mar 14, 2026 17:15:15
:એંકર : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વસર્માના ડાંગ પ્રકાશҟан પ્રથમ પ્રવાસ, આહવા નગરમાં વિશાળ રેલી બાદ બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું જ્યા જગદીશ વિશ્વસર્મા એ કોંગ્રેસને આડેહાથ લેતા ભાજપના કામો ગણાવ્યા હતા. વી/ઓ : ડાંગ જિલ્લામાં આજે भाजપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વસર્માના પ્રવાસને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આહવા ખાતે ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તેમનું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આહવાના બિરસામુંડા સર્કલથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તેમની સાથે જિલ્લા પ્રભારી મંત્રી જયરામ ગામીત, દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટ, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રેલી આહવા સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી, જ્યા પ્રદેશ અધ્યક્ષના આગમન સમયે ડાંગના રાજા ધનરાજસિંહજીએ પરંપરાગત સાફો પહેરાવી અને આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક એવા તીર-કમાન અર્પણ કરી તેમનું sોએ અકર્ષ્યું હતું. આયોજિત જિલ્લા સંગઠન બુથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેઓણે ભાવુકતામાં જણાવ્યું હતું કે, "માતા શબરીની આ પાવન ભૂમિ પર જે સ્વાગત થયું છે તે વર્ષો સુધી યાદ રહેશે. ડાંગનો ઇતિહાસ એ શૌર્ય ગాథાનો ઈતિહાસ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ડાંગના લોકો આજીવન ભગવાન રામને યાદ રાખશે. અંતમાં તેમણે બુથ પ્રમુખથી લઈ તમામ પાયાના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. સાથે હાલના સમયમાં ગેસ સિલિન્ડરની અછતના પગલે લોકસભા બહાર વિરોધ કરતા રાહુલ ગાંધીને સંબોધીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા, પ્રદેશ અધ્યક્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ગણાવી હતી. અને ભાજપ સરકારે આદિવાસી સમાજના ભગવાન બિરસામુંડા નું સન્માન કરવાનો શ્રેય લીધો હતો. સ્પીચ : જગદીશ વિશ્વસર્મા ( પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપ ) બાઈટ : ધવલ પટેલ ( સાંસદ વલસાડ ડાંગ )
121
comment0
Report
DRDarshal Raval
Mar 14, 2026 14:52:04
Ahmedabad, Gujarat:નિકોલ વિસ્તાનો કાર ચાલક વૃદ્ધ પર ગાડી ચડાવવાનો પ્રયાસ મામલો ending આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાર્તા જીલ્લા વ્યવસાયે અપરાધો બન્યો હતો. આ ઘટનામાં કારચાલકે અક્સમાત સર્જતા વૃદ્ધે કાર ચાલકને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. કાર ચાલકે કહેવાથી વૃદ્ધ પર કાર ચલાવી દીધી અને વાહનના બોનેટ પરથી દૂર દૂર સુધી ફેરવ્યો. વરસાદ નહીં છતાં રોકી શકાયો નહોતો. ચલાવે કારનો નશા હોવાનો સંકેત સ્થાનિકોમાં ચર્ચિત. પોલીસે વીડિયો જોઈ તપાસ શરૂ કરી. તપાસમાં-video નિકોલમાં કોડિયાર મંદિર પાસે હોવાનું સામે આવ્યું. કાર ચાલકે હરિસંગ જાદવ તરીકે ઓળખાતા સર્કેટમાં રહેતો અને બજાજ ફાઇનાન્સમાં કલેક્શન કામ કરતો હોવાનું બહાર આવ્યું. તપાસમાં સાઈડના કાચને કારણે કાકા સાથે થયેલી મામલે મિત્રો વચ્ચે રકમ બાબત ઝઘડો થયો અને ત્યાર બાદ કાકાએ કાર ચલાવીને વ્યક્તિને નજરબંદ કર્યો સારાં નિવેદન અપાયા. પોલીસ યોજના હેઠળ વધુ તપાસshe કારચાલકની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી.
112
comment0
Report
CPCHETAN PATEL
Mar 14, 2026 14:50:46
Surat, Gujarat:સુરતમાં યોજાશે કાયદાકીય કોન્ફરન્સ સરકારી વકીલ, સરકારી ડોકટર અને પોલીસ અધિકારીઓ આ કોન્ફરન્સમાં રહેશે હાજર રાજ્યના પ્રોસીક્યુટર અને પોલીસ ની ઈન્વેસ્ટિગેશન સુધારવા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન સરકારી વકીલો માટેની ટ્રેનિંગ માટેનું આયોજન મેડિકલ રિપોર્ટ,ફોરેન્સિક સાયન્સ ના રિપોર્ટ,DNA શું છે,તે બાબતની ચર્ચા થશે આવતીકાલે યોજાનારી કોન્ફરન્સ માં સરકારી વકીલો અને રાજ્ય પોલીસ વડા હાજર રહેશે કાયદાકીય બાબતોને લઈ ચર્ચા થશે ગુનેગારોમાં એક ભય રહે અને ગુનેગારો છૂટી ન જાય તેમજ કેસ કઈ રીતે પુરવાર કરી શકીએ તે માટેના સેમિનાર યોજાશે બેઠકમાં નાર્કોટિક્સ અને પોક્સો બાબતે પણ વિશેષ ચર્ચા થશે સુરતમાં 36 મહિના 400થી વધુ આરોપીઓને સજા કરાવવામાં સફળતા પોલીસ વિભાગનો ખૂબ જ સહકાર પ્રોસિક્યુશન ને રહ્યો આવતીકાલે સેમિનાર માં ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ હાજર રહેવાના છે આ સેમિનારમાં અમે.શીખ મેળવીશું આવતીકાલે સેમિનારે મંથન થવાનું છે ગુનેગારો વધુથી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે આવતીકાલની sેમીનાર માં ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ હાજર રહેવાના છે આના દ્વારા બનાવાયેલ પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ગુણોત્તર સુધારાય છે આવતીકાલે સેમિનારમાં જાગૃતિ પુસ્તક વિમોચન થશે
117
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 14, 2026 14:04:35
Rajkot, Gujarat:રાજકોટ શહેરની જાણીતી અને વિશ્વસનીય મસાલા ઉત્પાદક કંપની હાથી મસાલા – ગાંધી સ્પાઈસીસ આજે ઘરઘરમાં રસોઈનો અભિન્ન ભાગ બની ગઈ છે. વર્ષોથી ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસ માટે જાણીતી હાથી મસાલા બ્રાન્ડે મહિલાઓના રસોડામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રસોઈમાં સ્વાદ, સુગંધ અને ગુણવત્તાનો સમન્વય લાવતાં હાથી મસાલા આજે અનેક પરિવારોની પહેલી પસંદ બની ચૂક્યા છે. ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા હાલમાં ૨૫૦થી પણ વધુ વિવિધ પ્રકારના મસાલાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જે દેશભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે.મસાલાના ઉત્પાદન વિશે લોકોમાં જાગૃતિ આવે અને લોકો જાણી શકે કે તેઓ રોજિંદા જીવનમાં જે મસાલાનો ઉપયોગ કરે છે તે કઈ રીતે બનાવવામાં આવે છે. તે માટે ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા एक અનોખી પહેલ કરવામાં આવી હતી. કંપની દ્વારા ખાસ કરતી સોશિયલ મીડિયા ક્રિએટરો માટે એક વિશેષ “ક્રિએટર ઇવેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ૫૦ કરતાં વધુ જાણીતા ક્રિએટરો, વ્લોગરો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોને આમંતૃિત કરવામાં આવ્યા હતા. વિઓ ૧ આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે ક્રિએટરોને હાથી મસાલાની ફેક્ટરીની અંદરની સમગ્ર પ્રક્રિયા નજીકથી બતાવવામાં આવે અને તેઓ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લાખો લોકો સુધી પહોંચાડે. ક્રિએટરોને ફેક્ટરીની અંદર લઈ જઈ મસાલા બનાવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવવામાં આવી હતી. કાચા માલની પસંદગીથી લઈને મસાલા પીસવાની પ્રક્રિયા, મિક્સિંગ, ક્વોલિટી ચેકિંગ અને અંતમાં પેકેજિંગ સુધીની દરેક પ્રક્રિયા તેમને વિગતવાર સમજાવવામાં આવી હતી. ક્રિએટરોને ખાસ કરીને એ બાબત પર ભારપૂર્વક માહિતગાર કરવામાં आएका હતા કે હાથી મસાલાની ફેક્ટરીમાં સંપૂર્ણ હાઈજેનિક વાતાવરણમાં મસાલા બનાવવામાં આવે છે. અદ્યતન ટેક્નોલોજી અને આધુનિક મશીનરી દ્વારા મસાલા બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારનો હ્યુમન ટચ ઓછામાં ઓછો રહે અને મસાલાની શુદ્ધતા તેમજ ગુણવત્તા જળવાઈ રહે. મશીનરી દ્વારા મસાલાની સફાઈ, પીસવાની પ્રક્રિયા, મિક્સિંગ અને পેકેજિંગ કરવામાં આવે છે. આ સમગ્ર અનુભવ દરમ્યાન ક્રિએટરો દ્વારા વીડિયો શૂટિંગ અને વ્લોગિંગ પણ કરવામાં આવ્યું હતું. ક્રિએટરો દ્વારા બનાવવામાં આવેલા આ વ્લોગ અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવશે જેથી લોકો સુધી હાથી મસાલાની ઉત્પાદન પ્રક્રિયા વિશે સાચી અને સ્પષ્ટ માહિતી પહોંચે. આ ઇવેન્ટ દરમિયાન ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા એક નવો મસાલો પણ બજારમાં დაიწყო જયારો છે. કંપની દ્વારા લોન્ચ કરાયેલા આ નવા મસાલાને “આખરી મસાલા” નામ આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ આ મસાલો ખાસ કરીને વિવિધ ભારતીય વાનગીઓમાં અંતિમ સ્વાદ વધારવા માટે ઉપયોગી છે. શાકભાજી, દાળ, પંજાબી વાનગીઓ તેમજ અન્ય અનેક વાનગીઓમાં આ મસાલો ઉમેરવાથી સ્વાદમાં વધારો થાય છે. વિઓ ૨ હાથી મસાલા કંપનીના ઉત્પાદનો આજે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય બની રહ્યા છે. કંપની દ્વારા બનાવવામાં આવતા મસાલાઓ આજે વિશ્વના ૬૫ કરતાં વધુ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ બાબત કંપની માટે ગૌરવની વાત માનવામાં આવે છે અને સાથે સાથે રાજકોટ શહેર માટે પણ ગૌરવનો વિષય છે કે અહીં બનેલા મસાલાઓ વિશ્વના अनेक દેશોમાં લોકોના રસોડામાં પહોંચે છે. આ ક્રિએટર ઇવેન્ટ ૧૪ ફેબ્રુઆરીના રોજ બપોરે ૪ બનાવસાથી ૭ સુધી યોજાઈ હતી. ઇવેન્ટ દરમિયાન ક્રિએટરોને ફેક્ટરીની મુલાકાત, મસાલા બનાવવાની લાઈવ પ્રક્રિયા, મશીનરીનું પ્રદર્શન અને પેકેજિંગ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે ક્રિએટરો માટે ખાસ ઈન્ટરેક્ટિવ સેશન પણ રાખવામાં આવ્યું હતું જેમાં કંપનીના પ્રતિનિધિઓ દ્વારા મસાલા બનાવવાની પ્રક્રિયા અને ગુણવત્તા જાળવવાના માપદંડ વિશે સમજાવવામાં આવ્યું હતું. વિઓ ૩ ઇવેન્ટમાં હાજર રહેલા તમામ ક્રિએટરો માટે આ અનુભવ ખૂબ જ અનોખો અને રસપ્રદ રહ્યો હતું. ઘણા ક્રિએટરો દ્વારા ફેક્ટરીની મુલાકાત દરમિયાન વીડિયો બનાવી પોતાના સોશેલ મીડિયા ઉપર શેર કર્યા હતા અને હાથી મસાલાની ઉત્પાદન પ્રક્રિયા તથા ગુણવત્તાની પ્રશંસા પણ કરી હતી. આ પ્રકારની પહેલ દ્વારા गांधी સ્પાઈસીસ કંપનીએ માત્ર પોતાના બ્રાન્ડનું પ્રમોશન જ નહીં પરંતુ લોકોને મસાલા બનાવવાની પ્રક્રિયા વિશે માહિતગાર કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. લોકોમાં વિશ્વાસ વધે અને તેઓ જાણે કે હાથી મસાલા સંપૂર્ણ સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તે માટે આ ઇવેન્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આવેખ આ રીતે ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા આયોજિત આ ક્રિએટર ઇવેન્ટ માત્ર એક પ્રચાર કાર્યક્રમ ન રહી પરંતુ લોકો સુધી ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસનો સંદેશ પણ પૂરાવતો પ્રયત્ન બની રહ્યો છે.
172
comment0
Report
CPCHETAN PATEL
Mar 14, 2026 13:31:39
Surat, Gujarat:સુરત બ્રેક શેર ટ્રેડીંગ તથા કરન્સી ટ્રેડીંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ગેંગનો આરોપી ઝડપાયો બેંક અકાઉન્ટ તથા આંગડીયા મારફતે રૂપિયા મેળવવી લઇ દુબઇ ખાતેથી સાયબર ક્રાઇમ આચરવામાં આવતું હતું આંતરરાષ્ટ્રીય ગેંગના નાસતા ફરતા આરોપીને સુરત એરપોર્ટ ખાતેથી સાયબરક્રાઇમ પોલીસે ઝડપ્યો અલ્પેશભાઇ S/O લાલજીભાઇ બાબુભાઈ વઘાસીયાને ઝડપી પાડ્યો ટ્રેડીંગ તથા કરન્સી ટ્રેડીંગમાં ઊંચુ વળતર આપવાના બહાને રોકાણ Carnegie કરાવી છેતરપિંડી કરાઈ અલગ અલગ કંપનીઓના ૪૦ બેંક અકાઉન્ટો આધારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યોમાં ફ્રોડ આચરવામાં આવ્યું બીશાખા જૈન..ડીસીપી
180
comment0
Report
DPDhaval Parekh
Mar 14, 2026 12:30:41
Navsari, Gujarat:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજzhiની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. દોઢથી બે મહિનામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સાથે મહાનગર પાલિકાની ચૂંટણીઓ પણ યોજાશે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ जगદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી જિલ્લાઓની મુલાકાતે છે. ગત રોજ વલસાડ જિલ્લાની મુલાકાત બાદ આજે વલસાડના બુથ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેઓ વલસાડના ધરમપુરથી નવસારી જિલ્લામાંના વાંસદા તાલુકામાં આવતા જામલિયા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય ખાતે પહોંચ્યા હતા. અહીં માતા પિતા વિહોણી અથવા માતા પિતામાંથી કોઈપણ એકને ખોનાર બાળકીઓ છાત્રવાસમાં રહીને અભ્યાસ કરે છે. તેમની સાથે અળદની દાળ, નાગલીના રોટલા, નાગલીના શીરો સહિત આદિવાસી પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. પ્રદેશ પ્રમુખ સાથે આદિજાતિ મંત્રીઓ, વસ્થીના આગેવાનો પણ જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હાથે છાત્રાલયની 300 બાળાઈકીઓને પાણી બચાવવાના સંદેશ સાથેની નોટબુકો fueron વિજતરણ પણ કરવામાં આવ્યું હતું.
164
comment0
Report
VPVasu Parmar
Mar 14, 2026 12:18:08
Bharuch, Gujarat:ભરૂચ ભરૂચના ઝાડેશ્વર સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે વિકાસ ઉત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે ₹1350.68 કરોડના વિકાસકાર્યોની ભેટ જિલ્લામાં કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે જિલ્લા પંચાયત દ્વારા ₹309 કરોડના 95 વિકાસકાર્યો હાથ ધરાયા ₹243 કરોડના 56 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને ₹66 કરોડના 39 કાર્યોનું લોકાર્પણ ભરૂચ, નેત્રંગ, રાજપારડી અને જંબુસરમાં ₹50 કરોડના કોમર્શિયલ શોપિંગ સેન્ટર-રેસ્ટ હાઉસ નર્મદા પરિક્રમાર્થીઓ માટે જિલ્લામાં 8 વિશ્રામ હોલનું નિર્માણ થશે ગ્રામ્ય વિસ્તારોમાં ₹16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરો બનાવાશે અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર ₹765 કરોડ અને એરસ્ટ્રીપ ફેઝ-2 ₹107 કરોડ વિકાસકાર્યો પૂર્ણ થતા અંદાજે 3 લાખથી વધુ લોકોને મળશે સીધો લાભ
111
comment0
Report
AKAjay Kashyap
Mar 14, 2026 11:33:25
Bareilly, Uttar Pradesh:बरेली ब्रेकिंग वाराणसी की किशोरी को ह्यूमन ट्रैफिकिंग गैंग ने बरेली में बेचा पिता की डॉट पड़ने के बाद 15 की किशोरी ने छोड़ा था घर गैंग ने किशोरी को बरेली में सैक्स रैकेट संचालकों को बेचा मुखबिर की सूचना पर इंस्पेक्टर धनंजय पांडेय ने किया गिरफ्तार एक नेपाली महिला दुर्गा बबली जसलीन के साथ विनोद को किया गिरफ्तार सभी आरोपियो के खिलाफ गम्भीर धाराओ में मुकदमा दर्ज कर भेजा जेल स्थानीय पुलिस ने पीड़ित किशोरी के घर पर किया सम्पर्क बारादरी थाना क्षेत्र के सेटेलाईट के पास स्थित होटल से हुई सभी की गिरफ्तारी । बरेली के एक होटल में 15 साल की किशोरी से जबरन देह व्यापार कराया जा रहा था। वह बहाना बनाकर होटल से निकलकर पुलिस के पास पहुंची। उसकी आपबीती सुनकर पुलिसकर्मी भी हैरान रह गए। इसके बाद पुलिस ने होटल में छापा मारकर तीन महिलाओं और एक पुरुष को गिरफ्तार किया है। इनमें से एक नेपाल की रहने वाली युवती है। वाराणसी की किशोरी को बेचकर देह व्यापार के दलदल में उतार दिया गया। बरेली में सेटेलाइट चौराहे के पास एक होटल में उससे जबरन देह व्यापार कराया जा रहा था। होटल से चोरी-छिपे बाहर निकली किशोरी की सूचना पर पुलिस ने शुक्रवार रात दबिश देकर तीन महिलाओं समेत चार आरोपाड़ियों को गिरफ्तार कर लिया। बारादरी थाने में पीड़ित किशोरी ने आरोपियों के खिलाफ रिपोर्ट कराई गई है। आरोपियों में एक नेपाली युवती भी शामिल है। वाराणसी के चौबेपुर इलाके की निवासी किशोरी सातवीं कक्षा तक पढ़ी है। जनवरी के पहले सप्ताह में उसे घरवालों ने डांट दिया तो वह गुस्से में घर से निकल आई। वाराणसी स्टेशन पर घूमते हुए उसे एक युवती मिली। वह उसे फुसलाकर अपने घर ले गई और तीन दिन रखा। फिर उसे बरेली लाई और यहां बबली नाम की महिला को बेच दिया। बबली, उसका पति खलील खान व दोस्त विनोद ने उसे कैंट के चनेहटी गांव में मस्जिद के पास कमरे में रखा। किशोरी का आरोप है कि ये लोग अक्सर उसे होटलों में ले जाकर जबरन देह व्यापार कराने लगे। दुर्गावती नाम की नेपाली महिला व जसलीन नाम की महिला भी बबली के ग्रुप में थे। इन लोगों ने उसका फर्जी आधार कार्ड बनवा लिया था और उसे बालिग बताकर ग्राहकों को सौंपते थे, जबकि हकीकत में किशोरी की उम्र 15 साल ही है। ये लोग उसे सेटेलाइट चौराहे के पास एक होटल में लेकर आए। यहां भी उससे अनैतिक कृत्य कराया जा रहा था। पीड़िता ने बताया कि वह टॉयलेट के बहाने होटल से भागकर पुलिस के पास पहुंच गई। उसने पुलिस को आपबीती बताई। इसके बाद पुलिस ने होटल में छापा मारकर कार्रवाई की। सीओ तृतीय ने बताया कि होटल से नेपाली महिला समेत तीन महिलाएं व एक पुरुष पकड़ा गया है। आरोपियों के खिलाफ रिपोर्ट दर्ज की गई है, उनका चालान किया जाएगा। पीड़ित किशोरी के परिजनों को भी सूचना देकर बुलाया है।
118
comment0
Report
PAParakh Agarawal
Mar 14, 2026 11:19:50
Ambaji, Gujarat:બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે જ્યાં 186 જેટલા નાના મોટા ગામડાઓ આ તાલુકામાં સમાવેશ થયેલા છે જે હાલ તબક્કે આ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગે વટાર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બુમરાડ ઉઠવા પામી છે ને કેટલીક મિશનરી દ્વારા આદિવાસી લોકોને ધર્મ પરિવર્તન કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આદિવાસી સમાજ અને રબારી સમાજ સફાળુ જાગ્યું છે અને આજે સૌ પ્રથમ વખત ગબ્બર પાછળ વિસ્તારના બાર જેટલા ગામના આદિવાસી લોકો અને રબારી સમાજના અગ્રણી લોકો એકત્રિત થઈ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હિન્દુ સમાજને લઈને સાધુ સંતો પણ આ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સમાજ અને સનાતન ધર્મ નું રક્ષા કાજે પોતાનો સમય ફાળવતા લોકોને અહીંયા સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે જે વિસ્તારમાં મહત્તમ આવી વટાર પ્રવૃત્તિ ચાલી રહી છે તેવા ગામોમાં ધર્મ પરિવર્તન પ્રવૃત્તિ રોકવા અને ખાસ કરીને કેટલીક મિશનરીઓ દ્વારા લોભ લાલચ આપી અને પૈસા ટકે અને અનાજ જેવી જરૂરિયાત વસ્તુ આપી ધર્મ પરિવર્તન કરાતા હોવાની પણ બૂમરાડ ઉઠવા પામી છે ત્યારે આવું ન બને અને કોઈપણ જાતના લોભ લાલચમાં ન આવે તેવું સંદેશો પણ આજની આ બેઠકમાં કરવામાં આવી હતો અને જે લોકો વટાણ પ્રવૃત્તિમાં વટલાયા છે તેમને પરત હિન્દુ સમાજમાં લાવવા માટે પણ આજે સંકલ્પ કરવામાં આવ્યો હતો અને વધુ કોઈ લોકો ધર્મપરિવર્તન ન કરે તે માટે પણ જાગૃતિ આણવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યા હતાhowever થોડા સમય પહેલા દાંતા ની એક સ્કૂલમાં પણ ભારે ચર્ચા માં આવી હતી ત્યારે આવા પછાત વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિ ચલનારાઓ ચલાવનારાઓ ચેતી જાય અને આ વિસ્તારમાં ના આવે તેવી પણ તાકીદ લોકોને સમજ કરવામાં આવી હતી અને ભોળી પ્રજા છેતરાય નહીં કે કોઈપણ જાતના લોભ લાલચમાં આવી ધર્મ પરિવર્તન ન કરે તેવો આગ્રહ કરવામાં આવ્યો હતો.
