Back
डांग में भाजपा प्रदेशाध्यक्ष जगदीश विश्वसर्मा का प्रथम दौरा, कार्यकर्ता सम्मेलन में कांग्रेस पर तंज
NMNISHANT MAHENDRABHAI MAHA
Mar 14, 2026 17:15:15
એંકર : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વસર્માના ડાંગ પ્રકાશҟан પ્રથમ પ્રવાસ, આહવા નગરમાં વિશાળ રેલી બાદ બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું જ્યા જગદીશ વિશ્વસર્મા એ કોંગ્રેસને આડેહાથ લેતા ભાજપના કામો ગણાવ્યા હતા.
વી/ઓ : ડાંગ જિલ્લામાં આજે भाजપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વસર્માના પ્રવાસને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આહવા ખાતે ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તેમનું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આહવાના બિરસામુંડા સર્કલથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તેમની સાથે જિલ્લા પ્રભારી મંત્રી જયરામ ગામીત, દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટ, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રેલી આહવા સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી, જ્યા પ્રદેશ અધ્યક્ષના આગમન સમયે ડાંગના રાજા ધનરાજસિંહજીએ પરંપરાગત સાફો પહેરાવી અને આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક એવા તીર-કમાન અર્પણ કરી તેમનું sોએ અકર્ષ્યું હતું. આયોજિત જિલ્લા સંગઠન બુથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેઓણે ભાવુકતામાં જણાવ્યું હતું કે, "માતા શબરીની આ પાવન ભૂમિ પર જે સ્વાગત થયું છે તે વર્ષો સુધી યાદ રહેશે. ડાંગનો ઇતિહાસ એ શૌર્ય ગాథાનો ઈતિહાસ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ડાંગના લોકો આજીવન ભગવાન રામને યાદ રાખશે. અંતમાં તેમણે બુથ પ્રમુખથી લઈ તમામ પાયાના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. સાથે હાલના સમયમાં ગેસ સિલિન્ડરની અછતના પગલે લોકસભા બહાર વિરોધ કરતા રાહુલ ગાંધીને સંબોધીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા, પ્રદેશ અધ્યક્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ગણાવી હતી. અને ભાજપ સરકારે આદિવાસી સમાજના ભગવાન બિરસામુંડા નું સન્માન કરવાનો શ્રેય લીધો હતો.
સ્પીચ : જગદીશ વિશ્વસર્મા ( પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપ )
બાઈટ : ધવલ પટેલ ( સાંસદ વલસાડ ડાંગ )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 14, 2026 18:00:49140
Report
DRDarshal Raval
FollowMar 14, 2026 14:52:04112
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 14:50:46117
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 14:04:35172
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 13:31:39180
Report
DPDhaval Parekh
FollowMar 14, 2026 12:30:41164
Report
VPVasu Parmar
FollowMar 14, 2026 12:18:08111
Report
AKAjay Kashyap
FollowMar 14, 2026 11:33:25118
Report
PAParakh Agarawal
FollowMar 14, 2026 11:19:50166
Report
BPBurhan pathan
FollowMar 14, 2026 11:19:2394
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 11:18:37201
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 11:18:28202
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 10:36:03115
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:46:54162
Report