Back
सुईगाम में भारी बारिश: CM भूपेन्द्र पटेल पहुंचे, राहत की उम्मीद बढ़ी
ARAlkesh Rao
Sept 11, 2025 16:45:10
Vaghrol, Gujarat
નોંધ-ફીડ LIVEU અને WHATSP દ્વારા આપી છે.
સ્લગ-સુઇગામ સીએમ
સુઇગામમાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પાણી ભરાઈ જતા ભારે તારાજી સર્જાઈ છે જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પરિસ્થિતિનો તાગ મેળવવા સુઇગામ પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મંત્રી બળવતસિંહ રાજપૂત સહિત ભાજપના ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ પહોંચ્યા હતા ,સો પ્રથમ મુખ્યમંત્રીએ સુઇગામ સીએચસી ખાતે પહોંચીને ત્યાં રહેલા અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમના હલચાલ પૂછીને તેમને જરૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું તે બાદ મુખ્યમંત્રીએ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી જ્યાં લોકોએ મુખ્યમંત્રીને પોતાની સમસ્યાઓ કહી હતી જ્યાં મુખ્યમંત્રીએ શાંતિથી સામાન્ય નાગરિકની જેમ તેમની સમસ્યા સાંભળીને તેના નિરાકરણની ખાતરી આપી હતી.
વોક થ્રુ-અલકેશ રાવ
( આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી સુઇગામ પહોંચ્યા છે જ્યાં લોકોને તેવો મળી રહ્યા છે.)
મુખ્યમંત્રીએ ત્યાર બાદ સુઇગામ ત્રણ રસ્તા ઉપર પહોંચીને પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારે બાદ મુખ્યમંત્રી સુઇગામ પ્રાંત કચેરી પહોંચ્યા હતા જ્યાં સંસદ ગેનીબેન ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ત્યાં પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.જોકે બનાસકાંઠા સંસ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને રજુઆત કાર્ય બાદ કહ્યું હતું કે વહીવટી તંત્ર આજે સીએમના આવવાથી એક્ટિવ થયું છે ,સીએમ 2-3 દિવસ વહેલા આવ્યા હોત તો ઘણી બધી મદદ આ વિસ્તારના લોકોને વહીવટી તંત્ર થકી મળી હોત,વિકાસ જરૂરી છે પરંતુ વિના કારણે વિકાસ ન હોય ,અમે વ્યક્તિગત રીતે 1000 કરોડ ની સહાય ની માંગ કરી છૅ.કારણ કે આ જમીન એ ખારાશ વાળી જમીન છે અગાઉ પણ આ પરિસ્થિતિનો ભોગ સુઈગામ વિસ્તારના લોકો બની ચૂક્યા છે તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મુખ્યમંત્રીએ તમામ મદદ કરવાની ખાતરી આપી હોવાનું નિવેદન કરતા કહ્યું કે જલ્દીથી કેશડોલ ચૂકવાશે.પશુઓ માટે સુકા ઘાસચારની વ્યવસ્થા કરાશે. ખેતીના નુકસાનનું પણ ઝડપી સર્વે કરવામાં આવ્શે.
બાઈટ-1-ગેનીબેન ઠાકોર -સંસદ બનાસકાંઠા
( મુખ્યમંત્રી બે દિવસ પહેલા આવ્યા હોત તો લોકોને વધારે મદદ મળી હોત અમે 1000 કરોડની સહાયની માંગ કરીયે છીએ)
બાઈટ-2-શંકર ચૌધરી -વિધાનસભા અધ્યક્ષ
(મુખ્યમંત્રીએ તમામ પૂરતી મદદની ખાતરી આપી છે.જેમાં)
સુઇગામ બાદ મુખ્યમંત્રી થરાદના નાગલા અને ખાનપુર ગામે પહોંચ્યા હતા જ્યાં તેમને સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને પાણીના કાયમી નિકાલ માટે શું વ્યવસ્થા કરી શકાય તેની સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી તે બાદ મુખ્યમંત્રીએ થરાદના શીત કેન્દ્ર ખાતે એક સભાને સંબોધી હતી તે બાદ મુખ્યમંત્રીએ વાવ માર્કેટયાર્ડ ખાતે લોકો સાથે સંવાદ કર્યો હતો જોકે મુખ્યમંત્રી આજે વાવ ખાતે રાત્રી રોકાશ કરશે.
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
10
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowSept 11, 2025 16:45:577
Report
SVSANDEEP VASAVA
FollowSept 11, 2025 16:15:153
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 15:50:1512
Report
PAParakh Agarawal
FollowSept 11, 2025 15:47:378
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:298
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:1910
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:1112
Report
PJPrashant Jha2
FollowSept 11, 2025 15:04:226
Report
TBTarsem Bhardwaj
FollowSept 11, 2025 15:03:119
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 14:35:244
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 14:35:155
Report
MDMustak Dal
FollowSept 11, 2025 14:33:216
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:35:366
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:34:4411
Report