Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

मॉरीशस के पीएम ने दशाश्वमेध घाट पर गंगा आरती में लिया आशीर्वाद

SKSantosh Kumar
Sept 12, 2025 02:15:29
Noida, Uttar Pradesh
वाराणसी मॉरीशस के PM नवीनचंद्र रामगुलाम शाम को दशाश्वमेध घाट पर गंगा आरती में शामिल हुए। उनके साथ पत्नी और 70 डेलीगेट्स में भी थे। आर्चक आरती कर रहे हैं। इस बार बाढ़ के कारण छत पर आरती हो रही है। मॉरीशस के PM ने गंगा को पुष्प अर्पित कर आशीर्वाद लिया। इन पलों को अपने मोबाइल में कैद किया। पत्नी के साथ सेल्फी ली। वीडियो सोर्स संसद टीवी
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Sept 12, 2025 06:01:09
12
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 06:01:01
Surat, Gujarat:સુરત બ્રેક નાયબ કાર્યપાલક ઇજનેરનો લાંચ લેવાનો મામલો એસીબી ની ટીમે આરોપી પરિમલ પટેલના દ્રોઅર માંથી મળ્યા 70 હજાર 70 હજારની રકમ અંગે ટિમ દ્વારા વેરીફાય કરવામાં આવી રહ્યું છે લાચિયા ના વાલોડ અને અડાજણ સ્થિત ઘરોમાં સર્ચ બે દિવસમાં એસીબીના સુરતમાં બે લાંચ ના કેસ ભાટપોર જીઆઇડીસી ની રિઝનલ ઓફિસના નાયબ કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ઝડપાયો હતો રૂ50 હજારની લાંચ લેતા ઝડપાયો હતો બે ઔધોગિક પ્લોટમાં જુના બનેલા શેડનું ડિમોલિશન માટે પરવાનગી માંગી હતી ફરિયાદીએ લાંચ પેટે રૂ 50 હજાર માંગવામાં આવ્યા હતા કલાસ 2 અધિકારી પરિમલ પટેલ લાંચ લેતા ઝડપાયો પોતાની જ ઓફિસમાં લાંચ લેતા ઝડપાયો વોક થ્રુ..ચેતન
13
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 04:17:51
Surat, Gujarat:એકર સાયબર સ્લેવરી કૌભાંડમાં પોલીસે મુંબઈ અને સાંબરકાંઠામાંથી બે આરોપીની પરપકડ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસે આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં યુવાનોને મ્યાનમાર મોકલનાર એજન્ટ અને યુએસડીટીને ભારતના રૂપિયામાં કન્વર્ટ કરી એકાઉન્ટમાં નાખનાર આરોપીની ધરપકડ કરી છે વિઓ.1 શહેરની સાઇબર ક્રાઈમ સેલે ચાલુ વર્ષે દાખલ થયેલા સૌથી ચકચારી કેસોમાંથી એક આતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં આરોપી નીપેન્ડર ઉર્ક નીરવ ચૌધરી, પ્રિત કમાણી, આશિષ રાણા, તેમજ આકીબ સૈયદની ધરપકડ કરી હતી. હવે પોલીસે આ કૌભાંડમાં USDT દ્વારા કમિશન લેનાર શશાંક સક્સેના અને દાનીશ દાંત્રેલીયા ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપીઓ યુવાનોને વચન આપીને તેમને થાઈલેન્ડ મોકલતા અને ત્યારબાદ બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમારમાં ચાઈનીઝ ગેંગની સાયબર ફ્રોડ કંપનીઓમાં ગેરકાયદે રીતે કામ પર લગાડતા. મ્યાનમારમાં યુવકોને બંધક બનાવ્યા પછી ઓનલાઈન ઠગાઈ જેવા ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. આ કૌભાંડમાં શશાંક USDT માટે નાણાં પરિવર્તન કરવાનું કામ કરતો અને દાનીશ ભારતમાં લોકો મોકલવાની લિંક પર્સન હતો.અત્યારે બંને આરોપીઓના 4 દિવસના રીમાન્ડ મળ્યા છે અને ગુનાની આગળની તપાસ ચાલી રહી છે. આ ગુનો માત્ર દેશ માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનો વિષય બન્યો છે. પોલીસ તપાસ દરમિયાન સંસાક ઉત્તરાખંડનો રહેવાસી છે. તેના પર આરોપ છે કે તે ચાઇનીઝ ગેંગ દ્વારા નકલી નોકરીના કેસમાં પકડાયેલા નિપેન્દ્ર ચૌધરી સહિત અન્ય સાથે મળીને USDTમાં કમિશન લેતો હતો. એક USDT પર તે બેથી ત્રણ રૂપિયા કમિશન લઈને ભારતીય રૂપિયામાં રૂપાંતર કરી આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરતી હતો. અશોકનું મુખ્ય કામ આ ઈલિગલ મની ટ્રાન્સફર સિસ્ટમનું મેનેજમેન્ટ અને ફંડ રાઉટીંગ હતું. આરોપી ફિનટેક અને ક્રિપ્ટો ટેકનોલોજીના ઉપયોગથી સાઇબર ફ્રોડ માટે નાણાંકીય સપોર્ટ પૂરો પાડતો હતો, જેને કારણે સમગ્ર રેકેટ સંચાલિત થઈ શકતું હતું.આ ઉપરાંત દાનીસ સુલેમાનભાઈ દાતરેલીયાસાબરકાંઠા હિમતનગરનો રહેવાસી છે. તેની ભૂમિકા ખૂબ ગંભીર હતી, કારણ કે તે ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલવાની મેદાન લિંક પર્સન હતી. અગાઉ પકડાયેલા અકીબ હુરોન સાથે મળી દાનીશે રૂ. 45,000 કમિશન માટે બે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલી આવ્યા હતા. દાનીશ પોતે નોકરીના બહાના હેઠળ ભોગ બનેલા લોકોનો સંપર્ક કરતો અને તેમની વિઝા, ટ્રાવેલ અને બોર્ડર ક્રોસિંગની વ્યવસ્થા કરતો. ત્યારબાદ તેઓને ચાઇનીઝ ગેગના હવાલે કરાતા. આ કામગીરીમાં દાનીસનું મોટું નેટવર્ક હતું અને તેના કારણે અનેક યુવાનો પંજરમાં ફસાયા હતા. બાઈટ..બીશાખા જૈન..ડીસીપી સાયબર ક્રાઈમ
13
comment0
Report
AAAsrar Ahmad
Sept 12, 2025 02:15:15
Noida, Uttar Pradesh:126 youths recruited into Russian army to fight Ukraine, 15 missing, claims Punjab legislator Chandigarh, Sep 11 (IANS) Punjab legislator Pargat Singh, who is the All India Congress Committee Secretary, claimed on Thursday that at least 126 youths from India have been recruited into the Russian army to fight in the ongoing Ukraine conflict while 15 are missing. Condemning the ongoing failure of Indian authorities to halt the forcible recruitment and deployment of scores of youths from Punjab, into the Russian Army, he told the media that despite repeated official government advisories, both the Centre and the Punjab government have exhibited alarming indifference, enabling traffickers and agents to carry out human smuggling on a grave scale. "The continued inaction of the Ministry of External Affairs (MEA) and the Indian Embassy in Moscow constitute a breach of duty and an intolerable dereliction of responsibility," Singh said. "As government agencies persist in issuing ineffective advisories, our youths are dying on foreign battlefields while families are left unsupported, uninformed, and denied even the dignity of adequate investigation or compensation." Meanwhile, the MEA issued a fresh advisory, warning citizens against such offers and describing the path as "fraught with danger". "We have seen reports about Indian nationals having been recruited recently into the Russian Army. The government has, on several occasions over the past year, underlined the risks and dangers inherent in this course of action and cautioned Indian citizens accordingly," MEA Spokesperson Randhir Jaiswal told the media in New Delhi. However, Padma Shri Pargat Singh, brought relatives of affected youths, including Jagdeep Singh, whose brother died in Ukraine war fighting for Russia, and presented evidence of systemic failure, said in July 15 that Punjabi youths were taken to Russia under false job promises; by August, five were dead, three missing, and seven were forcibly conscripted. He said that not a single substantive step has been taken to punish the nexus of agents responsible for these crimes, nor to repatriate stranded Indians or deliver justice to the bereaved families. "These are not isolated cases of fraud; this is a coordinated, large-scale operation that the Indian system has utterly failed to acknowledge or combat. The Punjab government's ongoing delay in prosecuting the agents -- whose criminal exploitation even robs families of death benefits and insurance payouts -- is inexcusable and unacceptable," the former Olympian said. He demanded direct diplomatic engagement with Russian authorities at the highest level to secure release and repatriation of all Indian nationals, immediate legal proceedings under anti-human trafficking statutes against all agents and those complicit in this organised crime and expedited compensation and ongoing support for families who have lost loved ones or whose relatives are missing. The Congress legislator sought the formation of a joint task force, a binding commitment from the Centre, the state government, and the MEA to ensure a permanent end to such exploitation. "The Congress will hold every responsible authority to account until every young Indian and every grieving family sees justice and safety restored," he added.
10
comment0
Report
RMRaghuvir Makwana
Sept 11, 2025 16:45:57
Botad, Gujarat:DATE-11-09-2025 SLUG-1109 ZK BTD DARUNI MINI FACTRY FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-DESK એન્કર. બોટાદ LCB પોલીસની મોટી કાર્યવાહી સામેઆવી છે, બોટાદના શીરવાણીયા ગામે દારૂ બનાવતી મીની ફેક્ટરી પોલીસે ઝડપી ૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોડાઉનના માલીક સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વીઓ. બોટાદની LCBએ ગુપ્ત બાતમીના આધારે શીરવાણીયા ગામે આવેલી એક બંધ ગોડાઉન મા રેડ ચલાવી હતી. રેડ દરમિયાન દારૂ બનાવતી મીની ફેક્ટરી પકડાઈ હતી. પોલીસે સ્થળ પરથી ૮૫૨ તૈયાર બોટલ્સ (સીતેર પેટીઓ), ૧૮૦ ખાલી બોટલ્સ, દારૂના લેબલ્સ, કંપનીના સ્ટીકર્સ, બોટલના બૂચ અને સફેદ ટાકો સહિતનો અંદાજે ૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગોડાઉનના માલિક રાજેશભાઈ વિરજા સહિત ત્રણ સામે ગુનો નોંધીને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.વીઓ. બોટાદ LCB પોલીસે બાતમીના આધારે શીરવાણીયા ગામે એક ગોડાઉન મા રેડ કરતા દારૂ બનાવતી મીની ફેક્ટરી પકડાય છે ત્યારે આ ડુપ્લિકેટ દારૂ બનાવતા હતા કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે. હાલ ગોડાઉન ના માલીક સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું ડિવાયએસપી એ જણાવ્યું. બાઈટ - મહર્ષિ રાવલ-ડીવાયએસપી
14
comment0
Report
ARAlkesh Rao
Sept 11, 2025 16:45:10
Vaghrol, Gujarat:નોંધ-ફીડ LIVEU અને WHATSP દ્વારા આપી છે. સ્લગ-સુઇગામ સીએમ સુઇગામમાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પાણી ભરાઈ જતા ભારે તારાજી સર્જાઈ છે જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પરિસ્થિતિનો તાગ મેળવવા સુઇગામ પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મંત્રી બળવતસિંહ રાજપૂત સહિત ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ પહોંચ્યા હતા ,સો પ્રથમ મુખ્યમંત્રીએ સુઇગામ સીએચસી ખાતે પહોંચીને ત્યાં રહેલા અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમના હલચાલ પૂછીને તેમને જરૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું તે બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી જ્યાં લોકોએ મુખ્યમંત્રીને પોતાની સમસ્યાઓ કહી હતી જ્યાં મુખ્યમંત્રીએ શાંતિથી સામાન્ય નાગરિકની જેમ તેમની સમસ્યા સાંભળીને તેના નિરાકરણની ખાતરી આપી હતી. વોક થ્રુ-અલકેશ રાવ ( આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી સુઇગામ પહોંચ્યા છે જ્યાં લોકોને તેવો મળી રહ્યા છે.) મુખ્યમંત્રીએ ત્યાર બાદ સુઇગામ ત્રણ રસ્તા ઉપર પહોંચીને પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારે બાદ મુખ્યમંત્રી સુઇગામ પ્રાંત કચેરી પહોંચ્યા હતા જ્યાં સંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ત્યાં પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.જોકે બનાસકાંઠા સંસ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને રજુઆત કાર્ય બાદ કહ્યું હતું કે વહીવટી તંત્ર આજે સીએમના આવવાથી એક્ટિવ થયું છે ,સીએમ 2-3 દિવસ વહેલા આવ્યા હોત તો ઘણી બધી મદદ આ વિસ્તારના લોકોને વહીવટી તંત્ર થકી મળી હોત,વિકાસ જરૂરી છે પરંતુ વિના કારણે વિકાસ ન હોય ,અમે વ્યક્તિગત રીતે 1000 કરોડ ની સહાય ની માંગ કરી છૅ.કારણ કે આ જમીન એ ખારાશ વાળી જમીન છે અગાઉ પણ આ પરિસ્થિતિનો ભોગ સુઈગામ વિસ્તારના લોકો બની ચૂક્યા છે તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્યમંત્રીએ તમામ મદદ કરવાની ખાતરી આપી હોવાનું નિવેદન કરતા કહ્યું કે જલ્દીથી કેશડોલ ચૂકવાશે.પશુઓ માટે સુકા ઘાસચારની વ્યવસ્થા કરાશે. ખેતીના નુકસાનનું પણ ઝડપી સર્વે કરવામાં આવ્શે. બાઈટ-1-ગેનીબેન ઠાકોર -સંસદ બનાસકાંઠા ( મુખ્યમંત્રી બે દિવસ પહેલા આવ્યા હોત તો લોકોને વધારે મદદ મળી હોત અમે 1000 કરોડની સહાયની માંગ કરીયે છીએ) બાઈટ-2-શંકર ચૌધરી -વિધાનસભા અધ્યક્ષ (મુખ્યમંત્રીએ તમામ પૂરતી મદદની ખાતરી આપી છે.જેમાં) સુઇગામ બાદ મુખ્યમંત્રી થરાદના નાગલા અને ખાનપુર ગામે પહોંચ્યા હતા જ્યાં તેમને સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને પાણીના કાયમી નિકાલ માટે શું વ્યવસ્થા કરી શકાય તેની સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી તે બાદ મુખ્યમંત્રીએ થરાદના શીત કેન્દ્ર ખાતે એક સભાને સંબોધી હતી તે બાદ મુખ્યમંત્રીએ વાવ માર્કેટયાર્ડ ખાતે લોકો સાથે સંવાદ કર્યો હતો જોકે મુખ્યમંત્રી આજે વાવ ખાતે રાત્રી રોકાશ કરશે. અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
14
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 11, 2025 16:15:15
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- વાંકલ (માંગરોળ) સ્લગ :-0609ZK_KENDRIY_MANTRI_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... માંગરોળના વાંકલ ખાતે ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકેના હસ્તે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરાયું, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વિરોધીઓ પર બરબરના વરસ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરી વિરોધ કરવાને બદલે વિકાસ માં સહભાગી બનવા જણાવ્યા હતું... વિઓ... કેન્દ્રીય જનજાતિ મંત્રી દુર્ગાદાસ ઉઇકે સુરત જિલ્લા ના પ્રવાસે હતા. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વિદ્યાર્થીઓને સુવિધા રૂપ ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉમરપાડા ખાતે શૈનીક શાળા તેમજ એકલવ્ય શાળાનું નિરીક્ષણ કર્યું તેમજ આદર્શ નિવાસી શાળાના નવા ભવનમાં કન્યાઓનો પ્રવેશ કરાવ્યો હતો. માંગરોળ ના વાંકલ ખાતે કુમાર અને કન્યા છાત્રાલય ભવન ઉદ્ઘાતન કર્યું હતું. કાર્યક્રમ માં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર તેમજ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ વિરોધીઓ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કરતા કર્યું હતું કે આપ-કોંગ્રેસ યુવાનોને ગેર માર્ગે દોરવાનું કામ કરે છે. જો વાત કરવી હોય તો વિકાસ ની વાત કરો. આજે માંગરોળ ના વાંકલ ને મીની વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી ના હસ્તે ૧૦૦ કરો. થી વધુ ના વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી દુર્ગાદાસ ઉઈકે પ્રસંગોચિત વિદ્યાર્થીઓને ઉદબોધન કર્યું. બાઈટ :- દુર્ગાદાસ ઉઈકે (કેન્દ્રીય જનજાતિ મંત્રી) બાઈટ :- ડૉ. કુબેર ડીંડોર (રાજ્ય શિક્ષણ મંત્રી)
14
comment0
Report
PAParakh Agarawal
Sept 11, 2025 15:47:37
Ambaji, Gujarat:વિજય રૂપાણી ની આત્મા ની શાંતિ માટે પુત્ર માં અંબે ની શરણે..... અંબાજી બ્રેકીંગ • ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી સ્વ.વિજયભાઈ રૂપાણીના પરિવારજન અંબાજી પહોંચ્યા વિજય રૂપાણી ના અવસાન બાદ તેમની ફેમિલી પહેલીવાર દર્શનાર્થે પહોંચ્યા • પુત્ર ઋષભ રૂપાણી ધર્મ પત્ની અને પોતાની પુત્રી સાથે માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા • સ્વ.પિતા વિજયભાઈ રૂપાણીની આત્માને શાંતિ મળે તે માટે માતાજીને કરી પ્રાર્થના • સાથે અન્ય તમામ મૃતકોને માતાજીના ચરણો માં આસરો મળે તેમજ પ્લેન ક્રેશની ઘટના અન્ય સ્વર્ગસ્થના પરિજનોને આઘાત સહન કરવાની માં અંબે શક્તિ આપે તેવી માતાજી પાસે કરી પ્રાર્થના • સ્વ.વિજય રૂપાણી ના પુત્ર ઋષભ રૂપાણી અંબાજી મંદિરમાં સાયનકાલ આરતીના કર્યા દર્શન • માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા • ફરી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે માતાજી ને કરી પ્રાર્થના બાઈટ-1 ઋષભ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણી ના પુત્ર) ગાંધીનગર
14
comment0
Report
Advertisement
Back to top