Back
तीसरे बैच के अमरनाथ यात्रियों ने बुनियादी शिविर में किया प्रवेश!
Ganderbal,
Third batch of Amarnath Yatra pilgrims has reached the Baltal base camp by buses under tight security arrangements.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ખંભાળિયા શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું..
મોહરમ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું..
તાજીયાનું જુલુસ જે માર્ગો ઉપર નીકળશે તે વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું..
ખંભાળિયા શહેરમાં સોની બજાર, ભઠ્ઠી ચોક, દ્વારકા ગેટ, અને પાંચ હાટડી ચોક, શાકમાર્કેટ, સહિતના મુખ્ય માર્ગો પર પોલીસની રહેશે બાઝ નજર..
તહેવાર દરમિયાન શાંતિ અને સુમેળ જળવાય તે હેતુથી ખંભાળીયા પોલીસ તંત્ર સતર્ક બન્યું..
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાવલ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.આ ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે મુખ્ય માર્ગો અને બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાવલ શહેરના આઝાદ ચોક, રામાપીર ચોક, શાકમાર્કેટ અને બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.આ વરસાદી વાતાવરણના કારણે રાવલ ગામ અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
0
Share
Report
Dwarka, Gujarat:
下વીઓ载 :- 下મુશળધાર载 下વરસાદને载 下કારણે载 下કલ્યાણપુર载 下તાલુકાના载 下લાંબા载 下ગામમાં载 下જળબંબાકાર载 下જેવી载 下સ્થિતિ载 下સર્જાઈ载 下છે.载 下ગામલોકોના载 下ઘરોમાં载 下પાણી载 下ઘૂસી载 下જતાં载 下ઘરવખરીનો载 下સામાન载 下પણ载 下વરસાદી载 下પાણીમાં载 下તણાઈ载 下ગયો载 下છે.载 下નોંધનીય载 下છે载 下કે载 下ગત载 下વર્ષે载 下પણ载 下આવી载 જ 下પરિસ્થિતિ载 下સર્જાઈ载 હતી, 下જેના载 下કારણે载 下સ્થાનિકોને载 下ભારે载 下મુશ્કેલીઓનો载 下સામનો载 下કરવો载 下પડ્યો载 下હતો.载 下ભારે载 下વરસાદને载 下કારણે载 下ગામના载 下મુખ્ય载 下બજારોમાં载 下પણ载 下પાણી载 下ભરાઈ载 下ગયા载 下છે.载 下અને载 下લોકોને载 下ફરી载 下એકવાર载 આ 下વરસાદી载 下આફતનો载 下સામનો载 下કરવા载 下મજબૂર载 下થવું载 下પડ્યું载 下છે.载 આ 下પરિસ્થિતિ载 下સ્થાનિક载 下વહીવટીતંત્ર载 下માટે载 下પણ载 下ચિંતાનો载 下વિષય载 下બની载 下છે.载 下કેમ载 下કે载 下વારંવાર载 下આવી载 下ઘટનાઓ载 下ગામલોકોના载 下જનજીવનને载 下ખોરવી载 下રહી载 下છે.载
EXCLUSIVE ANCHOR VOICEOUR FONO
0
Share
Report
Arwal Sipah Panchayat, Bihar:
खानगाह मोहल्ला में प्रेम-प्रसंग बना खूनी खेल, प्रेमी प्रेमिका को गोली मारकर हत्या
SANJAY ARWAL
ANC _ अरवल जिले के सदर थाना क्षेत्र के खानगाह मोहल्ला में गुरुवार को प्रेम-प्रसंग के एक मामले ने सनसनीखेज मोड़ ले लिया, जब दो प्रेमी-प्रेमिका का शव घर के तीसरी मंजिल की सीढ़ी पर से बरामद किया गया। दोनों को गोली लगी हुई थी। मौके पर पहुंची पुलिस और अनुमंडल पुलिस पदाधिकारी कीर्ति कमल ने घटनास्थल की जांच में जुटी हुई है।
Vo 1 घटना को लेकर दो पक्षों की अलग-अलग बातें सामने आ रही हैं। लड़की की मां का आरोप है कि लड़का रिश्ते में उसका फुफेरा भाई था, जो अपनी मामा की बेटी से शादी करना चाहता था। कई बार दबाव भी बना रहा था। गुरुवार को वह घर आया और कमरे में लड़की से झगड़ा करने लगा। लड़की ने शादी से इनकार किया तो उसने पहले लड़की को गोली मारी, फिर खुद को गोली मार ली। लड़की की मां का यह भी कहना है कि उन्होंने पूर्व में करपी थाना में लड़के की शिकायत की थी कि वह बेटी का मोबाइल हैक कर रहा है और जान से मारने की धमकी दे रहा है, लेकिन पुलिस ने कोई सख्त कार्रवाई नहीं की, जिससे यह घटना हो गई।
Vo 2- वहीं लड़के के परिजन इस आरोप को नकारते हुए दावा कर रहे हैं कि लड़की के घरवालों ने ही दोनों की गोली मारकर हत्या कर दी है।घटना के बाद इलाके में तनाव का माहौल है। पुलिस ने भारी संख्या में बल तैनात कर दिया है और दोनों पक्षों से पूछताछ की जा रही है। लड़की की मां के अनुसार, करपी थाना में युवक के खिलाफ पहले से शिकायत दर्ज है। उन्होंने साफ कहा था कि यह लड़का बड़ा कांड कर सकता है। लेकिन पुलिस की लापरवाही ने बेटी की जान ले ली।
Byte 1 लड़की की मां
2 लड़का की मां
3 कृति कमल एसडीपीओ अरवल
0
Share
Report
Saharanpur, Uttar Pradesh:
Date.....4.7.2025
Name.... Neena jain
location... saharanpur
anchor ...सहारनपुर जनपद से पांच राज्यों की कावड़ होकर गुजरती है ऐसे में सहारनपुर जनपद का पुलिसप्रशासन कावड़ यात्रा को सुचारू एवं निर्विघ्न रूप से निकलवाने के लिए पूरी तरह से अलर्ट मोड पर है उसे सुचारू रूप से निकलवाने के लिए पूरी योजना तैयार कर चुका है इस संबंध में एसएसपी आशीष तिवारी ने जी मीडिया की संवाददाता नीना जैन से वार्ता की और बताया कि जनपद में लगभग 65 किलोमीटर का रास्ता संवेदनशील में आता है जिसमें की देवबंद और थाना कुतुबशेर क्षेत्र का वह मिश्रित आबादी वाला मार्ग है जिसे संवेदनशील की श्रेणी में रखा गया है यहां पर लगभग 5000 सीसीटीवी कैमरे से निगरानी की जाएगी इसके अलावा ड्रोन का भी सहारा लिया जाएगा उन्होंने कहा कि उनके पास पर्याप्त पुलिस फोर्स बल है इसके अलावा एक कंपनी पीएसी की भी मिल चुकी है समाज सेवी संस्थाओं की भी इसके लिए इसमें मदद ली जाएगी। कावड़ यात्रा को सुचारू रूप से निकलवाने के लिए पूरी तरह से दृढ़ संकल्पित है उन्होंने बताया कि कावड़ को लेकर तैयारी पूर्ण कर ली गई है लगातार कावड़ मार्ग का निरीक्षण किया जा रहा है इसके अलावा चैप्टर पर फोर्स क्यनाथ रहेगी और सीसीटीवी निगरानी के साथ-साथ यह भी लिखा गया है कि आप सीसीटीवी की निगरानी में है जिससे कोई भी व्यक्ति किसी भी अपराधी घटना को अंजाम न दे सके। इसके अलावा ड्रोन का मदद भी ले जाएगी जितने शिविर लगाए जा रहे हैं उनके लिए भी एक गाइडलाइन जारी कर दी गई है। रूट डायवर्ट कर दिया गया है ताकि भारी वाहनों और दो पहिया वाहनों के लिए अलग रूट निर्धारित कर दिया गया है कावड़ियों के लिए रूट अलग निश्चित कर दिया गया है जिससे कावड़ियों को किसी भी तरह का कोई समस्या ना हो इसके अलावा कावड़ में चलने वाले डीजे की ऊंचाई 10 फिट कर दी गई है यदि किसी की उससे ज्यादा ऊंचाई होती है तो उसको जप्त कर लिया जाएगा। कावड़ यात्रा सुचारू रूप से निकलवाना उनका उद्देश्य है संवेदनशील क्षेत्र के अलावा अन्य मार्गों पर भी पुलिस की चप्पल चप्पल पर निगाहें रहेगी।
वन टू वन एसएसपी आशीष तिवारी के साथ नीना जैन जी मीडिया सहारनपुर
0
Share
Report
Srinagar, :
Three-Tier Security in Place at Baltal Base Camp for Amarnath Ji Yatra 2025
Baltal, Jammu & Kashmir
To ensure the safety and smooth conduct of the Amarnath Ji Yatra 2025, authorities have implemented a robust three-tier security arrangement at the Baltal base camp in Ganderbal district of central Kashmir.
Security forces, including the Jammu and Kashmir Police, CRPF, ITBP, and Army units, have been strategically deployed across sensitive points along the yatra route. The multi-layered security grid comprises checkpoints, mobile patrolling units, drone surveillance, and quick response teams to monitor any suspicious activity.
The first layer of security begins at entry checkpoints, where thorough frisking, luggage checks, and identity verification are conducted. The second tier focuses on route monitoring, with security personnel posted at key locations along the mountainous trek. The third tier involves inner perimeter security at the holy cave shrine and Baltal base camp, including CCTV surveillance, sniffer dogs, and anti-sabotage teams. high-tech equipment and night vision devices have also been deployed to enhance vigilance during night hours. The arrangements aim to prevent any untoward incident while facilitating a peaceful and spiritually fulfilling pilgrimage for devotees.
The Shri Amarnath Shrine Board (SASB), in coordination with civil and police administration, has also ensured provisions for medical aid, emergency evacuation, food supplies, and shelter for yatris at multiple points.
The yatra, which commenced on June 29, 2025, will continue until August 19, 2025. So far, thousands of pilgrims have embarked on the sacred journey amid tight security and favorable weather conditions.
Authorities have appealed to the pilgrims to cooperate with security checks, follow the guidelines issued, and report any suspicious activity immediately.
0
Share
Report
Dwarka, Gujarat:
એંકર :- દ્વારકા સહિત 32 મંદિરોમાં તંત્રની જાણ બહાર VIP દર્શનના નામે ઉઘરાણાં?
વીઓ :- હરિ ઓમ નામની એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા સહિત દેશભરના 32 જેટલા મંદિરોમાં VIP દર્શનના નામે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ એપ્લિકેશન દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિ દીઠ ₹800 અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિ દીઠ ₹501 જેવી રકમો વસૂલતી હતી. જોકે, આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે જાણવા મળ્યું કે સંબંધિત તીર્થસ્થાનોના વહીવટી તંત્રો આ એપ્લિકેશન