Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતમાં દુર્લભ જળ બિલાડીનું ઝુંડ: શું છે આ અજાયબ?

SANDEEP VASAVA
Jul 02, 2025 06:00:29
Surat, Gujarat
Surat : Breaking દુર્લભ જળ બિલાડી નું ઝુંડ જોવા મળ્યું મહુવા ના મુડત ગામથી પસાર થતી પુર્ણા નદી કિનારે જોવા મળી જળ બિલાડીઓ ૫ થી ૬ જળ બિલાડીઓ પુર્ણા નદીમાં ડૂબકીઓ મારતી જોવા મળી દુર્લભ ગણાતી જળ બિલાડી જોવા મળતા કૃતુહલ સર્જાયું એક તરફ જળ બિલાડી ની ડૂબકીઓ અને બીજી તરફ ગાયકવાડી પુલના નયનરમ્ય દ્રશ્ય આ પુલની વિશેષતા એ છે કે પુલ ઉપર થી કાંકરાપાર નહેર અને રસ્તો બંને પસાર થાય છે.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement