Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Tonk304001

टोंक में गूगल मैप ने केंद्र उलझा दिए, पुलिस ने मोर्चा संभाला

BSBHUPENDAR SINGH SOLANKI
Sept 14, 2025 11:19:45
Tonk, Rajasthan
टोंक पुलिस कांस्टेबल परीक्षा में गूगल मैप बना परेशानी का सबब पुलिस को संभालना पड़ा मोर्चा.... टोंक में दो परीक्षा केंद्रों के परीक्षार्थी भटकते रहे केंद्र के लिए एंकर :- राजस्थान में आयोजित पुलिस कॉन्स्टेबल परीक्षा में एक बार फिर से गूगल मैप ने टोंक में दो परीक्षा केंद्रों को लेकर दूसरी पारी में परीक्षा देने आए परीक्षार्थियों को परीक्षा से पहले लोकेशन को लेकर धोखा दिया और पुलिस को लोकेशन पर मौजूद रहकर परीक्षार्थियों को लोकेशन बतानी पड़ी ऐसे में कई परीक्षार्थी परेशान होते नजर आए इससे पहले मानसून सत्र में चित्तौड़गढ़ जिले में गूगल मैप की गलत लोकेशन एक परिवार के लिए काल बन गई थी रविवार को टोंक में आयोजित कांस्टेबल भर्ती परीक्षा के दौरान दूसरी पारी के पेपर में दो परीक्षा केंद्रों नेहरू कॉलेज और संत सुधा सागर परीक्षा केंद्रों की गलत लोकेशन गूगल मैप पर आने से परीक्षा अभ्यर्थियों को परेशानी ओर घबराहट का सामना करना पड़ा, ऐसे के टोंक डीएसपी ओर शहर कोतवाल ने पुलिस के साथ मे मौके पर पहुँचकर मोर्चा संभाल कर परीक्षार्थी को सही लोकेशन पर पहुंचाने का कार्य किया । BITE 01 ललित मीणा, परीक्षार्थी BITE 02 नीरज सैनी,परीक्षार्थी BITE 03 राजेंश विद्यार्थी,डीएसपी टोंक । आज दो पारियों में 19 परीक्षा केंद्रों पर हो रही है परीक्षा, दो घंटे पहले दिया गया प्रवेश, राजस्थान में आयोजित की जा रही पुलिस कांस्टेबल भर्ती परीक्षा रविवार को दो पारियों में 19 परीक्षा केंद्रों पर आयोजित की जा रही है जिसका पहला पेपर पहली पारी की परीक्षा सुबह 10 से दोपहर 12 बजे तक शुरू हुआ वही दूसरी पारी की परीक्षा दोपहर 3 बजे से शाम 5 बजे तक आयोजित हो रही है टोंक दोनों पारियों में करीब 15 हजार परिक्षार्थी रजिस्ट्रेट है,खुद पुलिस अधीक्षक राजेश मीणा सहित तमाम पुलिस अधिकारी 19 परीक्षा केंद्रों पर नजर बनाए हुए है । टोंक पुलिस अधीक्षक राजेश कुमार मीना ने बताया कि परीक्षा को लेकर सभी तैयारियों को अंतिम रूप दिया जा चुका था टोंक में कुछ परीक्षा सेंटर जिला मुख्यालय के बाहर भी है टोंक में 19 केन्द्रों पर दो घंटे पहले परीक्षा केंद्र पर एंट्री शुरू की गई और परीक्षा शुरु होने के आधे घंटे पहले केंद्र पर एंट्री बंद कर दी गई । राजस्थान में कांस्टेबल के करीब 10 हजार रिक्त पदों पर पुलिस भर्ती के लिए लिखित परीक्षा 13 और 14 सितंबर प्रदेश भर में की जा रही है । टोंक जिले में यह परीक्षा रविवार को दो पारियों में होगी। इसमें करीब 15 हजार परीक्षार्थी टोंक जिले समेत अन्य जिलों के रजिस्टर्ड है।
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Sept 14, 2025 12:32:22
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- જોળવા (પલસાણા ) સ્લગ :-1409ZK_BLAST_MAMLO_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લામાં કંપની માં વોરશ બ્લાસ્ટ મામલે મોટી કાર્યવાહી, સંતોષ ટેક્સટાઈલ ડ્રમ દુર્ઘટનામાં મિલ માલિક સહિત 5 ની અટકાયત કરવામાં આવી. સારવાર દરમિયાન ઈજાગ્રસ્તના મોત થતાં આંકડો નવ થયો, જવાબદાર સામે પોલીસે સદોષ માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.. વિઓ... સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક સપ્ટેમ્બરે ડ્રમ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. વોશર ડ્રમ બ્લાસ્ટ થવાની ઘટના બની તે દરમ્યાન મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારે ડ્રમ ફાટ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી. દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સાત લોકોના મોત થયા હતા. આમ કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મિલ માલિક સહિત 5 આરોપીની પોલીસે અટકાયત કરી છે. બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ. પલસાણા પોલીસ સ્ટેશન) વિઓ... સંતોષ મિલ માં ડ્રમ ફાટવાની ઘટના બાદ સુરત જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. જિલ્લા ઉચ્ચ પોલીસ કાફલો સહિત મામલતદાર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ તપાસ માં જોડાયા હતા. ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રીપોર્ટ માં વોશર દ્રમ જૂનું અને ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મેનેજિંગ ડિરેક્ટર, ડ્રમ વિભાગના સુપરવાઇઝર, મેન્ટેનન્સ વિભાગ મેનેજર અને ડ્રમ વિભાગના ઓપરેટર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પલસાણા પોલીસે મિલ માલિક સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે. બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ. પલસાણા પોલીસ સ્ટેશન)
0
comment0
Report
ARAlkesh Rao
Sept 14, 2025 11:21:12
Vaghrol, Gujarat:નોંધ-ફીડ FTP કરેલ છે તેમજ ભાખરી ગામના ત્રણ દિવસ પહેલાના ડ્રોન વિડિઓ આપ્યા છે. FTP-1409 ZK BNK BHAKHARI GAAM PKG સ્લગ-ભાખરી ગામ બનાસકાંઠાના સરહદી પંથક સુઇગામ,વાવ અને થરાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ હતી ,વાવના ભાખરી ગામે ચારેતરફ પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું તો બીજી તરફ વીજળી ગુલ થઈ જતા મોબાઈલ સંપર્ક પણ તૂટી ગયો હતો .ભાખરી ગામ જવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જતા સરકારી તંત્રને પણ ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું જોકે વરસાદ વિરામ લેતા ભાખરી ગામમાં ભરાયેલા પાણી ઓછા થયા છે જોકે હજુ પણ ગામમાં નદી વહેતી હોય તેવા પાણી ગામના રસ્તાઓ ઊપરથી પસાર થઈ રહ્યા છે ગામના અનેક ઘરોમાં પાણી ઘુસી જતા તેમજ ખેતરો જળબંબાકાર થતા ગામના લોકો અને ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે હવે ગામલોકો અને ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. ચોપલ વિથ ગ્રામજનો ( વાવ તાલુકાના ભાખરી ગામે અમે પહોંચ્યા છીએ અમારી સાથે ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું..) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
1
comment0
Report
GPGaurav Patel
Sept 14, 2025 11:18:40
Ahmedabad, Gujarat:અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ લોકાર્પણ માટે ઓલિમ્પિકની ડિઝાઇનથી કરાઈ તૈયારીઓ અમિત શાહના વ્યક્તવ્ય માટે વિશેષ મંચ કરાયો તૈયાર સામાન્ય મંચ કરતાં સ્પોર્ટ્સ થીમ પર અલાયદા મંચથી અમિત શાહ કરશે સંબોધન લોકાર્પણ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ આધુનિક ટેક્નોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને ગેમ્સ ફેડરેશનના સૂચનો અને ભલામણના આધારે 823.52 કરોડના ખર્ચે તૈયાર થયું છે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલીસ
3
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 09:34:07
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર નોંધઃઘટના સ્થળ ના વિઝ્યુઅલ 2C કરેલ છે. PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_THAILAND_GIRL એન્કર :- સુરત શહેરમાં ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાંથી પોલીસે 13 વિદેશી થાઈ મહિલાઓને ડીટેઇન કરી સંચાલક સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસને બાતમી મળી હતી કે જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી હોટેલના ચોથા માળે દેહવ્યાપાર ચાલે છે. રેડ કરવા પહોચેલી પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાંથી કુલ 13 મહિલાઓ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું છે. તેમજ 9 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં ખુલ્યું કે હોટેલનો મેનેજર રૂપેશ ઉર્ફે મેક્સી મિશ્રા, સાથે સંજય હિંગડે, રાહુલ સોલંકી અને બિપીન ઉર્ફે બંટી બાબરીયા ગ્રાહકો પાસેથી પૈસા વસૂલતા હતા. મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને સ્ટાફના પગારનું સંચાલન કરતો હતો.ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માટે 3,500થી 5,000 રૂપિયા લેવાતા હતા. જેમાંથી મહિલાઓને માત્ર 1,500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. બાકીનો મોટો ભાગ સંચાલકો પોતાના ખિસ્સામાં રાખતા હતા. ઓનલાઇન પેમેન્ટ માટે યોગેશ તાલેકરના બેંક ખાતાનો ઉપયોગ થતો હતો. જ્યારે ડ્રાઈવર અશોકમામા મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો. બાઈટ:મિનિ જોસેફ (સુરત શહેર પોલીસ એસીપી) પોલીસે આ કેસમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવી છે. બાઈટ:મિનિ જોસેફ (સુરત શહેર પોલીસ એસીપી) સુરતમાં આવા હાઈ-પ્રોફાઈલ રેકેટ સામેની આ કાર્યવાહી બાદ ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે કે શહેરમાં દેહવ્યાપાર ગેરકાયદે રીતે કેટલો વ્યાપક છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
4
comment0
Report
NDNavneet Dalwadi
Sept 14, 2025 09:33:57
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૧૪/૦૯/૨૦૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: હમીમ સર. स्लग: पहलगांव अटैक के बाद पाक के साथ मैच को लेकर विरोध सामने आया। एंकर। पहलगाम हमले में भावनगर के यतीश सुधीरभाई परमार और उनके बेटे स्मित यतीशभाई परमार को आतंकियों ने धर्म पूछकर गोलियों से भून डाला था। आतंकवादियों ने“तुम हिंदू हो?”पूछकर पिता-पुत्र की हत्या की थी। अब एक पत्नी और माँ ने अपील की है कि भारत को पाकिस्तान के साथ मैच नहीं खेलना चाहिए। परिजनों ने कहा “हमारी आँखों के आँसू अभी सूखे भी नहीं हैं और पाकिस्तान के साथ मैच तो क्या, कोई भी संबंध नहीं होना चाहिए। विओ। भारत-पाकिस्तान मैच को लेकर पहलगाम हमले में अपने दो परिजनों को खोने वाले भावनगर के परिवार का दर्द छलक पड़ा। परिवार ने कहा हमारी आँखों के आँसू अभितक सूखे भी नहीं और पाकिस्तान के साथ मैच आश्चर्य होता है। मैच की बात पर पति और पुत्र को खो चुकींमहीला किरणबेन ने आक्रोश व्यक्त किया था। आतंकी हमले के 146 दिन बाद ही पाकिस्तान के साथ मैच का आयोजन करना यानी हमारे जख्मों को खुरद कर ताजा करने वाली बात हुई । पाकिस्तान के साथ यह मैच दुबई इंटरनेशनल स्टेडियम में होने जा रहे इस मैच को लेकर पीड़ित परिवार का दर्द खुलकर सामने आया है। बाइट- सावन परमार, भाई। बाइट- किरण परमार, माता। बाइट- पीयूषभाई, मित्र।
4
comment0
Report
NJNILESH JOSHI
Sept 14, 2025 09:33:18
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર - વરસાદી મોસમ માં પ્રવાસીઓ માટે સૌથી મનમોહક સ્થળ એટલે ડૂંગર, જંગલ, નદી, ઝરણાં અને વોટર ફોલ ..ડુંગર અને પહાડો ને ચીરી ને આવતી નદીઓ ના ધોધ પ્રકૃતિપ્રેમીઓ ને ખુબ આકર્ષતા હોય છે ત્યારે ગુજરાતીઓ વોટર ફોલ ની મઝા માણવા ડાંગ ના ગીરા ધોધ કે પછી ધરમપુર ના શંકર ધોધ પહોંચે છે..પરંતુ આજે અમે આપને એક એવા ધોધ ની સુંદરતા ના દર્શન કરાવીશું જેના થી આપ અને મોટા ભાગ ના પર્યટકો અજાણ છે ,ત્યારે આવો આપને પણ શૅર કરાવીએ કપરાડા ના જંગલ માં આવેલ આ આ અદભુત વોટર ફોલ ના નજારા ની ... વી ઓ -1 વલસાડ જિલ્લાના કપરાડા ના જંગલ વિસ્તાર તેની વનરાજી માટે જાણીતો છે . ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડામાં ચોમાસા માં દર વર્ષે 130 ઇંચ થી પણ વધારે વરસાદ નોંધાય છે .જોકે આ વર્ષે કપરાડા માં અત્યાર સુધી 135 ઇંચ થી વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે .જેના કારણે તાલુકાના તમામ નદીનાળામાં પાણીની ભરપૂર આવક થઈ હતી.જોકે અત્યારે ચોમાસુ વિદાય લેવા નો સમય છે એવા સમયે હજુ પણ કપરાડા અને ધરમપુર ના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં કેટલાક વોટર ફોલ્સ પણ સક્રિય છે.અત્યાર સુધી પર્યટકો મોટે ભાગે વલસાડ ના ધરમપુર ના શંકર ધોધ થી જ પરિચિત હતા .જોકે શંકર ધોધ ની સુંદરતા થી થોડો પણ ઓછો નથી તેવો એક અજાણ્યો ધોધ છે..કપરાડા ના સિલધા નો માવલી ધોધ.ચોમાસા ના અંત માં પણ ડુંગર ની તળેટી માં વસેલ આ સિલધા ગામ અત્યારે સ્વર્ગ સમું દેખાય છે.ચારે તરફ ડુંગર અને તેના પર હરિયાળી જાણે ધરતી પર લીલીછમ ચાદર બિછાવી હોય એમ લાગે છે.અહી થી વહેતા નાના મોટા ઝરણાં પ્રકૃતિ પ્રેમીઓના મન મોહવા કાફી છે.જોકે ત્યારે સિલધા પાસે આવેલ માવલી વોટરફોલ અહી ની સુંદરતા ને ચાર ચાંદ લગાવી રહ્યો છે. માવલી ધોધમાં આજે પણ પાણી ની ભરપૂર આવક થઈ રહી છે. આજે પણ સુંદર કળાએ ખીલેલો માવલી ધોધ નો અદભુત નજારો જોવા મળી રહ્યો છે..માવલી ધોધ પર થી વહી રહેલ પાણી નો સુંદર નઝારો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે. . વરસાદી માહોલ માં વાદળો વચ્ચે ઘેરાયેલો આ પ્રદેશ નયનરમ્ય નજારો હિલ સ્ટેશન ની યાદ અપાવી રહ્યો છે.. કપરાડાના જંગલ વિસ્તારમાં આવેલ આ ધોધ પ્રકૃતિ પ્રેમીઓને તો આકર્ષે છેમમ પરંતુ આ ધોધ આ વિસ્તારના આદિવાસીઓની આસ્થા નું પ્રતીક છે.. આ ધોધને આદિવાસી ઓ માવલી માતા તરીકે પૂજા કરે છે.. દિવાળીના તહેવારોની શરૂઆત આ ધોધ ની પૂજાથી જ થાય છે... બાઈટ:1 નરેન્દ્ર જોગરા અગ્રણી , સિલધા વી ઓ -2 કપરાડા ના જંગલ વિસ્તાર માં અનેક રમણીય સ્થળો આવેલા છે ,આ જંગલ વિસ્તાર માં ફરવા લાયક અનેક મનમોહક જગ્યાઓ આવેલી છે ,ત્યારે સિલધા ગામ ના ડુંગર માં આવેલ માઉલી ધોધ સોળે કળાએ ખીલ્યો છે ,જોકે કમનસીબી એ છે કે પ્રવાસીઓ માટે આ સ્થળ હજી અજાણ છે .ધરમપુર ના વિલ્સન હિલ પાસે આવેલ શંકર ધોધ કે પછી ડાંગ નો ગીરા ધોધ ને જેટલી પ્રસિદ્ધિ મળી છે .તેવી પ્રસિદ્ધિ આ ધોધ ને મળી નથી .પરંતુ આ ધોધ ની ખાસિયત એ છે કે આ ધોધ માં દિવાળી સુધી ભરપૂર પાણી રહે છે .. આથી સરકાર દ્વારા જો આ ધોધનો વિકાસ કરવામાં આવે તો આ વિસ્તારના લોકો માટે રોજગારીનો એક અવસર પણ ઉભો થઈ શકે તેમ છે.. આથી ગામના લોકો આ માવલી ધોધ નો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બાઈટ- 3 ઈશ્વર તુમ્બડા સભ્ય ,કપરાડા તાલુકા પંચાયત વી ઓ -3 કપરાડા ના જંગલ વિસ્તાર માં રોજગારી નો અભાવ છે .ત્યારે ધરમપુર ના વિલસન હિલ નો જે રીતે વિકાસ થઇ રહ્યો છે. તેવો વિકાસ કપરાડા ના આ સ્થળ નો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તે પણ ખૂબ જરૂરી છે .આ ધોધ ની ખાસિયત એ છે કે તમામ ઉમર ના લોકો આ ધોધ માં નાહવા ની મજા માણી શકે છે .રોડ ની નજીક આવેલ આ વોટર ફોલ પ્રવાસીઓ માટે સુગમતા પૂરું પાડે છે ,એક દિવસીય પીકનીક માટે આ ધોધ બેસ્ટ ડેસ્ટિનસેન બની શકે છે ,જે પ્રકૃતિ પ્રેમીઓ ને આ સ્થળ ની જાણકારી છે તે લોકો અચૂક આ ધોધ મી મજા માણી રહયા છે નિલેશ જોશી ઝી મીડીયા કપરાડા લોકેશન: સિલધા કપરાડા વલસાડ FTP/VAPI/SEP25/14.9.25/ZK1409MAVLI_WATER_FALL/2BITE/2VISUAL.
3
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 09:33:09
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર FEED_LIVE_U FOLDER_SRT_ABVP_FIR ​સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રુદ્રેશ વ્યાસને આઠ કલાક સુધી ગોંધી રાખી અપમાનિત કરવાના કેસમાં ત્રણ મહિના બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના મહાનગર મંત્રી અને કાર્યકરો સહિત કુલ 9 લોકો સામે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર કોલેજનો જ એડહોક ક્લાર્ક સાગર રાણા હોવાનું બહાર આવ્યું છે. ​17 જૂન, 2025ના રોજ પ્રોફેસર ડૉ. રુદ્રેશ વ્યાસને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા હતા. આ પછી, 8 જુલાઈના રોજ હેડ ક્લાર્ક સાગર રાણાએ તેમની મંજૂરી વગર 8,000 વિદ્યાર્થીઓને પ્રવેશ માટે કોલ લેટર મોકલી આપ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજમાં ઉમટી પડ્યા હતા.આ સમયે, ABVPના કાર્યકરો પણ વિરોધ કરવા માટે પહોંચ્યા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રુદ્રેશ વ્યાસ સાથે ગેરવર્તણૂક કરી. ડૉ. વ્યાસે જ્યારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની ઓફિસમાં આવવા જણાવ્યું ત્યારે ABVPના તત્કાલીન મહાનગર મંત્રી રવિ માંગરોળીયા ઉશ્કેરાઈ ગયા અને બિભત્સ ગાળાગાળી કરી. તેમણે કહ્યું, ''''તું ABVPના મંત્રીને ઓળખતો નથી, શહેરની 147 કોલેજના આચાર્ય મને આવું કહી શકતા નથી, તું મને અટકાવવા વાળો કોણ?'''' ​10 જુલાઈના રોજ જ્યારે ડૉ. વ્યાસને કોલ લેટર સંબંધિત ખુલાસો કરવા બોલાવવામાં આવ્યા, ત્યારે ABVPના કાર્યકરો ફરી ત્યાં પહોંચી ગયા. તેમણે ડૉ. વ્યાસને ધમકી આપી કે, ''''તારે તારા આકાઓને ફોન કરવો હોય તો કરી લે, અમે તારા જેવા કેટલાય પ્રિન્સિપાલોને પૂરા કરી દીધા છે અને કાલના દિવસમાં તું પણ પ્રિન્સિપાલ પદ પરથી હટી જઈશ.આશ્ચર્યની વાત એ છે કે, જેમના વિરોધમાં આ મોરચો મંડાયો હતો તે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રુદ્રેશ વ્યાસ પોતે પણ ABVP સાથે સંકળાયેલા છે. 1-2-1: પ્રશાંત ઢીવરે,ડૉ. રુદ્રેશ વ્યાસ (MTB કોલેજ પ્રોફેસર) સાથે આ ઘટના બાદ ઉમરા પોલીસે MTB કોલેજના ક્લાર્ક, ABVPના કાર્યકરો સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં સાગર રાણા ભાગી છૂટ્યો છે. જેમના સામે ગુનો નોંધાયો છે તેમાં: સાગર રાણા (હેડ ક્લાર્ક) ​દીપ કિરણભાઈ ઘોઘારી ​રવિ માંગરોળીયા ​પુનિત આચાર્ય ​યોગીનાથ લક્ષ્મણ બલીમુલનાથ ​મલ્હાર ગોસ્વામી ​ગણેશ પવાર ​જાનવી પવાર ​દાનીલ બરડે પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
3
comment0
Report
GPGaurav Patel
Sept 14, 2025 08:30:55
Ahmedabad, Gujarat:હિન્દી દિવસ ૨૦૨૫ અને પાંચમા અખીલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયું અખિલ ભારતીય રાજભાષા સંમેલન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રહ્યા હાજર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી સંમેલનમાં હિન્દી વિષયને લગત પાંચ સત્રનું આયોજન આપરેશન સિંદુરના વિશેષ સત્રનું આયોજન બે દિવસ ચાલશે પાંચમું અખીલ ભારતીય રાજભાષા સંમેલન રાજભાષા ને લગતા પુસ્તકોનું અમિત શાહે વિમોચન કર્યું સીએમ લાઇવ પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં માં બંધારણની ૭૫ માં જયંતી મનાવી રહ્યા છીએ આજે હિન્દી દિવસે તમામને શુભેચ્છાઓ ગુજરાતે ગાંધી સરદાર જેવા નેતાઓ આપ્યા સરદારે દેશને અખંડ કર્યો મોદીજીએ ભાષાથી દેશને એક કર્યો પ્રધાનમંત્રી ના વિકસીત ભારત સંકલ્પને સુદર્ઢ કર્યો મોદીજીએ વિદેશમાં પણ હિન્દી ભાષાનું સન્માન વધાર્યું ભાષા સંવાદ સાથે દિલને જોડાવાનું માધ્યમ અમિત શાહના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગે અનેક શીખરો સર કર્યા ગુજરાત અનેક ભાષાઓંનુ સંગમ સ્થાન રહેયુ મોદીએ ૨૦૨૭ સુધી ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પ કર્યો યુવાનોએ આગ્રહ કે તેઓ હિન્દીને તેમના જીવનનું અભિન્ન અંગ બનાવે બાઇટ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી આજે મારા માટે વિશેષ અવસર કેમકે દેશ ભરના ભાષા પ્રેમી મારા સંસદીય વિસ્તારમાં એકઠા થયા પહેલા આ સમારોહ માત્ર દિલ્હીના વિજ્ઞાન ભવન માત્ર થતો હતો છેલ્લા પાંચ વર્ષ થી દેશના અલગ અલગ ભાગમાં થાય છે જેથી સ્થાનિક ભાષા અને હિન્દી વચ્ચે સેતુ બને હૈદ્રાબાદ માં થાય તો તેલુગુ અને હિન્દી વચ્ચે સેતુ બને આજે ગુજરાતમાં છે તો ગુજરાતી અને હિન્દી વચ્ચે સેતુ બને હિન્દી ભારતીય ભાષાઓની સ્પર્ધક નહીં મિત્ર છે આનુ સૌથી ઉત્તમ ઉદાહરણ ગુજરાત ગુજરાત ના મહાનુભાવોએ હિન્દી સ્વિકારી અને તેનો પ્રચાર પણ કર્યો ગુજરાતના બાળકો હિન્દી ભણતા હોવાથી દેશ ભરમાં તેમની પહોંચ છે હિન્દીના કારણે જ ગુજરાતી દેશના કોઇ પણ ખુણે જઇ વેપાર કરે છે અને સ્વીકૃતિ પણ મેળવે છે આજે ગાંધીનગર ખાતે યોજાયેલું સંમેલન પણ સાર્થક રહેશે હિન્દી માત્ર બોલ ચાલની કે પ્રશાસન ની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી ન્યાય અને પોલીસની ભાષા હોવી જોઇએ દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી ને અમિત શાહનું આહ્વાન તમે તમારી ભાષામાં પત્ર લખો તમને તમારી ભાષામાં જવાબ મળશે આવાનારા સમયમાં સારથીની મદદ થી સ્વ ભાષામાં સંપર્ક થશે ૨૦૨૯ સુધી હિન્દી શબ્દ સીંધુ સૌથી મોટો શબ્દકોશ હશે હિન્દી ભાષાના ખાલી પણને અન્ય ભાષાઓથી ભરવી પડશે જે સમય સાથે બદલાતા નથી તે ઇતિહાસ બની જાય છે હિન્દી ક્યારે ઇતિહાસ નહીં બને તે વર્તમાન અને ભવિષ્ય છે મહાત્મા ગાંધી એ ગુજરાતી શબ્દકોશ ની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો આજે એઆઇ સંચાલિત ચશ્મા દિવ્યાંગોને આપવામાં આવ્યા આ ચશ્મા દ્વારા દિવ્યાંગો કોઈ પણ વસ્તુ વાંચી શકશે તેને પોતાની ભાષામાં ટ્રાન્સફર થઈ સાંભળી શકશે. એઆઇ ચશ્મામાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ૫ દિવ્યાંગોને ચશ્મા આપવામાં આવ્યા. જો કોઇ બાળક પર માતૃભાષા સિવાય અન્ય કોઇ ભાષા થોપવામાં આવશે તો તેની ૨૫ ટકા ક્ષમતા ભાષાંતરમાં લાગશે હવે સમય આવ્યો છે કે બાળકોને માતૃભાષામાં ભણાવીએ બાળક કઇ ભાષામાં અભ્યાસ કરે છે એ મહત્વનું નથી તેની સાથે ઘરમાં માતૃભાષા માં વાત કરો મહાત્મા ગાંધી કહેતા હતા કે હિન્દી એ ભાષા છે જે દેશને એક સુત્રમાં જોડે છે તમામ પોતાની માતૃભાષા ને બળ આપે અને રાજભાષા ને સહયોગ કરે બાઇટ અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આજે મારા માટે વિશેષ અવસર કેમકે દેશ ભરના ભાષા પ્રેમી મારા સંસદીય વિસ્તારમાં એકઠા થયા પહેલા આ સમારોહ માત્ર દિલ્હીના વિજ્ઞાન ભવન માત્ર થતો હતો છેલ્લા પાંચ વર્ષ થી દેશના અલગ અલગ ભાગમાં થાય છે જેથી સ્થાનિક ભાષા અને હિન્દી વચ્ચે સેતુ બને હૈદ્રાબાદ માં થાય તો તેલુગુ અને હિન્દી વચ્ચે સેતુ બને આજે ગુજરાતમાં છે તો ગુજરાતી અને હિન્દી વચ્ચે સેતુ બને હિન્દી ભારતીય ભાષાઓની સ્પર્ધક નહીં મિત્ર છે આનુ સૌથી ઉત્તમ ઉદાહરણ ગુજરાત ગુજરાત ના મહાનુભાવોએ હિન્દી સ્વિકારી અને તેનો પ્રચાર પણ કર્યો ગુજરાતના બાળકો હિન્દી ભણતા હોવાથી દેશ ભરમાં તેમની પહોંચ છે હિન્દીના કારણે જ ગુજરાતી દેશના કોઇ પણ ખુણે જઇ વેપાર કરે છે અને સ્વીકૃતિ પણ મેળવે છે આજે ગાંધીનગર ખાતે યોજાયેલું સંમેલન પણ સાર્થક રહેશે હિન્દી માત્ર બોલ ચાલની કે પ્રશાસન ની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી ન્યાય અને પોલીસની ભાષા હોવી