Back
सूरत के अस्पताल में 78वां अंगदान, ब्रेन डेड के बाद जीवनदान
PDPRASHANT DHIVRE
Sept 12, 2025 13:03:45
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
એંકર:સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના કાર્યનું સાક્ષી બની છે. નવસારીના એક પરિવારે સ્વૈચ્છિક રીતે બ્રેઇન ડેડ જાહેર થયેલ મહિલાના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈ અન્ય લોકોને નવું જીવન આપ્યું છે. આ અંગદાન સુરત સિવિલ હોસ્પિટલનું 78મું અંગદાન છે.
વીઓ:1 મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના અને હાલ છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં રહેતા 52 વર્ષીય શકુંતલાબેન કિશોરભાઈ બાગલે પોતાના ઘરે અચાનક પડી ગયા હતા. આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તબીબોએ શકુંતલાબેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. પરિવારે સ્વયંભૂ રીતે અંગદાન કરવાની ઈચ્છા દર્શાવતા, તેમના પરિવારની સંમતિ બાદ હોસ્પિટલ દ્વારા અંગદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બાઈટ: ઈકબાલ કડીવાલા (સુરત સિવિલ હોસ્પિટલ)
બાઈટ:વિશાલ ભાઈ (સંબધી)
વીઓ:2 આ અંગદાનમાં શકુંતલાબેનની બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપશે. આ કાર્યએ સાબિત કરી દીધું કે અંગદાન મહાદાન છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PCAKAGE
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowSept 12, 2025 15:00:590
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:46:403
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 12, 2025 14:20:561
Report
SVSANDEEP VASAVA
FollowSept 12, 2025 14:15:346
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 14:07:5812
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:558
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:48:458
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 12, 2025 13:45:355
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 13:38:178
Report
CPCHETAN PATEL
FollowSept 12, 2025 13:19:028
Report
ARAlkesh Rao
FollowSept 12, 2025 12:32:349
Report
NBNARESH BHALIYA
FollowSept 12, 2025 12:31:3512
Report
AKArpan Kaydawala
FollowSept 12, 2025 12:18:5314
Report
PDPRASHANT DHIVRE
FollowSept 12, 2025 12:18:1012
Report