Back
सूरत में हाई-प्रोफाइल सेक्स रैकेट का पर्दाफाश: 13 थाई महिलाएं पकड़ीं
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 09:34:07
Surat, Gujarat
અપ્રુવલ: હમીમ સર
નોંધઃઘટના સ્થળ ના વિઝ્યુઅલ 2C કરેલ છે.
PACKAGE
FEED_LIVE_U
FOLDER_SRT_THAILAND_GIRL
એન્કર :- સુરત શહેરમાં ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાંથી પોલીસે 13 વિદેશી થાઈ મહિલાઓને ડીટેઇન કરી સંચાલક સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસને બાતમી મળી હતી કે જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી હોટેલના ચોથા માળે દેહવ્યાપાર ચાલે છે. રેડ કરવા પહોચેલી પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાંથી કુલ 13 મહિલાઓ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું છે. તેમજ 9 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની પૂછપરછમાં ખુલ્યું કે હોટેલનો મેનેજર રૂપેશ ઉર્ફે મેક્સી મિશ્રા, સાથે સંજય હિંગડે, રાહુલ સોલંકી અને બિપીન ઉર્ફે બંટી બાબરીયા ગ્રાહકો પાસેથી પૈસા વસૂલતા હતા. મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને સ્ટાફના પગારનું સંચાલન કરતો હતો.ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માટે 3,500થી 5,000 રૂપિયા લેવાતા હતા. જેમાંથી મહિલાઓને માત્ર 1,500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. બાકીનો મોટો ભાગ સંચાલકો પોતાના ખિસ્સામાં રાખતા હતા. ઓનલાઇન પેમેન્ટ માટે યોગેશ તાલેકરના બેંક ખાતાનો ઉપયોગ થતો હતો. જ્યારે ડ્રાઈવર અશોકમામા મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.
બાઈટ:મિનિ જોસેફ (સુરત શહેર પોલીસ એસીપી)
પોલીસે આ કેસમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સોંપવામાં આવી છે.
બાઈટ:મિનિ જોસેફ (સુરત શહેર પોલીસ એસીપી)
સુરતમાં આવા હાઈ-પ્રોફાઈલ રેકેટ સામેની આ કાર્યવાહી બાદ ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે કે શહેરમાં દેહવ્યાપાર ગેરકાયદે રીતે કેટલો વ્યાપક છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowSept 14, 2025 11:21:121
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowSept 14, 2025 11:19:453
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 11:18:400
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 09:33:572
Report
NJNILESH JOSHI
FollowSept 14, 2025 09:33:182
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:33:092
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 08:30:554
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 08:30:485
Report
RRRAJA REHBER JAMAL
FollowSept 14, 2025 08:19:086
Report
AMArkodeepto Mukherjee
FollowSept 14, 2025 08:15:381
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 07:49:51Noida, Uttar Pradesh:उज्जैन, मध्य प्रदेश: एशिया कप 2025 भारत बनाम पाकिस्तान मैच पर टीम इंडिया की जीत के लिए श्री महाकालेश्वर मंदिर में विशेष प्रार्थना की जा रही है।
9
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:46:105
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:02:339
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 06:34:342
Report