જોઇએ દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી ને અમિત શાહનું આહ્વાન તમે તમારી ભાષામાં પત્ર લખો તમને તમારી ભાષામાં જવાબ મળશે આવાનારા સમયમાં સારથીની મદદ થી સ્વ ભાષામાં સંપર્ક થશે ૨૦૨૯ સુધી હિન્દી શબ્દ સીંધુ સૌથી મોટો શબ્દકોશ હશે હિન્દી ભાષાના ખાલી પણને અન્ય ભાષાઓથી ભરવી પડશે જે સમય સાથે બદલાતા નથી તે ઇતિહાસ બની જાય છે હિન્દી ક્યારે ઇતિહાસ નહીં બને તે વર્તમાન અને ભવિષ્ય છે મહાત્મા ગાંધી એ ગુજરાતી શબ્દકોશ ની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો આજે એઆઇ સંચાલિત ચશ્મા દિવ્યાંગોને આપવામાં આવ્યા આ ચશ્મા દ્વારા દિવ્યાંગો કોઈ પણ વસ્તુ વાંચી શકશે તેને પોતાની ભાષામાં ટ્રાન્સફર થઈ સાંભળી શકશે. એઆઇ ચશ્મામાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ૫ દિવ્યાંગોને ચશ્મા આપવામાં આવ્યા. જો કોઇ બાળક પર માતૃભાષા સિવાય અન્ય કોઇ ભાષા થોપવામાં આવશે તો તેની ૨૫ ટકા ક્ષમતા ભાષાંતરમાં લાગશે હવે સમય આવ્યો છે કે બાળકોને માતૃભાષામાં ભણાવીએ બાળક કઇ ભાષામાં અભ્યાસ કરે છે એ મહત્વનું નથી તેની સાથે ઘરમાં માતૃભાષા માં વાત કરો મહાત્મા ગાંધી કહેતા હતા કે હિન્દી એ ભાષા છે જે દેશને એક સુત્રમાં જોડે છે તમામ પોતાની માતૃભાષા ને બળ આપે અને રાજભાષા ને સહયોગ કરે બાઅટ અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી
4
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 08:30:48
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર FEED_LIVE_U FOLDER_SRT_CR_PATIL ​એંકર:સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની સુરતના પાલ ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી. સંપ્રતિ સેવા યજ્ઞ દ્વારા આયોજિત એક મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ​વીઓ:1 વડાપ્રધાનના 75મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને મદદરૂપ થવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે 75 ટ્રાઇસિકલ, 75 ફોલ્ડિંગ વૉકર અને 75 બગલઘોડી (crutches)નું વિતરણ કરવામાં આવ્યું. આ સહાયથી દિવ્યાંગોને જીવનમાં આગળ વધવામાં ઘણી મદદ મળશે.આ ઉપરાંત, આ કેમ્પમાં મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરાયું હતું. જેમાં 1100થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કેમ્પ પહેલા પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે આરોગ્ય સેવાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ કેમ્પનો લાભ લીધો. વીઓ:2 સી આર પાટિલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ થી મહાત્મા ગાંધી જેના જન્મ દિવસ 2 ઓક્ટોબર સુધી અને લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મ જયંતી સુધી સાથે જ 25મી સપ્ટેમ્બર ના દિવસે પંડિત દિનદયાલજીની પણ જન્મ જયંતી છે.એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો નક્કી થયું છે. સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એને દિવાળી સુધી લંબાવવાનું નક્કી કર્યું છે. અને એના કાર્યક્રમ પહેલાથી શરૂ કરી દીધા છે.આજે સંપ્રત્તિ સેવા યજ્ઞ દ્વારા 75 દિવ્યાંગ ભાઈ બહેનોને સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે. કેપી ગ્રુપ દ્વારા પણ મદદ કરવામાં આવી છે. 1000 થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ પછી એમને દવા ફ્રી આપવામાં આવશે.સાથે સારવાર કરવાની જરૂર પડશે એમ આપણને મદદ કરવામાં આવશે. 500થી યુનિટ રક્તદાન થઈ જવાની શક્યતા છે. બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) ​વીઓ:3 આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ અને મેયર સહિત અનેક સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને માત્ર એક તહેવાર નહીં, પરંતુ સમાજસેવા અને માનવતાના કાર્ય સાથે જોડીને એક નવો રાહ ચીંધ્યો હતો. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
