Back
हिंदी दिवस 2025: अमित शाह के साथ गुजरात में धमाकेदार सम्मेलन
GPGaurav Patel
Sept 14, 2025 08:30:55
Ahmedabad, Gujarat
હિન્દી દિવસ ૨૦૨૫ અને પાંચમા અખીલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયું અખિલ ભારતીય રાજભાષા સંમેલન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રહ્યા હાજર
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી
સંમેલનમાં હિન્દી વિષયને લગત પાંચ સત્રનું આયોજન
આપરેશન સિંદુરના વિશેષ સત્રનું આયોજન
બે દિવસ ચાલશે પાંચમું અખીલ ભારતીય રાજભાષા સંમેલન
રાજભાષા ને લગતા પુસ્તકોનું અમિત શાહે વિમોચન કર્યું
સીએમ લાઇવ
પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં માં બંધારણની ૭૫ માં જયંતી મનાવી રહ્યા છીએ
આજે હિન્દી દિવસે તમામને શુભેચ્છાઓ
ગુજરાતે ગાંધી સરદાર જેવા નેતાઓ આપ્યા
સરદારે દેશને અખંડ કર્યો મોદીજીએ ભાષાથી દેશને એક કર્યો
પ્રધાનમંત્રી ના વિકસીત ભારત સંકલ્પને સુદર્ઢ કર્યો
મોદીજીએ વિદેશમાં પણ હિન્દી ભાષાનું સન્માન વધાર્યું
ભાષા સંવાદ સાથે દિલને જોડાવાનું માધ્યમ
અમિત શાહના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગે અનેક શીખરો સર કર્યા
ગુજરાત અનેક ભાષાઓંનુ સંગમ સ્થાન રહેયુ
મોદીએ ૨૦૨૭ સુધી ભારતને વિકસીત બનાવવાનો સંકલ્પ કર્યો
યુવાનોએ આગ્રહ કે તેઓ હિન્દીને તેમના જીવનનું અભિન્ન અંગ બનાવે
બાઇટ
ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
આજે મારા માટે વિશેષ અવસર કેમકે દેશ ભરના ભાષા પ્રેમી મારા સંસદીય વિસ્તારમાં એકઠા થયા
પહેલા આ સમારોહ માત્ર દિલ્હીના વિજ્ઞાન ભવન માત્ર થતો હતો
છેલ્લા પાંચ વર્ષ થી દેશના અલગ અલગ ભાગમાં થાય છે
જેથી સ્થાનિક ભાષા અને હિન્દી વચ્ચે સેતુ બને
હૈદ્રાબાદ માં થાય તો તેલુગુ અને હિન્દી વચ્ચે સેતુ બને
આજે ગુજરાતમાં છે તો ગુજરાતી અને હિન્દી વચ્ચે સેતુ બને
હિન્દી ભારતીય ભાષાઓની સ્પર્ધક નહીં મિત્ર છે આનુ સૌથી ઉત્તમ ઉદાહરણ ગુજરાત
ગુજરાત ના મહાનુભાવોએ હિન્દી સ્વિકારી અને તેનો પ્રચાર પણ કર્યો
ગુજરાતના બાળકો હિન્દી ભણતા હોવાથી દેશ ભરમાં તેમની પહોંચ છે
હિન્દીના કારણે જ ગુજરાતી દેશના કોઇ પણ ખુણે જઇ વેપાર કરે છે અને સ્વીકૃતિ પણ મેળવે છે
આજે ગાંધીનગર ખાતે યોજાયેલું સંમેલન પણ સાર્થક રહેશે
હિન્દી માત્ર બોલ ચાલની કે પ્રશાસન ની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી ન્યાય અને પોલીસની ભાષા હોવી જોઇએ
દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી ને અમિત શાહનું આહ્વાન
તમે તમારી ભાષામાં પત્ર લખો તમને તમારી ભાષામાં જવાબ મળશે
આવાનારા સમયમાં સારથીની મદદ થી સ્વ ભાષામાં સંપર્ક થશે
૨૦૨૯ સુધી હિન્દી શબ્દ સીંધુ સૌથી મોટો શબ્દકોશ હશે
હિન્દી ભાષાના ખાલી પણને અન્ય ભાષાઓથી ભરવી પડશે
જે સમય સાથે બદલાતા નથી તે ઇતિહાસ બની જાય છે
હિન્દી ક્યારે ઇતિહાસ નહીં બને તે વર્તમાન અને ભવિષ્ય છે
મહાત્મા ગાંધી એ ગુજરાતી શબ્દકોશ ની રચનામાં મહત્વનો ભાગ ભજવ્યો
આજે એઆઇ સંચાલિત ચશ્મા દિવ્યાંગોને આપવામાં આવ્યા
આ ચશ્મા દ્વારા દિવ્યાંગો કોઈ પણ વસ્તુ વાંચી શકશે
તેને પોતાની ભાષામાં ટ્રાન્સફર થઈ સાંભળી શકશે.
એઆઇ ચશ્મામાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે. ૫ દિવ્યાંગોને ચશ્મા આપવામાં આવ્યા.
જો કોઇ બાળક પર માતૃભાષા સિવાય અન્ય કોઇ ભાષા થોપવામાં આવશે તો તેની ૨૫ ટકા ક્ષમતા ભાષાંતરમાં લાગશે
હવે સમય આવ્યો છે કે બાળકોને માતૃભાષામાં ભણાવીએ
બાળક કઇ ભાષામાં અભ્યાસ કરે છે એ મહત્વનું નથી તેની સાથે ઘરમાં માતૃભાષા માં વાત કરો
મહાત્મા ગાંધી કહેતા હતા કે હિન્દી એ ભાષા છે જે દેશને એક સુત્રમાં જોડે છે
તમામ પોતાની માતૃભાષા ને બળ આપે અને રાજભાષા ને સહયોગ કરે
બાઇટ અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી

બાઅટ
અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:34:070
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 09:33:570
Report
NJNILESH JOSHI
FollowSept 14, 2025 09:33:180
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:33:090
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 08:30:483
Report
RRRAJA REHBER JAMAL
FollowSept 14, 2025 08:19:081
Report
AMArkodeepto Mukherjee
FollowSept 14, 2025 08:15:381
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 07:49:51Noida, Uttar Pradesh:उज्जैन, मध्य प्रदेश: एशिया कप 2025 भारत बनाम पाकिस्तान मैच पर टीम इंडिया की जीत के लिए श्री महाकालेश्वर मंदिर में विशेष प्रार्थना की जा रही है।
5
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:46:105
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:02:335
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 06:34:342
Report
LJLakhani Jaydeep
FollowSept 14, 2025 06:17:307
Report
GPGYANENDRA PRATAP
FollowSept 14, 2025 05:04:196
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 03:18:1510
Report