Back
आहमदाबाद LCB ने माधुपुरा बग स्नैचिंग का पर्दाफाश, 2 गिरफ्तार, 8.5 लाख माल बरामद
AKArpan Kaydawala
Mar 14, 2026 10:36:03
Ahmedabad, Gujarat
અમદાવાદ
શહેર પોલીસની ઝોન 2 lcb ટીમે માધુપુરાના બેગ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો
ચીલ ઝડપના ૨ રીઢા ગુનેગારોની કરાઈ ધરપકડ
24 ફેબ્રુઆરીએ બનેલા બેગ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલાયો
વહેલી સવારે રીખમા જતા મહિલા મુસાફર પાસેથી બે બાઈક સوار ઝૂંટવી ફરાર થઈ ગયા હતા
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી Fujરી આધારાએ ઝોન 2 lcb એ કાર્યવાહી કરી
મહિલા સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર પોતાના ઘરે જતા હતા ત્યારે માધુપુરા બારડોલપુરા ગુજરાતી શાળા નંબર 1 પાસે બન્યો હતો બનાવ
ઘટનામાં પોલીસ نے 150 થી વધુ સીસીટીવી તપાસી અનેbola આ અંશીક માહિતીના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો
પોલીસે બેગ સ્નેચિંગના ગુનામાં તારીક પટેલ અને સોયેબ રંગરેજ ની કરી ધરપકડ
સાથે જ પોલીસે 8.50 લાખનો મુદ્દામાલ પણ કર્યો કબજે
બેગમાં રહેલા વિવિધ દાગીના કબજે કરાયા
હજુ પોલીસ ફરાર અત્યાર શેખની કરી રહી છે શોધખોળ
ફરાર આરોપી મુદ્દામાલ સગેવગે કરવાનો હતો
પકડાયેલા આરોપીમાં તારીક પટેલ સામે ૮ ગુના અને સોયેબ સામે ૪ આજ મુજબના ગુના દાખલ થયેલા છે
ભોગ બનનારા મહિલા શ્રીમંત જેવા દેખાતા ટોળકીયે વોચ રાખી રીક્ષાનો પીછો કરી સુમસાન જગ્યા આવતા જ બેગ સ્નેચિંગની ઘટનાને આંજામ
આરોપીઓ માટે મોજશોખ અને આવકનો મુખ્ય સ્ત્રોત જ હતા આ ગુના
બાઈટ: ભરત રાઠોડ, ડીસીપી- ઝોન ૨, અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAjay Kashyap
FollowMar 14, 2026 11:33:2597
Report
PAParakh Agarawal
FollowMar 14, 2026 11:19:5066
Report
BPBurhan pathan
FollowMar 14, 2026 11:19:2377
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 11:18:37200
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 11:18:28202
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:46:54162
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:21:09133
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:59277
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:20:47335
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:32118
Report
UPUMESH PATEL
FollowMar 14, 2026 08:30:31149
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:21307
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:11231
Report
RTRAJENDRA THACKER
FollowMar 14, 2026 07:31:40139
Report