Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

ભારે વરસાદે કાળિયાણપુરમાં તબાહી મચાવી, લોકોના ઘરોમાં પાણી!

Lakhani Jaydeep
Jul 04, 2025 15:34:07
Dwarka, Gujarat
下વીઓ载 :- 下મુશળધાર载 下વરસાદને载 下કારણે载 下કલ્યાણપુર载 下તાલુકાના载 下લાંબા载 下ગામમાં载 下જળબંબાકાર载 下જેવી载 下સ્થિતિ载 下સર્જાઈ载 下છે.载 下ગામલોકોના载 下ઘરોમાં载 下પાણી载 下ઘૂસી载 下જતાં载 下ઘરવખરીનો载 下સામાન载 下પણ载 下વરસાદી载 下પાણીમાં载 下તણાઈ载 下ગયો载 下છે.载 下નોંધનીય载 下છે载 下કે载 下ગત载 下વર્ષે载 下પણ载 下આવી载 જ 下પરિસ્થિતિ载 下સર્જાઈ载 હતી, 下જેના载 下કારણે载 下સ્થાનિકોને载 下ભારે载 下મુશ્કેલીઓનો载 下સામનો载 下કરવો载 下પડ્યો载 下હતો.载 下ભારે载 下વરસાદને载 下કારણે载 下ગામના载 下મુખ્ય载 下બજારોમાં载 下પણ载 下પાણી载 下ભરાઈ载 下ગયા载 下છે.载 下અને载 下લોકોને载 下ફરી载 下એકવાર载 આ 下વરસાદી载 下આફતનો载 下સામનો载 下કરવા载 下મજબૂર载 下થવું载 下પડ્યું载 下છે.载 આ 下પરિસ્થિતિ载 下સ્થાનિક载 下વહીવટીતંત્ર载 下માટે载 下પણ载 下ચિંતાનો载 下વિષય载 下બની载 下છે.载 下કેમ载 下કે载 下વારંવાર载 下આવી载 下ઘટનાઓ载 下ગામલોકોના载 下જનજીવનને载 下ખોરવી载 下રહી载 下છે.载 EXCLUSIVE ANCHOR VOICEOUR FONO
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement