Back
मांगरोल के वांकल में मंत्री दुर्गादास उईके का कन्या छात्रावास उद्घाटन
SVSANDEEP VASAVA
Sept 11, 2025 16:15:15
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- વાંકલ (માંગરોળ)
સ્લગ :-0609ZK_KENDRIY_MANTRI_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
માંગરોળના વાંકલ ખાતે ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકેના હસ્તે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરાયું, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વિરોધીઓ પર બરબરના વરસ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરી વિરોધ કરવાને બદલે વિકાસ માં સહભાગી બનવા જણાવ્યા હતું...
વિઓ...
કેન્દ્રીય જનજાતિ મંત્રી દુર્ગાદાસ ઉઇકે સુરત જિલ્લા ના પ્રવાસે હતા. માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વિદ્યાર્થીઓને સુવિધા રૂપ ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉમરપાડા ખાતે શૈનીક શાળા તેમજ એકલવ્ય શાળાનું નિરીક્ષણ કર્યું તેમજ આદર્શ નિવાસી શાળાના નવા ભવનમાં કન્યાઓનો પ્રવેશ કરાવ્યો હતો. માંગરોળ ના વાંકલ ખાતે કુમાર અને કન્યા છાત્રાલય ભવન ઉદ્ઘાતન કર્યું હતું. કાર્યક્રમ માં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર તેમજ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા એ વિરોધીઓ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કરતા કર્યું હતું કે આપ-કોંગ્રેસ યુવાનોને ગેર માર્ગે દોરવાનું કામ કરે છે. જો વાત કરવી હોય તો વિકાસ ની વાત કરો. આજે માંગરોળ ના વાંકલ ને મીની વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી ના હસ્તે ૧૦૦ કરો. થી વધુ ના વિવિધ ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી દુર્ગાદાસ ઉઈકે પ્રસંગોચિત વિદ્યાર્થીઓને ઉદબોધન કર્યું.
બાઈટ :- દુર્ગાદાસ ઉઈકે (કેન્દ્રીય જનજાતિ મંત્રી)
બાઈટ :- ડૉ. કુબેર ડીંડોર (રાજ્ય શિક્ષણ મંત્રી)
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowSept 11, 2025 16:45:577
Report
ARAlkesh Rao
FollowSept 11, 2025 16:45:1010
Report
AKAshok Kumar
FollowSept 11, 2025 15:50:1512
Report
PAParakh Agarawal
FollowSept 11, 2025 15:47:372
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:293
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:195
Report
GPGaurav Patel
FollowSept 11, 2025 15:47:118
Report
PJPrashant Jha2
FollowSept 11, 2025 15:04:226
Report
TBTarsem Bhardwaj
FollowSept 11, 2025 15:03:116
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 14:35:244
Report
CPCHETAN PATEL
FollowSept 11, 2025 14:35:155
Report
MDMustak Dal
FollowSept 11, 2025 14:33:215
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:35:366
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 11, 2025 13:34:449
Report