વિશે સંપૂર્ણપણે અજાણ હતા. દ્વારકાના જાગૃત નાગરિક ધનવંત વાયડા દ્વારા આ એપ્લિકેશનની હેલ્પલાઇન પર ફોન કરીને VIP દર્શન માટે લેવાતા ₹800ની પુષ્ટિ કરતો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ મામલો વધુ ગરમાયો હતો. આ ઘટના બાદ, તાત્કાલિક અસરથી આ એપ્લિકેશન અને તેની વેબસાઇટ પરથી દ્વારકાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. આ કિસ્સામાં "હરિ ઓમ" એપ્લિકેશનની સચ્ચાઈ, તેની કાર્યપ્રણાલી, અને સૌથી અગત્યનું, જો તે ખરેખર પૈસા લેતી હોય, તો તે પૈસા કોના ખિસ્સામાં જાય છે તેની ઝીણવટભરી તપાસ થવી અત્યંત જરૂરી છે. ધાર્મિક આસ્થાના નામે થતી આ સંભવિત છેતરપિંડી પર તાત્કાલિક અંકુશ મૂકી, દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
0
Share
Report
Mathura, Uttar Pradesh:
मथुरा-- 2 दिन पूर्व हुई युवक गोविंद की हत्या का खुलासा
प्रेमी के साथ मिलकर पत्नी ने रची थी हत्याकांड की साजिश
अबैध संबधों में रोड़ा बन रहे पति की पत्नी ने प्रेमी के साथ मिलकर की हत्या
गुंजार उर्फ गुलजार निवासी कोसीकलां ने गड़से से कई बार ,कर हत्या की घटना को दिया था अंजाम
पुलिस ने आरोपी गुलजार और प्रेमिका को किया गिरफ्तार।
हत्याकांड के खुलासे से इलाके में सनसनी
कोसीकलां थाना क्षेत्र में 2 दिन पूर्व हुई थी गोविंद की हत्या।
आरोपी गोविंद पहले से हत्या के मामले में काट रहा है आजीवन कारावास
जमानत पर बाहर आए गोविंद ने एक और हत्याकांड से फैलाई दहशत
बाइट-- सुरेश चंद्र रावत-एसपी सुरक्षा
मथुरा: अवैध संबंधों में बाधक बने पति की हत्या, पत्नी ने प्रेमी संग मिलकर रची साजिश
मथुरा के कोसीकलां थाना क्षेत्र में दो दिन पूर्व हुई गोविंद की हत्या का पुलिस ने खुलासा कर दिया है। यह एक चौंकाने वाला मामला सामने आया है जिसमें पत्नी ने अपने प्रेमी के साथ मिलकर पति को मौत के घाट उतार दिया। पुलिस ने इस मामले में आरोपी प्रेमी गुलजार उर्फ गुंजार और गोविंद की पत्नी को गिरफ्तार कर लिया है। इस हत्याकांड के खुलासे से पूरे इलाके में सनसनी फैल गई है।
अवैध संबंध बने हत्या का कारण
पुलिस अधीक्षक (एसपी) सुरेश चंद्र रावत ने बताया कि प्रारंभिक जांच और पूछताछ में सामने आया है कि गोविंद की पत्नी के गुंजार उर्फ गुलजार निवासी कोसीकलां से अवैध संबंध थे। गोविंद इन संबंधों में रोड़ा बन रहा था, जिसके चलते पत्नी और उसके प्रेमी ने मिलकर गोविंद को रास्ते से हटाने की साजिश रची।
योजना के तहत, प्रेमी गुलजार ने गोविंद पर गंड़से से कई वार किए, जिससे उसकी मौत हो गई। हत्या की यह वारदात दो दिन पहले कोसीकलां थाना क्षेत्र में हुई थी।
हत्यारोपी गोविंद का आपराधिक इतिहास
जांच में यह भी सामने आया है कि मृतक गोविंद का भी आपराधिक इतिहास रहा है। एसपी सुरेश चंद्र रावत के अनुसार, गोविंद पहले से ही एक हत्या के मामले में आजीवन कारावास की सजा काट रहा था। वह जमानत पर बाहर आया था, और उसके इस आपराधिक रिकॉर्ड ने भी इलाके में दहशत फैला रखी थी। अब उसकी खुद की हत्या का खुलासा होने से क्षेत्र में चर्चाओं का बाजार गर्म है।