5
comment0
Report
RRRAJA REHBER JAMAL
Sept 14, 2025 08:19:08
Doda, :ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ : દોડાના ભલ્લારા જંગલોમાં 3 શંકાસ્પદ આતંકવાદીઓની શોધખોળ, વિશાળ CASO ત્રીજા દિવસે પ્રવેશ્યું Slug-1409ZS_DODA_ENCOUTER_R રિપોર્ટર: રાજા રહબર જામાલ સ્થાન: દોડા VO: જમ્મુ-કાશ્મીરના દોડા જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓની હલચાલ વિશે ચોક્કસ ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન્સ તેજ કર્યા છે. થાથરી તાલુકાના ભલ્લારા ગામના જંગલ વિસ્તારમાં વિશાળ શોધ ઓપરેશન ચાલી રહ્યું છે, જે હવે સતત ત્રીજા દિવસે પ્રવેશી ગયું છે. દોડાના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ સંદીપ મહેતાએ પુષ્ટિ કરી કે શુક્રવાર સાંજથી શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું, કારણ કે ચોક્કસ માહિતી મળી હતી કે ભલ્લારા વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ જોવા મળ્યા હતા. ત્યારથી, પોલીસ અને સેનાએ મળીને જંગલ અને આસપાસના ગામોને ઘેરી લીધા છે. સુરક્ષા દળો rugged ટેરેઇનમાં છુપાયેલા શંકાસ્પદોને શોધવા કોમ્બિંગ ઓપરેશન કરી રહ્યા છે. SSP સંદીપ મહેતાએ જણાવ્યું: "વિશ્વસનીય માહિતી મળતાં જ સુરક્ષા દળોએ તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું. અમારી ટીમો વ્યાપક શોધખોળ કરી રહી છે અને શંકાસ્પદો સાથે સંપર્ક સ્થાપવા પ્રયાસ કરી રહી છે." હાલ સુધી કોઈ સીધો સંપર્ક થયો નથી, તેમ છતાં કોર્ડન જળવાઈ રાખવામાં આવ્યો છે અને વધારાની ફોર્સ તહેનાત કરવામાં આવી છે. મુશ્કેલ ભૂપ્રદેશ અને નજીકના ગામોમાં નાગરિકોની હાજરીને ધ્યાનમાં રાખીને ઓપરેશન અત્યંત સાવચેતી સાથે હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ કોલેટરલ ડેમેજ ન થાય. આ અઠવાડિયાની શરૂઆતમાં AAP રાજ્ય પ્રમુખ અને સ્થાનિક MLA મેરાજ મલિકને કડક PSA હેઠળ અટકાયત કરવામાં આવ્યા બાદથી જ જિલ્લો હાઈ એલર્ટ પર છે. સત્તાધીશો કડક સુરક્ષા વ્યવસ્થાઓ લાગુ કરી રહ્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે. ભલ્લારાની શોધખોળ ત્રીજા દિવસે પ્રવેશતા, સુરક્ષા દળો દોડાના ઘનિષ્ઠ જંગલોમાં કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખી રહ્યા છે. મુખ્ય ધ્યાન શંકાસ્પદ આતંકવાદીઓને શોધવામાં અને પ્રદેશમાં શાંતિ-સ્થિરતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં છે.
6
comment0
Report
URUday Ranjan
Sept 14, 2025 07:46:10
Ahmedabad, Gujarat:અમદાવાદ : અમદાવાદ માં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા મામલો હત્યા ના કેસ માં સૌથી મોટી માહિતી આવી ઝી 24 કલાક પાસે હત્યા માં એની બિલ્ડર ની સંડોવણી આવી સામે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકી ની હત્યા માં સંડોવણી બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા હત્યા નું કાવતરું કરવા માં આવ્યું હતું ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકી ની પણ પૂછપરછ શરૂ કરી બિલ્ડર હિંમત રૂડાણી ની હત્યા માટે ઝડપાયેલ 3 આરોપી ને સોપારી આપી હતી બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ આપી વર્ષ 2024 માં પણ બંને બિલ્ડર ના હિંમત રૂડાણી ના પુત્ર એ બિલ્ડર આરોપી મનસુખ લખાણી ના પુત્ર સામે દોઢ કરોડ છેતરપિંડી ની ફરિયાદ નોંધાવી હતી લાઇવ
7
comment0
Report
Advertisement
Back to top