Back
जसदण पाटीदार रैली: 21 वर्ष से कम शादी पर कानून बनाओ
NBNARESH BHALIYA
Sept 12, 2025 13:38:17
Jetpur, Gujarat
SULG:- ZK RJT JASDAN PATIDAR SAMAJ RELI....
FORMANT:- PKG.....
1209ZK_RJT_KRANTI_RALLY (આ પાથમાં છે ઉપયોગમાં લેશો
STORY GANVA MATE SCRIPT CHHE.....
એન્કર:- રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર ભવન ખાતેથી પાટીદાર સમાજની રેલી નીકળી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. હાથમાં વિવિધ બેનરો સાથે ની આ રેલી નીકળી હતી.. જે જસદણ ના નવા બસ સ્ટેશન જુના બસ સ્ટેશન મેન બજાર થી નીકળીને સેવા સદન સુધી પહોંચી હતી.. સેવાસદન બહાર પાટીદાર સમાજના આગેવાનોએ રેલીને સંબોધી હતી આ રેલીમાં પાટીદાર સમાજના લોકોએ તેમની માંગ સ્વીકારવા સરકારને કહ્યું હતું..
જસદણમાં પાટીદાર સમાજની રેલી યોજાઇ હતી આ રેલીને સંબોધતા પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારા એ નિવેદન આપ્યું હતું કે પ્રેમ લગ્નમાં વધુમાં વધુ પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે...પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે..અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઉંચી કરીને જોતા નથી..કેમ કે તેમને ત્યાં ખબર છે કે અહીંયા ટાટીયા ભાગી જશે.. કેટલાક વકીલો કેટલાક દલાલો લાખ રૂપિયામાં આવા લગ્ન કરી આપે છે દીકરીઓ ત્યાં જાય કે ન જાય તેમના ડોક્યુમેન્ટ પહોંચી જાય એટલે લગ્ન થઈ જાય છે રેલીને સંબોધતા પાટીદાર નેતા વરૂણ પટેલે પણ તીખા તેવર બતાવ્યા હતા તેમણે રેલીને સંબોધતા કહ્યું હતું કે જ્યારે જ્યારે સરદારના નારા સાથે પાટીદારો માંગણી માટે નીકળ્યા છીએ ત્યારે ત્યારે તેમાં માંગણી પૂરી થઈ છે ફરી એક વખત પાટીદારો સર્વ સમાજની પીળા આપવા માટે ભેગા થઈને નીકળી રહ્યા છીએ.. પટેલની વાડીએ જો કોઈ પાવડો લઈને ચાહ વાળવા નીકળે તો તેને પાડી દઈએ છીએ ત્યારે દીકરીએ આપણી સંપતિ છે.. આવારા તત્ત્વો દ્વારા કરવામાં આવે છે તેના વિરુદ્ધ ની લડાઈ છે.. ગુજરાતી સરકાર હોશિયાર છે તેમની પાસે આવી છે આઈ બી છે ઇનપુટ છે સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે.. આ ટોળું આજે આવડું છે કાલે ગુજરાતમાં થશે ભૂતકાળની ચૂંટણીમાં ગુજરાતની સરકાર અને વિપક્ષે જોયું છે.. પાટીદાર સમાજના અલગ અલગ આગેવાનોએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું....
સ્પીચ :- મનોજ પનારા,
સ્પીચ :- વરૂણ પટેલ......
જસદણમાં આ માંગ સાથે પાટીદાર સમાજની રેલી નીકળી
•પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે..
•લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે-
•લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને 45 દિવસ અગાઉથી નોટિસથી કરવામાં આવે-
•સાક્ષી પક્ષ પણ એજ વિસ્તારના હોવા જોઈએ-
વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવો-
........
પાટીદાર સમાજના આગેવનો એ આપેલ બાઈટ મુદાઓ.....
રોમિયોગીરી,લુખ્ખા ગુરી,આવરા તત્વો,છોકરીઓને ફોસલાવી લલચાવી જિંદગી બરબાદ કરે છે,સાથે દીકરીઓની જિંદગી બરબાદ થયાં બાદ ક્યાયની રહેતી નથી,તેવી સમસ્યાઓ અમારી પાસે આવી છે,જેથી 21 વર્ષની વય મર્યાદા કરવામાં આવે,તેવો કાયદો બનાવવાની માંગ કરી હતી,નહીંતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી,
બાઈટ:- મનોજ પનારા,
વિવિધ મુદાઓને લઈને રેલીનું આયોજન કરાયું હતી જેમાં,ગેમીંગ જોન પણ મુદ્દો હતો પરંતુ,તેના ઉપર કેન્દ્ર સરકારનું બિલ પણ આવ્યું છે,જે પાછું પણ ખેંચાશે,સાથે જે વિસ્તારમાં આધારકાર્ડ છે તેજ વિસ્તારમાં લગ્ન નોંધણી થાય,જેવી વિવિધ માંગણી ઓ છે,સાથે હાર્દિક પટેલ હવે ધારાસભ્ય છે તો તેને પણ મુદ્દો વિધાનસભામાં ઉઠાવો જોઈએ,પરંતુ કદાચ,તેને પાર્ટી ના પ્રોટોકોલ મુજબ રજુઆત ન પણ કરી શકતા હોય,સાથે આવનારા દિવસોમાં સરકાર કંઈ વિચારશે નહિ તો જિલ્લા તાલુકા મથકે પણ આંદોલન થશે,
બાઈટ:- ગીતા બેન પટેલ...
વરૂણ પટેલે મીડિયા સાથે ની વાતમાં કહ્યું હતું,ગુજરાત સરકારે આ મુદ્દે કાયદો બનાવો જોઈએ,સાથે વ્યાજખોરી મુદ્દે પણ સરકાર કાયદામાં સુધારા કરે તેવી પણ માગ છે,
બાઈટ:- વરૂણ પટેલ,...
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી દિનેશ બાભણીયા એ મીડિયા સાથેની વાત જણાવ્યું હતું,ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ આ સમસ્યાથી પીડાય રહ્યા છે,સરકાર આ મુદ્દે કાયદો બનવે તેથી સમર્થન યાત્રાનું આયોજન કરાયું છે,સાથે મુખ્યમંત્રી પણ આ બાબતે એક ડ્રાફટિંગ આપીશું,....
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 16:45:174
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:361
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:291
Report
LJLakhani Jaydeep
FollowSept 12, 2025 16:15:546
Report
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 15:00:5913
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:46:4014
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 14:20:5614
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:15:3413
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 14:07:5814
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:5514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:4514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:45:3513
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 13:19:0213
Report
PDPRASHANT DHIVRE
FollowSept 12, 2025 13:03:459
Report