Back
भरूच में विकास उत्सव: मुख्यमंत्री भूपेंद्र पटेल 1350.68 करोड़ के विकास कार्यों की सौगात देंगे
VPVasu Parmar
Mar 14, 2026 12:18:08
Bharuch, Gujarat
ભરૂચ
ભરૂચના ઝાડેશ્વર સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે વિકાસ ઉત્સવ યોજાયો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે ₹1350.68 કરોડના વિકાસકાર્યોની ભેટ
જિલ્લામાં કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
જિલ્લા પંચાયત દ્વારા ₹309 કરોડના 95 વિકાસકાર્યો હાથ ધરાયા
₹243 કરોડના 56 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને ₹66 કરોડના 39 કાર્યોનું લોકાર્પણ
ભરૂચ, નેત્રંગ, રાજપારડી અને જંબુસરમાં ₹50 કરોડના કોમર્શિયલ શોપિંગ સેન્ટર-રેસ્ટ હાઉસ
નર્મદા પરિક્રમાર્થીઓ માટે જિલ્લામાં 8 વિશ્રામ હોલનું નિર્માણ થશે
ગ્રામ્ય વિસ્તારોમાં ₹16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરો બનાવાશે
અંકલેશ્વર–રાજપીપલા હાઈસ્પીડ કોરિડોર ₹765 કરોડ અને એરસ્ટ્રીપ ફેઝ-2 ₹107 કરોડ
વિકાસકાર્યો પૂર્ણ થતા અંદાજે 3 લાખથી વધુ લોકોને મળશે સીધો લાભ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 14, 2026 13:31:3979
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 12:30:41164
Report
AKAjay Kashyap
FollowMar 14, 2026 11:33:25118
Report
PAParakh Agarawal
FollowMar 14, 2026 11:19:50166
Report
BPBurhan pathan
FollowMar 14, 2026 11:19:2394
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 11:18:37201
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 11:18:28202
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 10:36:03115
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:46:54162
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:21:09133
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:59277
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:20:47335
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:32118
Report
UPUMESH PATEL
FollowMar 14, 2026 08:30:31149
Report