Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દ્વારકા: 4 ઇંચ વરસાદથી જનજીવનમાં વિક્ષેપ, લોકોની મુશ્કેલીઓ વધી!

Lakhani Jaydeep
Jul 05, 2025 17:02:25
Dwarka, Gujarat
વીઓ 01:-દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં 4 ઇંચ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ભરેલા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે અને અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. WKT વીઓ 02 :- ભારે વરસાદને પગલે સંભવિત આફતને પહોંચી વળવા દ્વારકા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મામલતદાર દ્વારા તલાટી અને તેમની ટીમને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા કે બચાવ (રેસ્ક્યુ) કામગીરી માટે સ્ટેન્ડબાય રહેવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દ્વારકા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમને પણ દ્વારકા શહેરમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થઈ શકે તેવા નાગરિકો માટે સેન્ટર હોમ્સ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. બાઈટ :- જેનિસ મહેતા મામલતદાર દ્વારકા વીઓ 03 :- ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિને પોચી વળવા તૈયારી કરવા આવી છે. ભારે વરસાદને લઇ સરપંચ ની ટીમ ને પણ તૈનાત કરાઈ. અલગ અલગ સ્ટોરી મોકલેલ છે પેકેજ ગણવું સ્ટોરી whatsapp કરેલ છે માત્ર એન્ટ્રી માટે છે
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement