Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતમાં ભારે વરસાદથી માર્ગ તળાવમાં, ટ્રાફિક જામની ખતરનાક સ્થિતિ!

SANDEEP VASAVA
Jul 06, 2025 14:05:25
Surat, Gujarat
સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કડોદરા (સુરત ) સ્લગ :-0607ZK_SRT_HIGHWAY_PANI_1 ફીડ :- સ્થળ વીડિયો,વોક થ્રુ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર વિઓ... સુરત જિલ્લા અને ઉપરવાસમાં પડી વરસી રહેલા ધોધમાર વરસાદ ને પગલે જિલ્લા માં ફરી પુર જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. પલસાણા તાલુકામાં સવારે ૬ વાગ્યા સુધી માં વરસ્યો પાંચ ઇંચ વરસાદને લઈ ખાડીઓ ઉભરાઈ ચૂકી છે. કડોદરા - સુરત જતા માર્ગ પર વરેલી ગામ પાસે ખાડી ઉભરાઈ હતી. ખાડી ઉભરાતા ખાડીના પાણી રોડ પર વહેતા દેખાય રહ્યા છે. સુરત થી મહારાષ્ટ્ર ને જોડતો રાજ્યધોરી માર્ગ તળાવ માં તબદીલ ચૂક્યું હતું. રાજ્યધોરી માર્ગ પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. વર્ષો જૂની સમસ્યા છતાં તંત્ર સમસ્યા નું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે. વોક થ્રુ :- સંદીપ વસાવા (કડોદરા હાઇવે )
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement