Back
સુરતમાં ભારે વરસાદથી બ્રિજ ગરકાવ, લોકોની જિંદગી જોખમમાં!
Surat, Gujarat
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કડોદરા (સુરત )
સ્લગ :-0607ZK_SRT_BARDOLI_PANI_3
ફીડ :- સ્થળ વીડિયો,વોક થ્રુ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર વિઓ....
ઉપરવાસ અને સુરત જિલ્લા માં ભારે વરસાદ ને પગલે બ્રિજ પાણી માં ગરકાવ થયો છે. બારડોલી નગરથી સુરત ધુલીયા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. મીંઢોણા નદીમાં ભરપૂર પાણી ની આવક થતા બ્રિજ પાણી માં ગરકાવ થયો ચજે. મીંઢોણા બ્રિજ પાણી માં થયો ગરકાવ તંત્ર દ્વારા અવર જ્વર માટે માર્ગ બંધ કરી દેવાયો છે. નદીમાં માં ભરપૂર પાણી ની આવક થતા તંત્ર ફરી એલર્ટ થયું છે.પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈ પણ પ્રકારનું જોખમ ન ખેડવા અપીલ કરવા માં આવી હતી.
વોક થ્રુ :- સંદીપ વસાવા (મીઢોંણા બ્રિજ - બરડોલી)
વિઓ...
તો બીજી તરફ બારડોલી ના તલાવડી વિસ્તારમાં ફરી વાર પાણી ભરાયા હતા. લોકોએ સ્વયં સ્થાનાંતર કરવાની ફરજ પડી છે. બોરડોલીના તલાવડી, અને કોર્ટ ખાડા વિસ્તારમાં સિઝન માં બીજી વાર પુર ની પરિસ્થિતિ. નદી કિનારે વસતા નીચાણવાળા વિસ્તાર ના લોકો ના જીવ ટાળવે ચોટયા. કારણે નદી ના જળ સ્તર ખુબજ ઝડપ થી વધી રહ્યા છે.
વોક થ્રુ :- સંદીપ વસાવા (તલાવડી - બરડોલી)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement