Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361305

ખંભાળિયામાં પડોશીઓએ ઘરમાં કરી ચોરી, જાણો કઈ રીતે!

GKGovindbhai Karmur
Jul 09, 2025 14:33:09
Khambhalia, Gujarat
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના શક્તિનગર વિસ્તારમાં એક અદભૂત ચોરીની ઘટના પ્રકાશમાં આવી.. ચોરીના આરોપીઓ કોઈ દૂરના નહીં તેનાં નજીકમાં રહેતા પાડોશીજ નીકળ્યા.. મંજુબેન રાઠોડના ઘરમાં ચોરી માટે પડોશમાં રહેતા પાંચ લોકોની ટોળકીએ એક ફિલ્મી ઢંગનો પ્લાન ઘડી કાઢ્યો.. ચોરી દરમિયાન બે મહિલાઓએ મંજુબેનને મંદિર દર્શનના બહાને ઘરની બહાર લઇ ગયાં અને એજ સમયગાળામાં બાકી ત્રણ લોકો ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો.. આ ચોર ટોળકી મંજુબેનના ઘરમાંથી સોનાની કંઠી, ચેન, બુટિયા, મંગલસૂતર, પેન્ડલ તથા રોકડ મળી કુલ રૂ. 6,24,000 જેટલો મુદામાલ લઈ ફરાર થઈ ગયા હતા.. ખંભાળિયા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તરતજ FSLની મદદથી તપાસ શરૂ કરી અને ઘટના સ્થળ પરથી આધારે પુરાવા એકત્ર કર્યા બાદ પોલીસે બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની ચોર ટોળકીની ધરપકડ કરીને ગુનાનો ભાંડાફોડ.. બાઈટ વી.પી.માનસેતા, ડીવાયએસપી દેવભૂમિ દ્વારકા,
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top