Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

મેઘપરટીટોડીમાં ભારે વરસાદ: કુંતી નદીમાં ઘોડાપૂરનો જોખમ!

Lakhani Jaydeep
Jul 05, 2025 17:02:47
Dwarka, Gujarat
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આવેલા મેઘપરટીટોડી ગામમાં ભારે વરસાદ થયો છે. આ ધોધમાર વરસાદના કારણે કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના લીધે આહલાદક દ્રશ્યો સર્જાયા છે. જોકે, નદીના પાણી માર્ગ પર ફરી વળતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેઘરાજાની મહેરથી નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. બાઈટ :- ઘેલુભાઈ છુંછર, સ્થાનિક
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement