Back
અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે સૌથી મોટી દુર્ઘટના ટળી
Rajula, Gujarat
બ્રેકીંગ
અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે સૌથી મોટી દુર્ઘટના ટળી
પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બેટ જતા સમયે બોટમાં રેતી સહીત ભારે મટીરયલ ભરતા બોટ પલ્ટી મારી
બોટ ઓવરલોડ થવાના કારણે પલ્ટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડ્યા
1 મહિલા વ્યક્તિ બોટમાં સવાર હતા ઇજા થતા રાજુલા બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર
શિયાળબેટ દરિયાઈ માર્ગ હોવાથી બારે માસ અહીં બોટ મારફતે આવજાવ કરે છે
રેતી સિમેન્ટ સહીત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામા આવે છે
આજની બોટ પલ્ટી મારી જવાની ઘટનામાં પીપાવાવ મરીન પોલીસ ગુન્હો નોંધશે
થોડીવારમાં પીપાવાવ મરીન પોલીસ ગંભીર બેદરકારીનો ગુન્હો નોંધશે
14
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HGHarish Gupta
FollowJul 09, 2025 15:00:14Chhatarpur, Madhya Pradesh:
ब्रेकिंग न्यूज़ छतरपुर बागेश्वर धाम पर गुरू पूणिर्मा उत्सव को लेकर कार्यक्रम को लेकर सुरक्षा के पुख्ता इंतेजाम,
संभाग स्तर पर और पुलिस मुख्यालय स्तर पर जिले में पुलिस कराई गई मुहैया,
धाम पर लगभग अलग अलग समय पर लगभग 500 पुलिसकर्मियों की ड्यूटी लगाई गई,
सागर संभाग के आस पास के जिले से बुलाया गया बल, हजारो की तादाद में भक्तों की बागेश्वर धाम मे गुरू पूणिर्मा उत्सव मे शामिल संभावना ,हादसो के बाद कलेक्टर और एसपी ने धाम का किया निरीक्षण।
बाईट-अगम जैन-एसपी
14
Share
Report
VKVINOD KANDPAL
FollowJul 09, 2025 14:37:08Haldwani, Uttarakhand:
एंकर: हल्द्वानी में आज़ दोपहर से हो रही मूसलधार बारिश ने जनजीवन को पूरी तरह से अस्त-व्यस्त कर दिया है। लगातार हो रही बारिश के कारण शहर के कई इलाकों में जलभराव की स्थिति उत्पन्न हो गई है, जिससे लोगों को भारी परेशानियों का सामना करना पड़ रहा है। सूचना मिलते ही एसडीएम राहुल शाह और नगर आयुक्त ऋचा सिंह अपनी टीमों के साथ जलभराव वाले क्षेत्रों में पहुंच गए। उन्होंने मौके पर पानी की निकासी के लिए जेसीबी मशीनों की मदद से तत्काल कार्य शुरू करवाया। वर्कशॉप लाइन क्षेत्र में स्थिति सबसे गंभीर बताई जा रही है, जहां देवखड़ी नाला उफान पर आ गया है। नाले का पानी सड़कों पर फैल गया, जिससे यातायात पूरी तरह प्रभावित हो गया। इसी तरह दमुवाडूंगा क्षेत्र में भी कई स्थानों पर जलभराव की सूचना मिली, जहां नगर निगम और प्रशासन की टीम ने मौके पर पहुंचकर राहत कार्य किए। कलसिया और देवखड़ी नाले का जलस्तर लगातार बढ़ता जा रहा है, जो बड़ी दुर्घटना का कारण बन सकता है। इन इलाकों के निवासियों को सतर्क रहने की अपील की गई है।
बाइट: ऋचा सिंह, नगर आयुक्त
बाइट: राहुल शाह, एसडीएम हल्द्वानी
14
Share
Report
GKGovindbhai Karmur
FollowJul 09, 2025 14:33:09Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના શક્તિનગર વિસ્તારમાં એક અદભૂત ચોરીની ઘટના પ્રકાશમાં આવી..
