Back
सूरत के पालसाणा: ड्रम ब्लास्ट में 9 की मौत, मालिक समेत 5 गिरफ्तार
SVSANDEEP VASAVA
Sept 14, 2025 12:32:22
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- જોળવા (પલસાણા )
સ્લગ :-1409ZK_BLAST_MAMLO_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લામાં કંપની માં વોરશ બ્લાસ્ટ મામલે મોટી કાર્યવાહી, સંતોષ ટેક્સટાઈલ ડ્રમ દુર્ઘટનામાં મિલ માલિક સહિત 5 ની અટકાયત કરવામાં આવી. સારવાર દરમિયાન ઈજાગ્રસ્તના મોત થતાં આંકડો નવ થયો, જવાબદાર સામે પોલીસે સદોષ માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી..
વિઓ...
સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક સપ્ટેમ્બરે ડ્રમ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. વોશર ડ્રમ બ્લાસ્ટ થવાની ઘટના બની તે દરમ્યાન મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારે ડ્રમ ફાટ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી. દુર્ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સાત લોકોના મોત થયા હતા. આમ કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મિલ માલિક સહિત 5 આરોપીની પોલીસે અટકાયત કરી છે.
બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ. પલસાણા પોલીસ સ્ટેશન)
વિઓ...
સંતોષ મિલ માં ડ્રમ ફાટવાની ઘટના બાદ સુરત જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. જિલ્લા ઉચ્ચ પોલીસ કાફલો સહિત મામલતદાર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ તપાસ માં જોડાયા હતા. ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રીપોર્ટ માં વોશર દ્રમ જૂનું અને ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મેનેજિંગ ડિરેક્ટર, ડ્રમ વિભાગના સુપરવાઇઝર, મેન્ટેનન્સ વિભાગ મેનેજર અને ડ્રમ વિભાગના ઓપરેટર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. પલસાણા પોલીસે મિલ માલિક સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે.
બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ. પલસાણા પોલીસ સ્ટેશન)
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 15:16:562
Report
HBHimanshu Bhatt
FollowSept 14, 2025 14:34:172
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 14, 2025 14:18:597
Report
URUday Ranjan
FollowSept 14, 2025 14:08:363
Report
PCPranay Chakraborty
FollowSept 14, 2025 12:19:233
Report
ARAlkesh Rao
FollowSept 14, 2025 11:21:124
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowSept 14, 2025 11:19:456
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 11:18:406
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:34:077
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 09:33:575
Report
NJNILESH JOSHI
FollowSept 14, 2025 09:33:187
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:33:095
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 08:30:556
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 08:30:489
Report