166
comment0
Report
BPBurhan pathan
Mar 14, 2026 11:19:23
Anand, Gujarat:અંકરઃ મધ્ય પૂર્વનાં યુદ્ધની માઠી અસર આણંદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે, યુદ્ધની સ્થિતિ વચ્ચે રસોડા માટેના રાંધણ ગેસની અછતને લઈને સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો હાલાકીમાં મુકાયા છે, જેને કારણે ગ્રાહકો ગેસના ખાલી સિલિન્ડર લઈને ગેસ ડીલરનાં ગોડાઉન પર ઉમટી રહ્યા છે. આણંદ જિલ્લાના સોજીત્રા પંથકમાં 850 થી વધુ ગ્રાહકોએ ગેસ સિલિન્ડર બુકીંગ કરવایا હતી, તેની સામે આજ રોજ આઇઓસી કંપનીમાંથી રાંધણ ગુસ સિલિન્ડરની એક ગોাদি આવી જેમાં માત્ર 340 સિલિન્ડર મળ્યા છે, જે મધ્યાહ્નભોજન અને આંગણવાડીમાં સિલિન્ડરની ડિલિવરીને પ્રાથમિકતા આપી રહી છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગિય પરિવારો ગેસનાં ખાલી સિલિન્ડર લઈને ડીલરનાં ધક્કા ખાઈ રહ્યા છે. મધ્યાહ્ન ભોજન યોજનામાં પણ બાળકોને દરરોજ ભોજન આપવા માટે ગેસ સિલિન્ડરની જરૂર પડે છે અને એક સિલિન્ડર માત્ર પાંચ દિવસ ચાલે છે. આજે માત્ર એક સિલિન્ડરની ડિલિવરી મળતાં કસ્બારા અને કાનાવાડા ગામની પ્રાથમિક શાળાનાં મધ્યાહ્ન ભોજન યોજનાનાં કર્મચારીઓએ કહ્યું હતું કે જો આગામી પાંચ દિવસમાં બીજાં ગેસ સિલિન્ડરની ડિલિવરી નહી મળે તો બાળકોને ભોજન પોતે શું આપીશું તે પ્રશ્ન છે. ગ્રાહકોનું કહેવુ છે કે ફોન પર બુકિંગ ન થવા કે તેઓ ગેસ એજન્સી ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે, અને ગેસ વિના રસોઈ કેવી રીતે બનાવવી હવે તો ઘરમાં માટીના ચુલા પણ નથી કે લાકડા સળગાવીને ચુલા પર રસોઈ બનાવી શકાય.
94
comment0
Report
AKArpan Kaydawala
Mar 14, 2026 11:18:28
Ahmedabad, Gujarat:અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમા સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કારાયાની ફરીયાદ નોંધાઈ છે. ચોંકાવનારી બાબત એ છેકે નોંધાયેલા ગુનામાં આરોપી તરીકે એક 22 વર્ષિય યુવક તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલી 14 વર્ષિય કિશોરી પણ છે. હાલ શહેર પોલીસના એસટી એસસી સેલ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર વિષયની વાત કરીએ તો રાણીપ પોલીસેસ્ટેશનમાં 17 વર્ષિય સગીરાએ પોતાની સાથે સામુહિક દુષ્કર્મ કરાયું હોવાની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ ગત 31 ડિસેમ્બર બે સગીરા અને 5 યુવકો એમ 7 વ્યક્તિ માઉન્ટ આબુ ખાતે ફરવા ગયા હતા. જે દરમ્યાન ગુનાના બે આરોપી અને ફરીયાદી એક રૂમમાં હતા જ્યારે અન્ય 4 યુવકો બીજા રૂમમાં હતા. જ્યાં તેઓએ દારૂની મહેફીલ માણી હતી. સમયે ફરીયાદી સગીરાને તેની એક બહેનની ઈ-instાગ્રામ ઉપર અશ્લિલ વીડિયો પોસ્ટ થયું હોવાની જાણ થઈ. આ વીડિયોમાં આરોપી યુવક અને સાથે રહેલી કિશોરી તેની સાથે દુષ્કર્મ કરી રહ્યા હોવાનું જણાયુ હતું અને દુષ્કર્મ કરનારી કિશોરીએ જ મોબાઇલમાં તેના રેકોર્ડિং કર્યું હતું. ફરીયાદી સગીરાને જ્યારે આ બનાવ બન્યો ત્યારે તે દારૂના નશાને કારણે સંપૂર્ણ રીતે ચેતનાથી બહાર હતી. પરંતુ વીડિયો બનાવટ બાદ 3 મહિના વીતી ગયા બાદ તે વીડિયો તેના પાસે પહોંચ્યો અને તેને ફરીયાદ નોંધાવવી પड़ी. બાઇટઃ ડો.