पुलिस ने आरोपी गुलजार और गोविंद की पत्नी को गिरफ्तार कर लिया है और उनसे आगे की पूछताछ की जा रही है। इस घटना ने एक बार फिर रिश्तों के बिगड़ते स्वरूप और आपराधिक प्रवृत्ति के खतरनाक परिणामों को उजागर किया है।
0
Share
Report
Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: assignment PKG
Location: Dhordo 100km
https://sendgb.com/hxsKpbGUEjN
સફેદરણનાં કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલાં કચ્છનાં ધોરડો ગામનો વિકાસ જોઇ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો
ધોરડોના ગામવાસીઓને યાદ આપજો : નરેન્દ્ર મોદી
એંકર :
કચ્છ હવે પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ નામના કમાવી રહ્યું છે ત્યારે ગુજરાતનું તોરણ બનેલું કચ્છનું રણ અને ધોરડો ગામ કે જેનો વિકાસ વણ થંભી રીતે થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કચ્છના રણને પ્રસિદ્ધ કરવામાં મોટો સિંહ ફાળો રહ્યો છે તેઓ જ્યારે સીએમ હતા ત્યારે જ આ રણ માં રણ ઉત્સવનું આયોજન કરાયું અને આજે વિશ્વ ફલક પર રણોત્સવની સાથે સાથે ધોરડો પણ પ્રસિદ્ધ થયેલું છે
સફેદરણનાં કારણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામેલાં કચ્છનાં ધોરડો ગામનો વિકાસ જોઇ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો હતો. ધોરડોના સરપંચ મિંયા હુસેન મુતવાએ લખેલા આભારપત્રનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યુત્તર આપ્યો હતો. સરપંચે દિલ્હી ખાતે પ્રધાનમંત્રીને પાઠવેલા પત્રમાં ધોરડોની વિકાસગાથા રજૂ કરી હતી. ધોરડોને વિકસાવવા સફેદ રણમાં રણોત્સવની કરેલી શરૂઆત પછી ધોરડોને હંમેશાં કંઇક ને કંઇક વિકાસકામોની ભેટ મળતી રહે છે. વડાપ્રધાન તરીકે તમે વારંવાર કાર્યક્રમોમાં સંબોધન વખતે ધોરડોને યાદ કર્યા છે. પ્રવાસન ક્ષેત્રે ધોરડો ગામનું નામ દેશ-વિદેશમાં ગુંજતું થયું છે અને જ્યારે-જ્યારે દેશના પર્યટન સ્થળની વાત આવી છે ત્યારે તમે ધોરડોનો ઉલ્લેખ કરો છો તે બદલ સરપંચે પત્રમાં આભાર માન્યો હતો. સફેદ રણ નિહાળવા દરવર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. તેઓ ધોરડોની તંબુ નગરીમાં તો રોકાય છે. સાથે કચ્છમાં પણ પ્રવાસન સ્થળોએ જવાનું ચૂકતા નથી. તેનાં કારણે ધોરડોને વિશ્વ પ્રવાસનનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 2006માં ત્રણ દિવસથી શરૂ થયેલો રણોત્સવ અત્યારે હવે ચાર મહિના સુધી યોજાઇ રહ્યો છે. તે તમારી દૃષ્ટિને આભારી છે. પર્યટકોના આવાગમન થકી સમગ્ર બન્ની વિસ્તારને રોજગારીની નવી તકો ઊભી થઇ. હોમસ્ટેથી માંડી નવા-નવા રિસોર્ટ, ભૂંગા ઊભા થતા જાય છે. તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ધોરડોની પસંદગી કરવામાં આવતાં 100 ટકા ધોરડોને સોલાર વીજળી મળતીં વીજળી બિલમાં સ્થાનિક રહેવાસીઓને ફાયદો થયો છે તે બદલ પણ તેમણે આભાર માન્યો હતો.
બાઈટ : મિયાહુશૈન ગુલબેગ
સરપંચ ધોરડો ગ્રામ પંચાયત
મિંયા હુસેનનો પત્ર વાંચી મોદીએ જવાબ આપતાં પત્રમાં લખ્યું છે કે, ધોરડોની વિકાસગાથા વાંચી આનંદ થયો, ધોરડોનું સ્થાન મારા માટે કાયમ વિશિષ્ટ રહ્યું છે. સૌ ગ્રામવાસીઓને યાદ આપજો.
0
Share
Report