Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361305

ખંભાળિયામાં મોહરમ તહેવાર માટે પોલીસની ફૂટ પેટ્રોલિંગ શરૂ!

Govindbhai Karmur
Jul 04, 2025 17:07:43
Khambhalia, Gujarat
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* ખંભાળિયા શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું.. મોહરમ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું.. તાજીયાનું જુલુસ જે માર્ગો ઉપર નીકળશે તે વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.. ખંભાળિયા શહેરમાં સોની બજાર, ભઠ્ઠી ચોક, દ્વારકા ગેટ, અને પાંચ હાટડી ચોક, શાકમાર્કેટ, સહિતના મુખ્ય માર્ગો પર પોલીસની રહેશે બાઝ નજર.. તહેવાર દરમિયાન શાંતિ અને સુમેળ જળવાય તે હેતુથી ખંભાળીયા પોલીસ તંત્ર સતર્ક બન્યું..
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement