Back
शेखपुरा में वायरल वीडियो: छात्रों की बर्बर पिटाई का सच!
Sheikhpura, Bihar
शेखपुरा में दो युवक के साथ बर्बरता पूर्वक पिटाई का एक वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है मारपीट का यह वीडियो शेखपुरा जिले के केवटी थाना क्षेत्र के बरबीघा-मेहुस रोड में अहियापुर कुटौत गांव के पास का बताया जा रहा है। जहां बस से उतार कर दो छात्रों के साथ कुछ युवक बेरहमी से पिटाई करते दिख रहे है।यह घटना बुधवार की बताई जा रही है। मारपीट में मेहुस थाना क्षेत्र के विभिन्न गांव के दो छात्र गंभीर रूप से जख्मी हो गए। हालांकि, इस मामले में किसी ने थाने में शिकायत नहीं की। स्थानीय ग्रामीणों ने बताया कि कोचिंग संस्थान में पढ़ने जाने वाली छात्राओं से छेड़खानी के विवाद में मारपीट की जा रही है। वायरल वीडियो में यह दिख रहा है कि एक दर्जन युवक दो छात्रों को बस से उतारते हैं। पहले उनकी लात-घूसों से जमकर पिटाई करते हैं, फिर दो युवक लाठी लेकर वार करने लगते हैं। पिट रहे छात्रों से माफी मंगवाई जाती है। वीडियो में पिटाई कर रहे युवक छात्रों पर लड़कियों से छेड़खानी का आरोप लगा रहे हैं। हालांकि वायरल वीडियो की पुष्टि जी मीडिया नहीं करता है।
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Surat, Gujarat:
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન : માંડવી (સુરત )
સ્લગ :-0507ZK_SRT_CONGRES_1
ફીડ :- સ્થળ વીડિયો, બાઈટ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી ના પદગ્રહણ સમારોહમાં ગુજરત કોંગ્રેસ માં દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત. ભાજપ સરકાર ને વિવિધ મુદ્દે નેતાઓએ પ્રહારો કર્યા હતાં. આગામી ચૂંટણી ની તૈયારી માં લાગી જવા આહ્વાન કર્યું હતી. જિલ્લા નવનિયુક્ત પ્રમુખ આનંદ ચૌધરીએ સૌને કાર્યકરો ને સાથે રાખીએ કોંગ્રેસ ના વધી મજબૂત કરવા ની ખાતરી આપી.
વિઓ..
સુરત જિલ્લા માં માંડવી ખાતે આજે આનંદ ચૌધરી ના પ્રમુખ પદ માટે પડગ્રહણ સમારોહ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી ને બનાવાયા છે જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ જેને લઈ ને અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. અમિત ચાવડા એ ભાજપ પર કર્યા પ્રહાર
ચોમાસા પહેલા બનેલા રસ્તામાં ખાડા પડી ગયા છે, રસ્તા પર ખાડા કે ખાડા માં રસ્તા સમજ નથી, ખાડા એટલા માટે પડે છે કે કમિશન ના પૈસા કમલમ માં જાય છે, નલ સે જળ અને મનરેગાના પૈસા ગાંધી નગર સુધી પહોંચે છે એવુ ભાજપ નાં સાંસદ કહી રહ્યા છે. આ બધું રોકવાના બદલે મુખ્ય મંત્રી સરપંચ સંમેલન માં નવા નિમાયેલા સરપંચઓને કહે છે કે પૈસાની પાછળ નહિ પડતા ભાષણ માં કહે છે કે કોઈ ચમરબંધ ને છોડવામાં નહીં આવે તો બચુ ખાબડ ને કેમ મઁત્રી પદે થી હટાવવામાં નથી આવતા જેવા સવાલો જાહેર મંચ પરથી અમિત ચાવડા એ કર્યા હતા. તો બીજી તરફ ભરતસિંહ સોલંકીએ પણ ભાજપ અનેક મુદ્દાઓને લઈ પ્રહારો કર્યા હતા.
બાઈટ :- ૧,૨,૩- અમિત ચવાડા (કોંગ્રેસ નેતા : ગુજરાત)
બાઈટ :- ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ નેતા :ગુજરાત )
વિઓ...
તો બીજી તરફ સુરત જિલ્લા માં ચાલી રહેલા જૂથવાદ ના કારણે આજે પદગ્રહણ માં જિલ્લા કોંગ્રેસ ના કેટલાક કાર્યકરો ગેરહાજર રહ્યા હતા. ત્યારે આનંદ ચૌધરીએ જે પણ કાર્યકરો ને મનદુઃખ હોય તો તેમના ઘરે જઈ ને સમજાવી મનાવવાની તૈયારી બતાવી છે. સૌ ને સાથે રાખીને કોંગ્રેસ ને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.
બાઈટ :- આનંદ ચૌધરી (સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)
0
Share
Report
Vadodara, Gujarat:
વડોદરા કરજણ...
કરજણમાં ગટરના ઢાંકણની મહિલાએ કરી ચોરી...
રાત્રી દરમિયાન મહિલાએ ગટરનું ઢાંકણની ચોરી કરી...
સમગ્ર ઘટનાને લઇ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા..
નગર પાલિકાએ સીસીટીવીના આધારે મહિલાની શોધખોળ શરૂ કરી...
0
Share
Report
Porbandar, Gujarat:
પોરબંદર
પોરબંદર તાલુકાનો મેઢાક્રિક ડેમ ઓવરફ્લો
હર્ષદ-મિંયાણી ગામે આવેલ મેઢાક્રિક ડેમ થયો ઓવરફ્લો
પોરબંદર તથા ઉપરવાસમાં પડેલ સારા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો
ડેમ ઓવરફલો થતા ખેડુતોમાં ખુશીનો માહોલ
0
Share
Report
Porbandar, Gujarat:
પોરબંદર
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ
બરડામાં પણ સારો વરસાદ થતાં સોરઠી ડેમ ઓવરફ્લો
અડવાણા ગામ નજીક આવેલ સોરઠી ડેમ થયો ઓવરફ્લો
સોરઠી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખૂશીનો માહોલ
12 થી 13 જેટલા ગામોને આ ડેમમાંથી મળે છે સિંચાઇનું પાણી
0
Share
Report
Srinagar, :
Three-Tier Security in Place at Baltal Base Camp for Amarnath Ji Yatra 2025 Baltal, Jammu & Kashmir To ensure the safety and smooth conduct of the Amarnath Ji Yatra 2025, authorities have implemented a robust three-tier security arrangement at the Baltal base camp in Ganderbal district of central Kashmir. Security forces, including the Jammu and Kashmir Police, CRPF, ITBP, and Army units, have been strategically deployed across sensitive points along the yatra route. The multi-layered security grid comprises checkpoints, mobile patrolling units, drone surveillance, and quick response teams to monitor any suspicious activity. The first layer of security begins at entry checkpoints, where thorough frisking, luggage checks, and identity verification are conducted. The second tier focuses on route monitoring, with security personnel posted at key locations along the mountainous trek. The third tier involves inner perimeter security at the holy cave shrine and Baltal base camp, including CCTV surveillance, sniffer dogs, and anti-sabotage teams. high-tech equipment and night vision devices have also been deployed to enhance vigilance during night hours. The arrangements aim to prevent any untoward incident while facilitating a peaceful and spiritually fulfilling pilgrimage for devotees. The Shri Amarnath Shrine Board (SASB), in coordination with civil and police administration, has also ensured provisions for medical aid, emergency evacuation, food supplies, and shelter for yatris at multiple points. The yatra, which commenced on June 29, 2025, will continue until August 19, 2025. So far, thousands of pilgrims have embarked on the sacred journey amid tight security and favorable weather conditions. Authorities have appealed to the pilgrims to cooperate with security checks, follow the guidelines issued, and report any suspicious activity immediately.
0
Share
Report
Ganderbal, :
A female Yatri sustained injuries after falling from horse at Mid-Dardkot. She was rescued by JKAP Mountain Rescue team & handed over to MRT SDRF Panjtarni for medical treatment
0
Share
Report
Khagaria, Bihar:
REPORT -HITESH KUMAR
LOCATION -KHAGARIA
ANCHOR
खगड़िया शहर के कुतुबपुर में बने एक मकान का इंटरनेट मिडिया में बिडीओ काफी तेजी से वायरल हो रहा है। वायरल बिडीओ में दिखाया जा रहा है की महज चार फीट चौङाई में ही चार मंजिला मकान को बनाया है।। आखिर लोग इस मकान में कैसे रहते होगे। मकान का डिजाइन बनाने बाले इंजीनियर को भी लोग दाद देते नजर आ रहे है। लेकिन सच्चाई कुछ और ही है। हलाॅकी पीछे से बिडीओ देखा जाय तो दिखने में भले ही यह लग रहा है की मकान का लंबाई भले ही ज्यदा हो लेकिन चौङाई महज चार फीट ही है। इस बिडीओ की जब पङताल की गई तो सच्चाई कुछ और निकला। मकान का फ्रंट साढे 18 फीट चौङा है।और लंबाई एक सौ फीट है। लेकिन जमीन पीछे से त्रिभुजाकार होने के कारण साठ फीट के बाद चौङाई छोटा होते चला गया। और सबसे अंतिम छोङ चार फीट बचा जिसमें सीढी और बाथरुम का निर्माण किया गया है। इस भवन में छह बेडरुम और छह बाथरुम बना हुआ है।दो बिडीओ के माध्यम से आप देख सकते है की वायरल बिडीओ क्या है और सच्चाई क्या है। आगे से साढे 18 फीट का दुकान है। उसके बाद बङा सा छह बेड रुम भी है जिसमें सभी लोग रहते है। मकान के मालिक सुनील कुमार का कहना है वर्ष 2016 में एक कट्टा जमीन खरीदी थी उसपर मकान बनाया गया। बेबजह का बिडीओ पीछे से दिखा कर वायरल कर दिया है लेकिन सच्चाई आप देख सकते है।
BYTE
सुनील कुमार, मकान मालिक।
0
Share
Report
Khambhalia, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ખંભાળિયા શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું..
મોહરમ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું..
તાજીયાનું જુલુસ જે માર્ગો ઉપર નીકળશે તે વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું..
ખંભાળિયા શહેરમાં સોની બજાર, ભઠ્ઠી ચોક, દ્વારકા ગેટ, અને પાંચ હાટડી ચોક, શાકમાર્કેટ, સહિતના મુખ્ય માર્ગો પર પોલીસની રહેશે બાઝ નજર..
તહેવાર દરમિયાન શાંતિ અને સુમેળ જળવાય તે હેતુથી ખંભાળીયા પોલીસ તંત્ર સતર્ક બન્યું..
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાવલ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.આ ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે મુખ્ય માર્ગો અને બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાવલ શહેરના આઝાદ ચોક, રામાપીર ચોક, શાકમાર્કેટ અને બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.આ વરસાદી વાતાવરણના કારણે રાવલ ગામ અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
0
Share
Report