ચોરીના આરોપીઓ કોઈ દૂરના નહીં તેનાં નજીકમાં રહેતા પાડોશીજ નીકળ્યા..
મંજુબેન રાઠોડના ઘરમાં ચોરી માટે પડોશમાં રહેતા પાંચ લોકોની ટોળકીએ એક ફિલ્મી ઢંગનો પ્લાન ઘડી કાઢ્યો..
ચોરી દરમિયાન બે મહિલાઓએ મંજુબેનને મંદિર દર્શનના બહાને ઘરની બહાર લઇ ગયાં અને એજ સમયગાળામાં બાકી ત્રણ લોકો ઘરમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો..
આ ચોર ટોળકી મંજુબેનના ઘરમાંથી સોનાની કંઠી, ચેન, બુટિયા, મંગલસૂતર, પેન્ડલ તથા રોકડ મળી કુલ રૂ. 6,24,000 જેટલો મુદામાલ લઈ ફરાર થઈ ગયા હતા..
ખંભાળિયા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તરતજ FSLની મદદથી તપાસ શરૂ કરી અને ઘટના સ્થળ પરથી આધારે પુરાવા એકત્ર કર્યા બાદ પોલીસે બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની ચોર ટોળકીની ધરપકડ કરીને ગુનાનો ભાંડાફોડ..
બાઈટ વી.પી.માનસેતા, ડીવાયએસપી દેવભૂમિ દ્વારકા,
14
Share
Report
RSRavi sharma
FollowJul 09, 2025 13:32:38Jammu, :
जम्मू-कश्मीर सुबह से हो रही बारिश से जहां एक तरफ लोगों को गर्मी व उमस से राहत मिली है वही दूसरी तरफ बारिश की वजह से जनजीवन अस्त व्यस्त हुआ है !
जम्मू संभाग में हो रही बारिश के कारण नदी नालों में बाड़ आ गई है और नदी नाले उफान पर हैं !
वही प्रशासन द्वारा भी एडवाईजरी जारी की गई है और लोगो को नदी नालों से दूर रहने की सलाह दी गई है ताकि उन्हें किसी तरह का नुकसान न हो !!
अटैच विजुअल
अटैच वाक थरू!!
14
Share
Report
RBRAMESH BALI
FollowJul 09, 2025 13:32:29Poonch, :
एंकर: पुंछ ज़िले के मंडी तहसील के अजमाबाद गांव में तेज बारिश के चलते अचानक पहाड़ी से भारी पत्थर गिरने से दो मकान बुरी तरह से क्षतिग्रस्त हो गए हैं,,,,
वीओ: पुंछ जिले में पहाड़ी इलाकों में भारी बारिश के चलते काफी नुकसान हो रहा है एक दिन पहले मंडी के लोरन गांव में बादल फटने से भारी तबाही हुई थी वही मंडी के अजमाबाद गांव की वार्ड नम्बर 5 में पहाड़ी से बड़े-बड़े पत्थर नीचे आ गिरे, जिसकी चपेट में दो रिहायशी मकान आ गए। गनीमत यह रही कि इस हादसे में कोई जानी नुकसान नहीं हुआ, लेकिन मकानों को भारी नुक़सान पहुंचा है।
वही गांव वालों का कहना है की लगातार पहाड़ी से पत्थर घिर रहे है हम समय रहते पहले ही सुरक्षित स्थानों पर चले गए थे इस लिए सिर्फ मकान का ही नुकसान हुआ है, और सरकार से मदद की मांग मदद है ,,
शॉट्स और बाईट
14
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 09, 2025 11:35:29Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કામરેજ ( સુરત )
સ્લગ :-0907ZK_SRT_BRIDGE_REALITY_1
ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર....
વડોદરા માં પુલ તૂટી જવાની ઘટના માં અનેક લોકોના મોત થવાની ચકચારીત ઘટના બની છે. ત્યારે આવી જ ઘટના રાહ સુરત જિલ્લા માં બને તેની રાહ જોવાય રહી છે. છેલ્લા ૨ વર્ષ થી ક્ષતિગ્રસ્ત બ્રિજ ને લોખન્ડ ની પ્લેટ ના સહારે ચલાવાય રહ્યો છે. જુઓ ઝી ૨૪ કલાક વિશેષ અહેવાલ જોખમી બ્રિજ...
