Back
सरकार का आंगनवाड़ी पोषण आहार बच्चों के लिए आशीर्वाद बन गया
SVSANDEEP VASAVA
Sept 12, 2025 14:46:40
Surat, Gujarat
NOTE : FOR SAVJI BHAI & MARKETING
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- ઓલપાડ
સ્લગ :-1209ZK_AANGANWADI_1
એન્કર...
સરકાર દ્વારા આંગણવાડી માં બાળકોને આપવામાં પૌષ્ટિક અલ્પાહાર યોજના બાળકો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે. બાળકો માનસિક શારિરીક રીતે પોષિત વિકસિત થઈ રહ્યા છે.
વિઓ...
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આંગળવાડી માં બાળકોને આપવામાં આવેલ પોષતી અલ્પાહાર યોજના બાળકો માટે ખુબજ ફળદાયી નીવડી રહી છે. સાપ્તાહિક ક્રમઅનુસાર આપતા અલ્પાહાર બાળકોની શારીરિક માનસિક રીતે પોષિત વિકસિત થઈ રહ્યા છે. બાળકો ને લીલા શાકભાજી, ફળફરાદી તેમજ પોષકતત્વો યુક્ત આહાર આપવામાં આવે છે. બાળકો માં ને આપતા અલ્પાહાર માં ફોર્તિફાઇડ અનાજ, તેમજ તેલ આપવામાં આવે છે જેને લોધે બાળકો માં શારીરિક તેમક માનસિક પોષિત વિકસિત થાય છે. ગુણવત્તા સભર આહાર ના કારણે બાળકો કુપોષિત થતા અટકે છે. સરકાર દ્વારા પોષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત આપવામાં આવતા આહાર નાના બાળકો માટે આશીર્વાદ રૂપ માની રહ્યા છે.
બાઈટ :- દક્ષા બેન કોસમીયા (આંગણવાડી સંચાલીકા)
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 16:45:177
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:363
Report
AKAshok Kumar
FollowSept 12, 2025 16:31:292
Report
LJLakhani Jaydeep
FollowSept 12, 2025 16:15:546
Report
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 15:00:5913
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 14:20:5614
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:15:3413
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 14:07:5814
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:5514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:4514
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:45:3513
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 13:38:1713
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 13:19:0213
Report
PDPRASHANT DHIVRE
FollowSept 12, 2025 13:03:459
Report