Back
प्रधानमंत्री मोदी के 75वें जन्मदिन पर Surat में बड़ा मानवीय कैंप, 75 दिव्यांँग सहायता
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 08:30:48
Surat, Gujarat
અપ્રુવલ: હમીમ સર
FEED_LIVE_U
FOLDER_SRT_CR_PATIL
એંકર:સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની સુરતના પાલ ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી. સંપ્રતિ સેવા યજ્ઞ દ્વારા આયોજિત એક મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વીઓ:1 વડાપ્રધાનના 75મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોને મદદરૂપ થવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે 75 ટ્રાઇસિકલ, 75 ફોલ્ડિંગ વૉકર અને 75 બગલઘોડી (crutches)નું વિતરણ કરવામાં આવ્યું. આ સહાયથી દિવ્યાંગોને જીવનમાં આગળ વધવામાં ઘણી મદદ મળશે.આ ઉપરાંત, આ કેમ્પમાં મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરાયું હતું. જેમાં 1100થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કેમ્પ પહેલા પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે આરોગ્ય સેવાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ કેમ્પનો લાભ લીધો.
વીઓ:2 સી આર પાટિલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ થી મહાત્મા ગાંધી જેના જન્મ દિવસ 2 ઓક્ટોબર સુધી અને લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મ જયંતી સુધી સાથે જ 25મી સપ્ટેમ્બર ના દિવસે પંડિત દિનદયાલજીની પણ જન્મ જયંતી છે.એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો નક્કી થયું છે. સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એને દિવાળી સુધી લંબાવવાનું નક્કી કર્યું છે. અને એના કાર્યક્રમ પહેલાથી શરૂ કરી દીધા છે.આજે સંપ્રત્તિ સેવા યજ્ઞ દ્વારા 75 દિવ્યાંગ ભાઈ બહેનોને સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે. કેપી ગ્રુપ દ્વારા પણ મદદ કરવામાં આવી છે. 1000 થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ પછી એમને દવા ફ્રી આપવામાં આવશે.સાથે સારવાર કરવાની જરૂર પડશે એમ આપણને મદદ કરવામાં આવશે. 500થી યુનિટ રક્તદાન થઈ જવાની શક્યતા છે.
બાઈટ: સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી)
વીઓ:3 આ કાર્યક્રમમાં સાંસદ મુકેશ દલાલ અને મેયર સહિત અનેક સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીને માત્ર એક તહેવાર નહીં, પરંતુ સમાજસેવા અને માનવતાના કાર્ય સાથે જોડીને એક નવો રાહ ચીંધ્યો હતો.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:34:072
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 09:33:570
Report
NJNILESH JOSHI
FollowSept 14, 2025 09:33:180
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:33:090
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 08:30:553
Report
RRRAJA REHBER JAMAL
FollowSept 14, 2025 08:19:083
Report
AMArkodeepto Mukherjee
FollowSept 14, 2025 08:15:381
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 07:49:51Noida, Uttar Pradesh:उज्जैन, मध्य प्रदेश: एशिया कप 2025 भारत बनाम पाकिस्तान मैच पर टीम इंडिया की जीत के लिए श्री महाकालेश्वर मंदिर में विशेष प्रार्थना की जा रही है।
5
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:46:105
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:02:335
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 06:34:342
Report
LJLakhani Jaydeep
FollowSept 14, 2025 06:17:307
Report
GPGYANENDRA PRATAP
FollowSept 14, 2025 05:04:196
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 03:18:1510
Report