વિઓ...
વડોદરા પુલ તૂટી પડવાની ઘટના બની છે. જેમાં હાલ સુધી ૧૨ લોકો ના મૃત્યુ થવાનો આંકડો સામે આવ્યો છે. ત્યારે સુરત જિલ્લા માં પણ આજ પ્રકારની ઘટના બને તેવી ભીતિ સેવાઇ રહી છે. કામરેજ ના તાપી નદી પર નો પુલ આશરે ૨ વર્ષથી ક્ષતિગ્રસ્ત હાલત માં જોવા મળી રહયો છે. આ બ્રિજ ના મધ્યમ માં બે સ્પાન વચ્ચે વચ્ચે ક્ષતિ સર્જાય છે. અનેક વખત લોકોએ રજુઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી. વખતો વખત ફક્ત લોખંડ ની પ્લેટ મૂકી ને કામચલાઉ કામગીરી કરાય રહી છે. અનેક વખત બ્રિજ પરથી આ પ્લેટ ખસી જાય છે જેના કારણે વાહનો પટકાય છે. ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ ને બેઠા હોય એવું લોકો રોષ સાથે જણાવી રહ્યા છે.
બાઈટ :- ભગવાન ભોકળવા (રજુઆત કરનાર : કામરેજ)
બાઈટ :- જે.ડી.કથરીયા (સ્થાનિક : કામરેજ)
વિઓ...
થોડા દિવસ પેહલા પ્લેટ ખસી જતા ઝી ૨૪ કલાક દ્વારા એહવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ કામરેજના ધારાસભ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્થળ મુલાકાત કરી હતી. બ્રિજ પર હાઇવે ઓથોરીટી ના કર્મચારીઓને સાથે રાખી ને નેતા ફોટો સેસન કર્યું હતું. મહત્વ નું છે કે દોઢ વર્ષ થી બ્રિજ ક્ષતિગ્રસ્ત મંત્રી ને બ્રિજ પર પહોંચતા દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. કારણે 3 કિમિ ના અંતરેજ મંત્રી નું કાર્યાલય આવ્યું છે. હાઇવે ઓથોરિટી અધિકારી નેતાઓને, અનેક ફરિયાદ રજુઆત છતાં કામગીર હજી નથી કરવામાં આવી. હાલ પણ બ્રિજ ની પ્લેટ ઊંચી નીચી થઈ રહી છે. બ્રિજ પર પ્લેટ ના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે. ત્યારે રોજિંદા અવજ વજર કરતા મુસાફરો બ્રિજ પરથી પસાર થવામાં ભય અનુભવી રહ્યા છે.
બાઈટ :- કિશન ગુજ્જર (મુસાફર : કામરેજ)
બાઈટ :- જીવલ જડવાણી (મુસાફર : કામરેજ)
વિઓ....
હાલ તો સ્થાનિક લોકો જાગૃત નાગરિકો દ્વારા રજુઆતો કરવામાં આવી રહી છે બ્રિજ ની કામગીરી યોગ્ય પ્રકારની કરવા માંગ કરવામાં આવી છે. ત્યારે હવે લોકો રોષ સાથે જણાવી રહ્યા છે કે જેમ અગાઉ ભૂતકાળમાં ઘટના બની છે નિર્દોષ લોકો ભોગ બને છે અને ત્યારબાદ તંત્ર જાગે છે. ત્યારે વડોદરા બાદ સુરત જિલ્લા માં ઘટના બને તો નવાય નહિ.
14
Share
Report
SKShubham Koli
FollowJul 09, 2025 10:05:28Thane, Maharashtra:
महिला का पैसों का बैग लेकर भागने वाले चोर को कलवा पुलिस ने किया गिरफ्तार
चोर सीसीटीवी में कैद
ANC – ठाणे के कलवा इलाके के मनीषा नगर स्थित शारदा अपार्टमेंट में दोपहर करीब 3:30 बजे चोरी की एक घटना हुई। एक घरेलू काम करने वाली महिला को वेतन के रूप में 12,000 रुपये मिले थे। जब वह घर लौट रही थी, तभी यह घटना घटी।
महिला जब वेतन मिलने के बाद अपने घर लौट रही थी, तभी एक चोर ने इमारत की सीढ़ियों पर से उसका पैसों का बैग चुराकर भागने की कोशिश की।
इस चोर को कलवा पुलिस ने गिरफ्तार कर लिया है।
आरोपी पहले भी आपराधिक गतिविधियों में शामिल रह चुका है, और कलवा पुलिस ने उसके खिलाफ पहले भी कई मामलों का खुलासा किया है।
इस संबंध में आगे की जांच कलवा पुलिस स्टेशन द्वारा की जा रही है।
14
Share
Report
GKGovindbhai Karmur
FollowJul 09, 2025 09:41:26Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
તંત્ર દ્વારા બે વર્ષ પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કરી 120 વર્ષ જુના કેનેડી પુલ ને બંધ કરી દેવામાં આવ્યો છે...
ત્યારબાદ લોકો દ્વારા જાહેરનામાનું અનાદર કરી ટુવીલ નીકળે એટલો રસ્તો કરી જોખમી રીતે ટુવીલ કાઢતા જોવા મળ્યા હતા
જામ ખંભાળિયામાં જર્જરીત કેનેડી પુલ પરથી ઝોખમી રીતે અવર જવર કરતા લોકો નજરે પડ્યા...
લોકોની અવર જવર વરચે જી ન્યુઝ સ્થળ પર પહોંચતા તંત્ર સફાળું જાગ્યું...
તંત્ર દ્વારા જેસીબી મશીન વડે પુલ પરથી અવર જવર તુરંત બંધ કરી દેવાઇ...
લોકો ઝોખમી રીતે પસાર થતા હોય ત્યારે કોઇ ગંભીર અકસ્માત સર્જાશે તો જવાબદાર કોન...
*વોકથ્રુ - કરમુર ગોવિંદ જામ-ખંભાળિયા*
14
Share
Report
Rajula, Gujarat:
બ્રેકીંગ
અમરેલી- રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય
વિક્રમ ડાભી નામના પોલીસ કોસ્ટબલ હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છે
આશરે 5 વર્ષ પહેલા ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
તપાસમાં કામે ગયા બાદ મહિલાના સંપર્કમાં આવી લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધ્યા હતા
શરીર સબંધ બાંધ્યા બાદ સુરત મહિલા તેના પતિ સાથે રહેતા હતા ત્યાં આરોપી પોલીસએ શરીર સબંધ બાંધી મૂંઢ માર માર્યાની ફરિયાદ નોંધાય
ડુંગર પોલીસ સ્ટેશનમાં વિક્રમ ડાભી નામના પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય
વિક્રમ ડાભી પોલીસ પકડથી દૂર હજુ સુધી નથી પકડાયો
અમરેલીમાં છેલ્લા 2 મહિનામાં ત્રીજા પોલીસ કર્મચારી સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાય
14
Share
Report
HNHEMKANT NAUTIYAL
FollowJul 09, 2025 02:31:17Uttarkashi, Uttarakhand:
उत्तरकाशी ब्रेकिंग
गंगोत्री राष्ट्रीय राजमार्ग बिशनपुर के पास मलवा और पत्थर आने मार्ग बंद।।
गंगोत्री राष्ट्रीय राजमार्ग बंद होने से मार्ग में फंसे कावड़ यात्री और श्रद्धालु।।
यमुनोत्री राष्ट्रीय राजमार्ग अभी भी ओजरी के पास सड़क का बड़ा हिस्सा वॉशआउट होने से बंद।।
जनपद में रात्रि को हुई भारी बारिश।।
14
Share
Report
LJLakhani Jaydeep
FollowJul 08, 2025 18:01:52Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકાના ગોમતીઘાટ પર દરિયાઈ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે ભારે કરંટ અનુભવાયો, જેનાથી 8 થી 10 ફૂટ ઊંચા મોજાં ઉછળતા પ્રકૃતિનું અદભુત અને શક્તિશાળી રૂપ જોવા મળ્યું. આ ભવ્ય દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે ગોમતીઘાટ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
WKT
સ્ટોરી WHATSAPP કરેલ છે માત્ર એન્ટ્રી માટે છે.
14
Share
Report
LJLakhani Jaydeep
FollowJul 08, 2025 18:01:02Dwarka, Gujarat:
વીઓ :- છેલ્લા બે-ત્રણ દિવસથી કચ્છ વિસ્તારમાં પડી રહેલા અનરાધાર વરસાદને કારણે એક કરુણ ઘટના બની છે. વરસાદના તેજ પ્રવાહમાં અનેક ઊંટ તણાઈ ગયા હતા. જેમાંથી ઘણા વાડીનાર જેટી નજીક સમુદ્ર કિનારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. એવું મનાય છે કે આ ઊંટો સ્થાનિક માલધારી પરિવારોના હતા અને નદીઓમાં આવેલા પૂરના પાણીમાં તણાઈને સમુદ્રમાં પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં અંદાજે પાંચ ઊંટના મોત થયા હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
14
Share
Report
RTRAJENDRA THACKER
FollowJul 08, 2025 15:03:29Sadhara, Gujarat:
Rajendra Thacker kutch
Approved:Vishal bhai
Location: fotdi 21 21=42km
https://sendgb.com/Vhy9B3SOtdD
https://sendgb.com/a3S8XZ9mCJ1
એન્કર :-
કચ્છમાં પડેલા ભારે વરસાદને લઈને તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.. અનેક જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે... ભુજ તાલુકાના કોડકી નજીક પણ તળાવ તૂટી જવાના કારણે આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે... પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે...
ભુજ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે કોડકી નજીક આવેલ તળાવ તૂટી ગયું છે...તળાવ તૂટવાના કારણે ફોટકી અને કોડકી ગામનો રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ થયો છે...પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રસ્તો તોડી પાણી ખેતરોમાં ઘુસ્યા છે...જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે... કચ્છમાં મેઘરાજાએ તો ભલે વિરામ લીધો હોય પરંતુ લોકોની હાલાકી હજુ પણ ઓછી થઈ નથી અનેક જગ્યાએ આ પ્રકારે વરસાદી પાણીના કારણે હાલ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે... જોકે તળાવ તૂટવાની ઘટના અને ખેડૂતોને થયેલા નુકશાનને લઈને હજુ સુધી કોઈપણ જાતની સર્વેની કામગીરી કરવામાં આવી નથી... ત્યારે સરકાર હવે સત્વરે સર્વે કરીને ખેડૂતોને નુકશાનીનું વળતર ચૂકવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે...
ટિકટાક રાજેન્દ્ર ઠક્કર સાથે
મનજી હાલાય - ખેડૂત
બાઈટ : લાલજી નારણ
સ્થાનિક ખેડૂત
wtsp માંviz HD ફાઇલ મૂકેલ છે.
14
Share
Report
GKGovindbhai Karmur
FollowJul 08, 2025 08:30:29Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ખંભાળિયાના વાડીનાર ખાતે દરીયાઈ વિસ્તાર વચ્ચે કેટલાક ઊંટ તણાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા..
વાડીનારના દિન દયાળ પોર્ટ પર ઊંટ દરીયામાં તણાઈ આવ્યાં હોવાની શક્યતા..
ઊંટ કંયા વિસ્તારનાં.. ઊંટ મલિક કોણ.. તેવા અનેક સવાલો..
દરીયામાં ઊંટનું ટોળું તણાઈ આવતા તંત્રએ માલધારી ને સાથે રાખી ઊંટ નું રેસ્ક્યુ હાથ ધરાયું..
14
Share
Report