Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

ધારાસભ્ય કાર્યાલય વૃદ્ધો માટે વિશિષ્ટ સગવડતા ઉપલબ્ધ કરવામાં આવી

Kanabar Yogeshkumar Vanmslidas
Jul 02, 2025 10:39:07
Rajula, Gujarat
*ધારાસભ્ય શ્ર્રી હિરાભાઈ સોલંકી દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીના સશક્ત નેતૃત્ત્વમાં શરૂ કરવામાં આવેલ *આયુષ્માન વય વંદના કાર્ડ દ્વારા 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વડીલોને વિનામૂલ્યે સારવારની સુવિધા મળે તે માટે સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામા આવશે* .. માટે આપના પરિવારમા અથવા આપની આજુબાજુમા રહેતા વડીલોને લાભ અપાવવા વિનંતી સાથે લાવવાના પુરાવા : *આધારકાર્ડ , રેશનીંગ કાર્ડ* સ્થળ : ધારાસભ્ય શ્રી નુ કાર્યાલય, માર્કેટીંગ યાર્ડ રાજુલા સમય : સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સુધી તા:૦૩/૦૭ ✍️ *રાજુલા શહેર ભાજપ*
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement