Back
मुंबई में साइबर स्लेवरी केस: दो और आरोपियों की गिरफ्तारी
CPCHETAN PATEL
Sept 12, 2025 04:17:51
Surat, Gujarat
એકર
સાયબર સ્લેવરી કૌભાંડમાં પોલીસે મુંબઈ અને સાંબરકાંઠામાંથી બે આરોપીની પરપકડ કરી ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસે આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં યુવાનોને મ્યાનમાર મોકલનાર એજન્ટ અને યુએસડીટીને ભારતના રૂપિયામાં કન્વર્ટ કરી એકાઉન્ટમાં નાખનાર આરોપીની ધરપકડ કરી છે
વિઓ.1
શહેરની સાઇબર ક્રાઈમ સેલે ચાલુ વર્ષે દાખલ થયેલા સૌથી ચકચારી કેસોમાંથી એક આતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં આરોપી નીપેન્ડર ઉર્ક નીરવ ચૌધરી, પ્રિત કમાણી, આશિષ રાણા, તેમજ આકીબ સૈયદની ધરપકડ કરી હતી.
હવે પોલીસે આ કૌભાંડમાં USDT દ્વારા કમિશન લેનાર શશાંક સક્સેના અને દાનીશ દાંત્રેલીયા ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપીઓ યુવાનોને વચન આપીને તેમને થાઈલેન્ડ મોકલતા અને ત્યારબાદ બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમારમાં ચાઈનીઝ ગેંગની સાયબર ફ્રોડ કંપનીઓમાં ગેરકાયદે રીતે કામ પર લગાડતા. મ્યાનમારમાં યુવકોને બંધક બનાવ્યા પછી ઓનલાઈન ઠગાઈ જેવા ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. આ કૌભાંડમાં શશાંક USDT માટે નાણાં પરિવર્તન કરવાનું કામ કરતો અને દાનીશ ભારતમાં લોકો મોકલવાની લિંક પર્સન હતો.અત્યારે બંને આરોપીઓના 4 દિવસના રીમાન્ડ મળ્યા છે અને ગુનાની આગળની તપાસ ચાલી રહી છે. આ ગુનો માત્ર દેશ માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનો વિષય બન્યો છે. પોલીસ તપાસ દરમિયાન સંસાક ઉત્તરાખંડનો રહેવાસી છે. તેના પર આરોપ છે કે તે ચાઇનીઝ ગેંગ દ્વારા નકલી નોકરીના કેસમાં પકડાયેલા નિપેન્દ્ર ચૌધરી સહિત અન્ય સાથે મળીને USDTમાં કમિશન લેતો હતો. એક USDT પર તે બેથી ત્રણ રૂપિયા કમિશન લઈને ભારતીય રૂપિયામાં રૂપાંતર કરી આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરતી હતો. અશોકનું મુખ્ય કામ આ ઈલિગલ મની ટ્રાન્સફર સિસ્ટમનું મેનેજમેન્ટ અને ફંડ રાઉટીંગ હતું. આરોપી ફિનટેક અને ક્રિપ્ટો ટેકનોલોજીના ઉપયોગથી સાઇબર ફ્રોડ માટે નાણાંકીય સપોર્ટ પૂરો પાડતો હતો, જેને કારણે સમગ્ર રેકેટ સંચાલિત થઈ શકતું હતું.આ ઉપરાંત દાનીસ સુલેમાનભાઈ દાતરેલીયાસાબરકાંઠા હિમતનગરનો રહેવાસી છે. તેની ભૂમિકા ખૂબ ગંભીર હતી, કારણ કે તે ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલવાની મેદાન લિંક પર્સન હતી. અગાઉ પકડાયેલા અકીબ હુરોન સાથે મળી દાનીશે રૂ. 45,000 કમિશન માટે બે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલી આવ્યા હતા. દાનીશ પોતે નોકરીના
બહાના હેઠળ ભોગ બનેલા લોકોનો સંપર્ક કરતો અને તેમની વિઝા, ટ્રાવેલ અને બોર્ડર ક્રોસિંગની વ્યવસ્થા કરતો. ત્યારબાદ તેઓને ચાઇનીઝ ગેગના હવાલે કરાતા. આ કામગીરીમાં દાનીસનું મોટું નેટવર્ક હતું અને તેના કારણે અનેક યુવાનો પંજરમાં ફસાયા હતા.
બાઈટ..બીશાખા જૈન..ડીસીપી સાયબર ક્રાઈમ
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 12, 2025 06:01:3013
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 06:01:2214
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 06:01:0912
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 06:01:0113
Report
AAAkshay Anand
FollowSept 12, 2025 02:15:3914
Report
SKSantosh Kumar
FollowSept 12, 2025 02:15:2914
Report
AAAsrar Ahmad
FollowSept 12, 2025 02:15:1510
Report
RMRaghuvir Makwana
FollowSept 11, 2025 16:45:5714
Report
ARAlkesh Rao
FollowSept 11, 2025 16:45:1014
Report
SVSANDEEP VASAVA
FollowSept 11, 2025 16:15:1514
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 15:50:1514
Report
PAParakh Agarawal
FollowSept 11, 2025 15:47:3714
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:2914
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:1914
Report