Back
हाथी मसालों के क्रिएटर इवेंट ने फैक्टरी प्रक्रिया दिखाकर नई मसाला लॉन्च किया
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 14, 2026 14:04:35
Rajkot, Gujarat
રાજકોટ શહેરની જાણીતી અને વિશ્વસનીય મસાલા ઉત્પાદક કંપની હાથી મસાલા – ગાંધી સ્પાઈસીસ આજે ઘરઘરમાં રસોઈનો અભિન્ન ભાગ બની ગઈ છે. વર્ષોથી ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસ માટે જાણીતી હાથી મસાલા બ્રાન્ડે મહિલાઓના રસોડામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રસોઈમાં સ્વાદ, સુગંધ અને ગુણવત્તાનો સમન્વય લાવતાં હાથી મસાલા આજે અનેક પરિવારોની પહેલી પસંદ બની ચૂક્યા છે. ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા હાલમાં ૨૫૦થી પણ વધુ વિવિધ પ્રકારના મસાલાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જે દેશભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે.મસાલાના ઉત્પાદન વિશે લોકોમાં જાગૃતિ આવે અને લોકો જાણી શકે કે તેઓ રોજિંદા જીવનમાં જે મસાલાનો ઉપયોગ કરે છે તે કઈ રીતે બનાવવામાં આવે છે. તે માટે ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા एक અનોખી પહેલ કરવામાં આવી હતી. કંપની દ્વારા ખાસ કરતી સોશિયલ મીડિયા ક્રિએટરો માટે એક વિશેષ “ક્રિએટર ઇવેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ૫૦ કરતાં વધુ જાણીતા ક્રિએટરો, વ્લોગરો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોને આમંતૃિત કરવામાં આવ્યા હતા.
વિઓ ૧
આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે ક્રિએટરોને હાથી મસાલાની ફેક્ટરીની અંદરની સમગ્ર પ્રક્રિયા નજીકથી બતાવવામાં આવે અને તેઓ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લાખો લોકો સુધી પહોંચાડે. ક્રિએટરોને ફેક્ટરીની અંદર લઈ જઈ મસાલા બનાવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવવામાં આવી હતી. કાચા માલની પસંદગીથી લઈને મસાલા પીસવાની પ્રક્રિયા, મિક્સિંગ, ક્વોલિટી ચેકિંગ અને અંતમાં પેકેજિંગ સુધીની દરેક પ્રક્રિયા તેમને વિગતવાર સમજાવવામાં આવી હતી. ક્રિએટરોને ખાસ કરીને એ બાબત પર ભારપૂર્વક માહિતગાર કરવામાં आएका હતા કે હાથી મસાલાની ફેક્ટરીમાં સંપૂર્ણ હાઈજેનિક વાતાવરણમાં મસાલા બનાવવામાં આવે છે. અદ્યતન ટેક્નોલોજી અને આધુનિક મશીનરી દ્વારા મસાલા બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારનો હ્યુમન ટચ ઓછામાં ઓછો રહે અને મસાલાની શુદ્ધતા તેમજ ગુણવત્તા જળવાઈ રહે. મશીનરી દ્વારા મસાલાની સફાઈ, પીસવાની પ્રક્રિયા, મિક્સિંગ અને পેકેજિંગ કરવામાં આવે છે. આ સમગ્ર અનુભવ દરમ્યાન ક્રિએટરો દ્વારા વીડિયો શૂટિંગ અને વ્લોગિંગ પણ કરવામાં આવ્યું હતું. ક્રિએટરો દ્વારા બનાવવામાં આવેલા આ વ્લોગ અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવશે જેથી લોકો સુધી હાથી મસાલાની ઉત્પાદન પ્રક્રિયા વિશે સાચી અને સ્પષ્ટ માહિતી પહોંચે. આ ઇવેન્ટ દરમિયાન ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા એક નવો મસાલો પણ બજારમાં დაიწყო જયારો છે. કંપની દ્વારા લોન્ચ કરાયેલા આ નવા મસાલાને “આખરી મસાલા” નામ આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ આ મસાલો ખાસ કરીને વિવિધ ભારતીય વાનગીઓમાં અંતિમ સ્વાદ વધારવા માટે ઉપયોગી છે. શાકભાજી, દાળ, પંજાબી વાનગીઓ તેમજ અન્ય અનેક વાનગીઓમાં આ મસાલો ઉમેરવાથી સ્વાદમાં વધારો થાય છે.
વિઓ ૨
હાથી મસાલા કંપનીના ઉત્પાદનો આજે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય બની રહ્યા છે. કંપની દ્વારા બનાવવામાં આવતા મસાલાઓ આજે વિશ્વના ૬૫ કરતાં વધુ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ બાબત કંપની માટે ગૌરવની વાત માનવામાં આવે છે અને સાથે સાથે રાજકોટ શહેર માટે પણ ગૌરવનો વિષય છે કે અહીં બનેલા મસાલાઓ વિશ્વના अनेक દેશોમાં લોકોના રસોડામાં પહોંચે છે. આ ક્રિએટર ઇવેન્ટ ૧૪ ફેબ્રુઆરીના રોજ બપોરે ૪ બનાવસાથી ૭ સુધી યોજાઈ હતી. ઇવેન્ટ દરમિયાન ક્રિએટરોને ફેક્ટરીની મુલાકાત, મસાલા બનાવવાની લાઈવ પ્રક્રિયા, મશીનરીનું પ્રદર્શન અને પેકેજિંગ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે ક્રિએટરો માટે ખાસ ઈન્ટરેક્ટિવ સેશન પણ રાખવામાં આવ્યું હતું જેમાં કંપનીના પ્રતિનિધિઓ દ્વારા મસાલા બનાવવાની પ્રક્રિયા અને ગુણવત્તા જાળવવાના માપદંડ વિશે સમજાવવામાં આવ્યું હતું.
વિઓ ૩
ઇવેન્ટમાં હાજર રહેલા તમામ ક્રિએટરો માટે આ અનુભવ ખૂબ જ અનોખો અને રસપ્રદ રહ્યો હતું. ઘણા ક્રિએટરો દ્વારા ફેક્ટરીની મુલાકાત દરમિયાન વીડિયો બનાવી પોતાના સોશેલ મીડિયા ઉપર શેર કર્યા હતા અને હાથી મસાલાની ઉત્પાદન પ્રક્રિયા તથા ગુણવત્તાની પ્રશંસા પણ કરી હતી. આ પ્રકારની પહેલ દ્વારા गांधी સ્પાઈસીસ કંપનીએ માત્ર પોતાના બ્રાન્ડનું પ્રમોશન જ નહીં પરંતુ લોકોને મસાલા બનાવવાની પ્રક્રિયા વિશે માહિતગાર કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. લોકોમાં વિશ્વાસ વધે અને તેઓ જાણે કે હાથી મસાલા સંપૂર્ણ સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તે માટે આ ઇવેન્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આવેખ આ રીતે ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા આયોજિત આ ક્રિએટર ઇવેન્ટ માત્ર એક પ્રચાર કાર્યક્રમ ન રહી પરંતુ લોકો સુધી ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસનો સંદેશ પણ પૂરાવતો પ્રયત્ન બની રહ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowMar 14, 2026 14:52:0490
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 14:50:4699
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 13:31:39180
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 12:30:41164
Report
VPVasu Parmar
FollowMar 14, 2026 12:18:08111
Report
AKAjay Kashyap
FollowMar 14, 2026 11:33:25118
Report
PAParakh Agarawal
FollowMar 14, 2026 11:19:50166
Report
BPBurhan pathan
FollowMar 14, 2026 11:19:2394
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 11:18:37201
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 11:18:28202
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 10:36:03115
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:46:54162
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:21:09133
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:59277
Report