રોશની સોલંકી, એસીપી- એસટીએસટી સેલ, અમદાવાદ. ઉત્તમ સંજોગોમાં આગળની કાર્યવાહી માટે પોલીસ પહોંચી જતાBeginnings. વિગત મુજબ ફરીયાદી સગીરા અને આરોપી કિશોરીનો સંપર્ક ઈינסטાગ્રામ દ્વારા લગભગ 4 મહિના પહેલા થયું હતું. વિવિધ મિત્રો સંપર્કમાં આવવા પછી તેમણે સામુહીક રીતે ફરવા ગયા હતા. સમગ્ર ઘટનામાં આરોપી યુવક અને ફરીયાદી ક્યાય સીધા સંપર્કમાં નહતા. ફરીયાદી સગીરાની સાથે ફક્ત યુવકે જ નહીં પરંતુ 14 વર્ષિય કિશોરીએ પણ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપી સામે દર્શાવે છે કે કિશોરીએ ગલે વિડિયો બનાવ્યુ અને ભારતીય કાયદા મુજબ કાર્યવાહી કરી છે. ટીવી અને સોશિયલ મીડિયા કારણે બાળકો અને ટინએજર પેઢી પર પડેલ અસર વિષે આ કિસ્સો એક મોટું ઉદાહરણ બનીને سامنے આવી રહ્યો છે. અરપણ કાયદાવાલા. ઝી મીડિયા. અમદાવાદ
202
comment0
Report
AKArpan Kaydawala
Mar 14, 2026 10:36:03
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર પોલીસની ઝોન 2 lcb ટીમે માધુપુરાના બેગ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો ચીલ ઝડપના ૨ રીઢા ગુનેગારોની કરાઈ ધરપકડ 24 ફેબ્રુઆરીએ બનેલા બેગ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો વહેલી સવારે રીખમા જતા મહિલા મુસાફર પાસેથી બે બાઈક સوار ઝૂંટવી ફરાર થઈ ગયા હતા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી Fujરી આધારાએ ઝોન 2 lcb એ કાર્યવાહી કરી મહિલા સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર પોતાના ઘરે જતા હતા ત્યારે માધુપુરા બારડોલપુરા ગુજરાતી શાળા નંબર 1 પાસે બન્યો હતો બનાવ ઘટનામાં પોલીસ نے 150 થી વધુ સીસીટીવી તપાસી અનેbola આ અંશીક માહિતીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો પોલીસે બેગ સ્નેચિંગના ગુનામાં તારીક પટેલ અને સોયેબ રંગરેજ ની કરી ધરપકડ સાથે જ પોલીસે 8.50 લાખનો મુદ્દામાલ પણ કર્યો કબજે બેગમાં રહેલા વિવિધ દાગીના કબજે કરાયા હજુ પોલીસ ફરાર અત્યાર શેખની કરી રહી છે શોધખોળ ફરાર આરોપી મુદ્દામાલ સગેવગે કરવાનો હતો પકડાયેલા આરોપીમાં તારીક પટેલ સામે ૮ ગુના અને સોયેબ સામે ૪ આજ મુજબના ગુના દાખલ થયેલા છે ભોગ બનનારા મહિલા શ્રીમંત જેવા દેખાતા ટોળકીયે વોચ રાખી રીક્ષાનો પીછો કરી સુમસાન જગ્યા આવતા જ બેગ સ્નેચિંગની ઘટનાને આંજામ આરોપીઓ માટે મોજશોખ અને આવકનો મુખ્ય સ્ત્રોત જ હતા આ ગુના બાઈટ: ભરત રાઠોડ, ડીસીપી- ઝોન ૨, અમદાવાદ
115
comment0
Report
Advertisement
Back to top